આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati News ભરૂચના દહેજ ખાતે કામદારોના ધરણા પ્રદર્શનના સમર્થનમાં પહોચ્યા AAPના મહિલા કોર્પોરેટર, ભાજપ પર આકરા પ્રહાર કરતાકહ્યું કે…aap
ગુજરાત ભાજપમાં ભડકો: મોટા મંત્રીના ગઢમાં ફરી વળ્યું આપનું ઝાડું, ભાજપના મોટા નેતાઓ AAPમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોય તેવા મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી નાની ઉમરે મંત્રી…
Trishul News Gujarati News ગુજરાત ભાજપમાં ભડકો: મોટા મંત્રીના ગઢમાં ફરી વળ્યું આપનું ઝાડું, ભાજપના મોટા નેતાઓ AAPમાં જોડાયાજાણો આમ આદમી પાર્ટીના કાર્યકરો કોને ગણાવી રહ્યા છે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો? ગુજરાતની રાજનીતિમાં આવશે ભૂકંપ
આવતી કાલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી માનીશ સિસોદિયા સુરતના પ્રવાસે છે. સિસોદિયા સવારે સુરત એરપોર્ટ પર આવશે અને…
Trishul News Gujarati News જાણો આમ આદમી પાર્ટીના કાર્યકરો કોને ગણાવી રહ્યા છે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો? ગુજરાતની રાજનીતિમાં આવશે ભૂકંપરાહુલ ગાંધીએ કરી નાખ્યો ખેલ- આખી પાર્ટી ધારાસભ્યો સહીત જોડાઈ ગઈ કોંગ્રેસમાં, AAP ના નેતાઓ પણ શામેલ
પંજાબ એકતા પાર્ટીએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. પંજાબ એકતા પાર્ટીના ધારાસભ્યોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. પંજાબ એકતા પાર્ટીના પંજાબના ત્રણ ધારાસભ્યો…
Trishul News Gujarati News રાહુલ ગાંધીએ કરી નાખ્યો ખેલ- આખી પાર્ટી ધારાસભ્યો સહીત જોડાઈ ગઈ કોંગ્રેસમાં, AAP ના નેતાઓ પણ શામેલસુરત ભાજપમાં ભડકો: એકસાથે આટલા બધા કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આપમાં જોડાયા
સુરતમાંથી ભાજપમાં વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી…
Trishul News Gujarati News સુરત ભાજપમાં ભડકો: એકસાથે આટલા બધા કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આપમાં જોડાયાકોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમાજાહેરમાં નીકળવાનું બંધ કરી દેજે, તારી સોપારી મળી છે- આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી
હાલમાં જ મળતા સમાચાર અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.…
Trishul News Gujarati News જાહેરમાં નીકળવાનું બંધ કરી દેજે, તારી સોપારી મળી છે- આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકીહમણા જ ચૂંટણી લડેલી આપ નેતાનો ગાળા ગાળી અને પથ્થર ફેંકતો વિડીયો વાઈરલ- ઈયરફોન લગાવીને જ સાંભળજો
આ વિડીયો જોઇને કદાચ તમે વિચલિત થશો અથવા ઘરના સભ્યોની હાજરીમાં નહિ સાંભળી શકો એવો બેફામ ગાળાગાળી કરતો આ વિડીયો કોઈ પુરુષ નહી પણ મહિલાનો…
Trishul News Gujarati News હમણા જ ચૂંટણી લડેલી આપ નેતાનો ગાળા ગાળી અને પથ્થર ફેંકતો વિડીયો વાઈરલ- ઈયરફોન લગાવીને જ સાંભળજોહર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યા
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનની ખુબ જ જરૂર પડી રહી છે. ગુજરાત સરકારને નથી મળી…
Trishul News Gujarati News હર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યાહર્ષ સંઘવી AAP ના નેતાઓને ચેલેન્જ આપીને ફંસાયા- ‘આપ’ના આ નેતાએ કહ્યું તારીખ અને સ્થળ જણાવો હું આવીશ
ગુજરાત સરકારને નથી મળી રહ્યા એ કોરોના સારવારમાં મદદરૂપ રેમડેસીવીર ઇન્જેક્શન સી આર પાટીલે સુરતમાં ફ્રી માં આપતા વિવાદ સર્જાયો છે. સુરત સહીત ગુજરાતના તમામ…
Trishul News Gujarati News હર્ષ સંઘવી AAP ના નેતાઓને ચેલેન્જ આપીને ફંસાયા- ‘આપ’ના આ નેતાએ કહ્યું તારીખ અને સ્થળ જણાવો હું આવીશવિડીયો: સુરતમાં પોલીસની હેવાનિયત: AAP ના મહિલા કોર્પોરેટરની છાતીએ ધક્કો માર્યો, માં બહેન સામે ગાળો આપી
હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સંસદ તથા ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે ત્યારે પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા તથા સંસદમાં ધારાસભ્યો…
Trishul News Gujarati News વિડીયો: સુરતમાં પોલીસની હેવાનિયત: AAP ના મહિલા કોર્પોરેટરની છાતીએ ધક્કો માર્યો, માં બહેન સામે ગાળો આપીAAPના નેતાઓએ સુરતીઓને કરી અપીલ: પેનલ્ટી લગાવી હોય તો પાણીનું બિલ ન ભરતા, નેતાઓ ઉગ્ર થતા મેયર અકળાયા
ચૂંટણી પહેલા પોતાના ઘોષણા પત્ર અનુસાર આમ આદમી પાર્ટી ભલે સત્તા પર નથી પણ વિપક્ષના પદ પર થી પણ જનતાના મુદ્દા ઉઠાવવાનું શરૂ કરી દીધું…
Trishul News Gujarati News AAPના નેતાઓએ સુરતીઓને કરી અપીલ: પેનલ્ટી લગાવી હોય તો પાણીનું બિલ ન ભરતા, નેતાઓ ઉગ્ર થતા મેયર અકળાયા