Bhagwant Mann: પંજાબના સીએમ ભગવંત માનના ઘર પાસે બોમ્બ મળવાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ બોમ્બ ચંદીગઢમાં Bhagwant Mann ના ઘર પાસે…
Trishul News Gujarati પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann ના ઘર પાસેથી એક્ટીવ બોમ્બ મળતા દોડતું થયું પોલીસ તંત્રbhagwant mann
AAPના સ્ટાર પ્રચારક ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં આ સ્થળે યોજશે રોડ શો અને ગજવશે સભા
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.…
Trishul News Gujarati AAPના સ્ટાર પ્રચારક ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં આ સ્થળે યોજશે રોડ શો અને ગજવશે સભાચુંટણી પહેલા મનીષ સિસોદિયાએ કર્યા PM મોદીના ભરપેટ વખાણ- જાણો શું કહ્યું…
ગુજરાતમાં ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) થી લઇ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી…
Trishul News Gujarati ચુંટણી પહેલા મનીષ સિસોદિયાએ કર્યા PM મોદીના ભરપેટ વખાણ- જાણો શું કહ્યું…‘ગુજરાતને ડબલ એન્જિનની નહિ, પરંતુ નવી સરકાર જોઈએ’ – અરવિંદ કેજરીવાલ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…
Trishul News Gujarati ‘ગુજરાતને ડબલ એન્જિનની નહિ, પરંતુ નવી સરકાર જોઈએ’ – અરવિંદ કેજરીવાલત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…
Trishul News Gujarati ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામઅરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને જીતાડવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેરસભાઓને સંબોધી હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયોઆવતા મહિનાથી રાજ્યના લાખો પરિવારને ફ્રીમાં મળશે વીજળી- સરકારના નિણર્યથી લોકોમાં ખુશીનો માહોલ
પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માને(Bhagwant Mann) રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે 1 સપ્ટેમ્બરથી રાજ્યના લગભગ 51 લાખ પરિવારોએ વીજળીનું બિલ ચૂકવવું પડશે…
Trishul News Gujarati આવતા મહિનાથી રાજ્યના લાખો પરિવારને ફ્રીમાં મળશે વીજળી- સરકારના નિણર્યથી લોકોમાં ખુશીનો માહોલપંજાબની આપ સરકારે ભ્રષ્ટાચાર કાઢવાની શરૂઆત ઘરથી કરી, હવે જૂની સરકારના ભ્રષ્ટ મંત્રીઓનો વારો
પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) દ્વારા મંત્રી વિજય સિંગલા(Vijay Singla)ને બરતરફ કર્યા બાદ રાજ્યમાં રાજકીય હલચલ ઘણી વધી ગઈ છે. સિંગલાને હટાવ્યા બાદ તેમની સરકારમાં…
Trishul News Gujarati પંજાબની આપ સરકારે ભ્રષ્ટાચાર કાઢવાની શરૂઆત ઘરથી કરી, હવે જૂની સરકારના ભ્રષ્ટ મંત્રીઓનો વારોભગવંત માનની મોંઘી સફર: ગુજરાત પ્રવાસ દરમિયાન થયો અધધ… આટલા લાખનો ખર્ચ
પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) અને આમ આદમી પાર્ટી(AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગુજરાત(Gujarat) મુલાકાત માટે ઉપયોગમાં લેવાતા વિમાન માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગને રૂ.…
Trishul News Gujarati ભગવંત માનની મોંઘી સફર: ગુજરાત પ્રવાસ દરમિયાન થયો અધધ… આટલા લાખનો ખર્ચમુખ્યમંત્રી સહીત 21 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા પોલીસ તંત્ર થયું દોડતું
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે(Jaish-e-Mohammed) એક પત્ર દ્વારા પંજાબ(Punjab)ને હચમચાવી નાખવાની ધમકી આપી છે. તેમના નિશાના પર મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann), રાજ્યપાલ સહિત અકાલી દળના નેતાઓ, જલંધરમાં…
Trishul News Gujarati મુખ્યમંત્રી સહીત 21 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા પોલીસ તંત્ર થયું દોડતું