ગુજરાત: ચોરી-લૂટફાટ (Theft robbery) ની ઘટનાઓ તો જાણે સાવ સામાન્ય થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ધોળા દિવસે ચોરીના બનાવો (Incident) સામે આવી રહ્યા…
Trishul News Gujarati News અમદાવાદમાં વેપારી જાજરૂ જવા ગયો ત્યાં તો કારીગરો કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર- આ રીતે આપ્યો અંજામahmedabad
પુરની તબાહીને લીધે કેદારનાથમાં ફસાયો ગુજરાતી પરિવાર, ગુજરાત સરકાર પાસે માંગી મદદની ગુહાર
ઉત્તરાખંડ: ફરી એકવાર ભારે વરસાદ (Heavy rain) ને લીધે ખુબ તારાજી સર્જાઇ છે કે, જેને લીધે કેદારનાથ (Kedarnath) ગયેલા અનેક ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાઈ ચૂક્યા…
Trishul News Gujarati News પુરની તબાહીને લીધે કેદારનાથમાં ફસાયો ગુજરાતી પરિવાર, ગુજરાત સરકાર પાસે માંગી મદદની ગુહારસેકંડો જિંદગીઓનો આ બે અમદાવાદી વિદ્યાર્થીઓએ કર્યો વિચાર: આપઘાતને અટકાવવા માટે કર્યું એવું કાર્ય કે… – તમે પણ કહેશો વાહ!
ગુજરાત: અમદાવાદ (Ahmedabad) શહેર (City) માં આપઘાત (Suicide) ના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. શહેરનાં બ્રિજ પરથી લોકો નદીમાં કૂદીને આપઘાત કરતા હોવાની…
Trishul News Gujarati News સેકંડો જિંદગીઓનો આ બે અમદાવાદી વિદ્યાર્થીઓએ કર્યો વિચાર: આપઘાતને અટકાવવા માટે કર્યું એવું કાર્ય કે… – તમે પણ કહેશો વાહ!‘JEE એડવાન્સ’ પરીક્ષામાં ઝળક્યો ગુજરાતનો સિતારો: અમદાવાદનાં નમન સોનીએ વગાડ્યો ડંકો, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થીને મળ્યું સ્થાન
હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલે કે, IITએ JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કર્યું છે ત્યારે JEE…
Trishul News Gujarati News ‘JEE એડવાન્સ’ પરીક્ષામાં ઝળક્યો ગુજરાતનો સિતારો: અમદાવાદનાં નમન સોનીએ વગાડ્યો ડંકો, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થીને મળ્યું સ્થાનએકસાથે 5 વાહનો અથડાતા વીરમગામ હાઈવે પર સર્જાઈ અકસ્માતોની હારમાળા- એકસાથે 10 લોકોને…
ગુજરાત: વિરમગામ-સાણંદ હાઈવે (Viramgam-Sanand Highway) પર સોકલી નર્મદા કેનાલ (Narmada Canal) નજીક રીક્ષા (Rickshaw) તેમજ રોંગ સાઈડમાંથી આવતી હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો…
Trishul News Gujarati News એકસાથે 5 વાહનો અથડાતા વીરમગામ હાઈવે પર સર્જાઈ અકસ્માતોની હારમાળા- એકસાથે 10 લોકોને…અમદાવાદમાં બેફામ કારચાલકે મહિલાને 15 ફૂટ ઉંચે હવામાં ઉડાડી – CCTV કેમેરામાં કેદ થયો મોતનો ખેલ
ગુજરાત: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ (Airport) નજીક આવેલ હાંસોલ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ એક કારચાલકે એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલા 15 ફૂટથી વધુ…
Trishul News Gujarati News અમદાવાદમાં બેફામ કારચાલકે મહિલાને 15 ફૂટ ઉંચે હવામાં ઉડાડી – CCTV કેમેરામાં કેદ થયો મોતનો ખેલકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર આ ખાસ કારણોસર કરશે ગુજરાતની મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) તથા બીજેપી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ (Amit Shah) ને લઈ હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.…
Trishul News Gujarati News કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર આ ખાસ કારણોસર કરશે ગુજરાતની મુલાકાતઅમદાવાદમાં બહેનના પ્રેમસંબંધની જાણ થતા ભાઈએ પ્રેમીને તલવારના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટ
અમદાવાદ(ગુજરાત): રાજ્યમાં હત્યા(Murder)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના બાવળા તાલુકા(Bavala taluka)નાં છબાસર ગામ(Chhabasar village)માંથી વધુ એક હત્યાનો બનાવ જોવા મળ્યો છે. છબાસર…
Trishul News Gujarati News અમદાવાદમાં બહેનના પ્રેમસંબંધની જાણ થતા ભાઈએ પ્રેમીને તલવારના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટગુજરાતીઓ સાવધાન! રાજ્યના આ શહેરમાં ડેન્ગ્યું અને ચિકનગુનિયાએ મચાવ્યો આંતક- હોસ્પિટલો થઇ હાઉસફૂલ
ગુજરાત(Gujarat): હાલમાં જોવા જઈએ તો દિવસે ગરમી, વાદળછાયુ વાતાવરણ અને રાતે ઠંડી એમ ત્રણ ઋતુનો લોકો અલગ અલગ અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં…
Trishul News Gujarati News ગુજરાતીઓ સાવધાન! રાજ્યના આ શહેરમાં ડેન્ગ્યું અને ચિકનગુનિયાએ મચાવ્યો આંતક- હોસ્પિટલો થઇ હાઉસફૂલગરબા જોઇને પરત ફરતા બાઈક ચાલકોને યુવતીએ કારથી ફંગોળ્યા- કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના, જુઓ CCTV ફૂટેજ
અમદાવાદ(ગુજરાત): શહેરમાં (Ahmedabad) નવરાત્રિમાં (Navratri) રાતે 12 વાગ્યે કર્ફ્યૂ લાગી જતો હોય છે ત્યારે ગત શુક્રવારની મોડી રાતે (Mid night) અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારનાં…
Trishul News Gujarati News ગરબા જોઇને પરત ફરતા બાઈક ચાલકોને યુવતીએ કારથી ફંગોળ્યા- કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના, જુઓ CCTV ફૂટેજખેલૈયાઓના રંગમાં પડશે ભંગ: હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, અગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ
અમદાવાદ(ગુજરાત): આ વર્ષે રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદી વરસી રહ્યો છે. ગઈકાલે જ અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદના કારણે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાય…
Trishul News Gujarati News ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ: હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, અગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનરેન્દ્ર મોદીને માતાજીમાં રહેલી છે અતુટ શ્ર્ધ્ધા: પ્રસન્નતા માટે છેલ્લા 42 વર્ષથી આ નિયમનું કરી રહ્યા છે પાલન
ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ગઈકાલથી નવલી નવરાત્રિ (Navratri) ની શુભ શરૂઆત થઈ ચુકી છે. પહેલા જ નોરતે દર વર્ષે અમદાવાદ(Ahmedabad) નાં વસ્ત્રાપુર(Vastrapur) વિસ્તારનાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો…
Trishul News Gujarati News નરેન્દ્ર મોદીને માતાજીમાં રહેલી છે અતુટ શ્ર્ધ્ધા: પ્રસન્નતા માટે છેલ્લા 42 વર્ષથી આ નિયમનું કરી રહ્યા છે પાલન