ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorthia)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગતરોજ ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં ૧૬ના બીજે…
Trishul News Gujarati News ગઈકાલે જૂના સચિવાલયમાં લાગેલી આગ મુદ્દે મનોજ સોરઠીયાનું નિવેદન – કહ્યું: “…એટલે ભાજપે ફાઈલો સળગાવી દીધી”aap
અરવિંદ કેજરીવાલ આવતી કાલે ફરી ગુજરાતની મુલાકાતે, જાણો ક્યાં-ક્યાં ગજવશે જંગી સભાઓ
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલ આવતી કાલે ફરી ગુજરાતની મુલાકાતે, જાણો ક્યાં-ક્યાં ગજવશે જંગી સભાઓરાષ્ટ્રીય સ્તરે થઇ ગોપાલની બેજ્જતી… જાણો કોણે કહી દીધું કે, ‘ગોપાલ ઇટાલિયાનું મોઢું છે ગટર જેવું’
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)એ ગુજરાત આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia) પર આકરા પ્રહારો કર્યા છે. PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને તેમની…
Trishul News Gujarati News રાષ્ટ્રીય સ્તરે થઇ ગોપાલની બેજ્જતી… જાણો કોણે કહી દીધું કે, ‘ગોપાલ ઇટાલિયાનું મોઢું છે ગટર જેવું’ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાત કન્વીનર(Gujarat Convener) ગોપાલ ઈટાલિયા (Gopal Italiya)ને દિલ્હી(Delhi) પોલીસે કસ્ટડીમાં લીધા છે. દિલ્હી પોલીસ ગોપાલ ઈટાલિયાને સરિતા વિહાર પોલીસ…
Trishul News Gujarati News ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’AAPના રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ‘દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે’
ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘AAP’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) અત્યારે ગુજરાતના પ્રવાસે છે. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો હતો.…
Trishul News Gujarati News AAPના રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ‘દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે’16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમના ગુજરાતમાં ધામા, આ રીતે યોજાઈ શકે છે મતદાન- જાણો વિગતવાર
ગુજરાત(Gujarat): રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવવા જઈ રહી છે. બંને જગ્યાએ ભાજપ(BJP) સતામાં છે. આમ આદમી પાર્ટી(AAP) બંને રાજ્યોમાં પૂરા જોરશોરથી…
Trishul News Gujarati News 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમના ગુજરાતમાં ધામા, આ રીતે યોજાઈ શકે છે મતદાન- જાણો વિગતવારAAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે
અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…
Trishul News Gujarati News AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશેભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…
Trishul News Gujarati News ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યુંગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર- જાણો જલ્દી
ગુજરાત(Gujarat): રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવવા જઈ રહી છે. બંને જગ્યાએ ભાજપ(BJP) સતામાં છે. આમ આદમી પાર્ટી(AAP) બંને રાજ્યોમાં પૂરા જોરશોરથી…
Trishul News Gujarati News ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર- જાણો જલ્દીદિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આવામાં સુરત(Surat) શહેરમાં આમ આદમી પાર્ટી(AAP)ના વધતા પ્રભાવને કારણે ભારતીય જનતા પાર્ટી(BJP)એ કેન્દ્રીય…
Trishul News Gujarati News દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયોપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અડધી પીચે બેટિંગ: કેજરીવાલ અને AAPના ગુજરાતીઓ છોતરા કાઢી નાખશે
દિલ્હી સરકાર (Delhi government) ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ (Rajendra Pal Gautam) નો એક ધર્માંતરણને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ‘હિન્દુ…
Trishul News Gujarati News પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અડધી પીચે બેટિંગ: કેજરીવાલ અને AAPના ગુજરાતીઓ છોતરા કાઢી નાખશેક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છે
દિલ્હીની અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ(Rajendra Pal Gautam)નો હિંદુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરવાનો વીડિયો વાયરલ(Viral video) થયા બાદ હોબાળો મચી ગયો છે. લાંબા…
Trishul News Gujarati News ક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છે