Palanpur News: ફરી એકવાર વાલીઓ માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલનપુરના(Palanpur News) ગણેશપુરામાં બુધવારની બપોરે પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં અવાવરૂ પડેલ ગાડીમાં…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: પાલનપુરમાં બંધ ગાડીએ 5 વર્ષના બાળકનો લીધો જીવ, જાણો સમગ્ર મામલોbanaskantha
ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
Gujarat News: ગઈકાલે ધુળેટી પર્વની ઉજવણી સમગ્ર દેશમાં રંગે ચંગે કરવામાં આવી હતી, ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ જોવા…
Trishul News Gujarati News ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલબનાસકાંઠાના મંડાલી પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: બાઈકસવાર બંને યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં(Banaskantha Accident) બાઈક સવાર…
Trishul News Gujarati News બનાસકાંઠાના મંડાલી પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: બાઈકસવાર બંને યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોતપાલનપુરમાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતાં હાર્ટએટેકના દર્દીનું મોત, ટ્રાફિકને કારણે દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો
Heart attack patient dies in Palanpur: રાજસ્થાનના શિરોહીના સનાવાડાના ગૃહસ્થને હ્દયરોગનો હુમલો આવતાં સોમવારે બપોરે પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પાલનપુર (Heart attack…
Trishul News Gujarati News પાલનપુરમાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતાં હાર્ટએટેકના દર્દીનું મોત, ટ્રાફિકને કારણે દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યોએ વતન તેરે લિયે… માં ભોમની રક્ષા કરતા BSF જવાનનું હાર્ટ ઍટેકથી મોત- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય
BSF jawan dies of heart attack: ગુજરાતમાં હાર્ટઍટેકના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. પરિવાર અને ગામનું ગૌરવ વધારવા ભારતીય સેનામાં જોડાયેલ જવાનનું…
Trishul News Gujarati News એ વતન તેરે લિયે… માં ભોમની રક્ષા કરતા BSF જવાનનું હાર્ટ ઍટેકથી મોત- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાયમોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે- દિવાળીની ખરીદી કરવા ગયેલા પરિવારને નડ્યો માર્ગ અકસ્માત, એકસાથે 4 લોકોનાં મોત
Four People Died In A Road Accident in Banaskantha: દિવાળીના તહેવારને થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં પણ ખુબ વધારો જોવા…
Trishul News Gujarati News મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે- દિવાળીની ખરીદી કરવા ગયેલા પરિવારને નડ્યો માર્ગ અકસ્માત, એકસાથે 4 લોકોનાં મોતમરણચીંસોથી ગુંજી ઉઠ્યો ભાભર રાધનપુર હાઈવે- ટ્રેલરે ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું, એક જ પરિવારના 4 લોકોનાં મોત
Four People Died In A Road Accident In Gujarat: રાજ્યમાં અક્સમાતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અક્સમાત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા. એવી…
Trishul News Gujarati News મરણચીંસોથી ગુંજી ઉઠ્યો ભાભર રાધનપુર હાઈવે- ટ્રેલરે ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું, એક જ પરિવારના 4 લોકોનાં મોતબનાસકાંઠામાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો- જુઓ LIVE CCTV ફૂટેજ
Bull hit the bike rider: હાલ રાજ્યમાં રખડતાં ઢોરોનો આતંક દિવસે દિવસે ખુબ વધી રહ્યો છે. ગઇકાલે જ વિસનગરથી બે આખલાઓએ બાઇક ચાલક દંપતીને અડફેટે…
Trishul News Gujarati News બનાસકાંઠામાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો- જુઓ LIVE CCTV ફૂટેજબનાસકાંઠાના તીર્થગામમાં યુવતીની છેડતી કરી ફોટો પાડવા વાળા બે યુવાનને કેવી સજા કરાઈ જુઓ
Punishment of two youths in Tirthagam of Vav taluka: વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા હતા. જ્યાં ભિક્ષાવૃત્તિ કરતાં કરતાં પોતાના મોબાઈલમાં…
Trishul News Gujarati News બનાસકાંઠાના તીર્થગામમાં યુવતીની છેડતી કરી ફોટો પાડવા વાળા બે યુવાનને કેવી સજા કરાઈ જુઓફિલ્મીઢબે સર્જાયો અકસ્માત: દારૂની ગાડીનો પીછો કરવા જતા કાર પલટી ગઈ- પોલીસના ત્રણ બાતમીદારોના નિધન, 4 જવાનો પણ ઘાયલ
3 killed in car overturn in Banaskantha : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં દારુથી ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ખુબજ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય ગયો હતો…
Trishul News Gujarati News ફિલ્મીઢબે સર્જાયો અકસ્માત: દારૂની ગાડીનો પીછો કરવા જતા કાર પલટી ગઈ- પોલીસના ત્રણ બાતમીદારોના નિધન, 4 જવાનો પણ ઘાયલઆબુ જઈ રહ્યા છો તો વાંચી લેજો આ ખાસ સમાચાર- હાઈવે પર ભરાયા ઘૂંટણસમાં પાણી, વાહનોની લાગી લાંબી લાઈનો
Heavy Rain Ahmedabad-Abu Highway: મોડી રાતથી જ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં થયેલા પલટા બાદ વડગામ (Vadgam) પંથક અને પાલનપુર (Palanpur) માં…
Trishul News Gujarati News આબુ જઈ રહ્યા છો તો વાંચી લેજો આ ખાસ સમાચાર- હાઈવે પર ભરાયા ઘૂંટણસમાં પાણી, વાહનોની લાગી લાંબી લાઈનોવાવાઝોડાએ ગુજરાતના આ જિલ્લામાં વેર્યો વિનાશ! 41 ગામોમાં અંધારપટ છવાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો
Storm impact in 41 villages of Banaskantha: બનાસકાંઠા (Banaskantha) માં આવેલા ભારે વાવાઝોડા (storm) ના કારણે અમીરગઢ (Amirgarh) પંથકમાં 108 જેટલા વિજપોલ (Power pole) પડી…
Trishul News Gujarati News વાવાઝોડાએ ગુજરાતના આ જિલ્લામાં વેર્યો વિનાશ! 41 ગામોમાં અંધારપટ છવાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો