હાલ અમદાવાદ(Ahmedabad), વલસાડ (Valsad)માં તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના બોડેલી (Bodeli)માં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો…
Trishul News Gujarati 22 ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયા ગામો- ઠેરઠેર પાણી ભરાતા સેંકડો લોકોની ઘરવખરી પાણીમાં તણાઈChhotaudepur
પાણીના ધસમસતા પ્રવાહની અંદર પણ નથી ડગમગતો ખાખી જવાન- વિડીયોમાં જુઓ કેવી રીતે મહિલાને બચાવી
ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે છોટાઉદેપુર(Chhotaudepur)માં અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં…
Trishul News Gujarati પાણીના ધસમસતા પ્રવાહની અંદર પણ નથી ડગમગતો ખાખી જવાન- વિડીયોમાં જુઓ કેવી રીતે મહિલાને બચાવીઆગામી આદેશ સુધી તમામ શાળા-કોલેજ રહેશે બંધ- ભારે વરસાદને કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે છોટાઉદેપુર(Chhotaudepur)માં અતિભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.…
Trishul News Gujarati આગામી આદેશ સુધી તમામ શાળા-કોલેજ રહેશે બંધ- ભારે વરસાદને કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણયહચમચાવી દેતી ઘટના- પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે બાળકો સાથે કુવામાં લગાવી મોતની છલાંગ
છોટાઉદેપુર(Chhotaudepur): હત્યા(Murder) તેમજ આપઘાતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. એવામાં વધુ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની…
Trishul News Gujarati હચમચાવી દેતી ઘટના- પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે બાળકો સાથે કુવામાં લગાવી મોતની છલાંગઅહિયાં એકાએક દર્દીઓથી છલકાઈ હોસ્પિટલ! એકસાથે 200 લોકોને કરવા પડ્યા દાખલ
ગુજરાત(Gujarat): લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ના કેસના ખુબ જ વધારો જોવા મળી રહ્યું છે. વીસનગર, ભાવનગર, સુરત પછી હવે છોટાઉદેપુર(Chhotaudepur)માં લગ્ન પ્રસંગ દરમિયાન એકસાથે ઢગલાબંધ લોકો…
Trishul News Gujarati અહિયાં એકાએક દર્દીઓથી છલકાઈ હોસ્પિટલ! એકસાથે 200 લોકોને કરવા પડ્યા દાખલનેતાઓને રહેવા કરોડોના બંગલા, ને શિક્ષણ માટે ખંડેર જેવી સરકારી શાળા? અહિયાં બાળકો વડલા નીચે ભણવા મજબૂર બન્યા
ગુજરાત(Gujarat): વિકાસના મોટા મોટા બણગા ફૂંકતી ગુજરાત સરકાર(Government of Gujarat) આદિવાસી વિસ્તારમાં એક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી અને વાતો કરે વિકાસની. આ પ્રકારના…
Trishul News Gujarati નેતાઓને રહેવા કરોડોના બંગલા, ને શિક્ષણ માટે ખંડેર જેવી સરકારી શાળા? અહિયાં બાળકો વડલા નીચે ભણવા મજબૂર બન્યાગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: છોટાઉદેપુરનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં થયો શહીદ
ગુજરાત(gujarat): આજથી બે દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં ગુજરાત (Gujarat) ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન…
Trishul News Gujarati ગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: છોટાઉદેપુરનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં થયો શહીદફટાકડા ફૂટે છે કે પેપર! ધોરણ 11નાં સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ થયું લીક
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લામાં હાલમાં ચાલી રહેલી શાળાઓની પરીક્ષા દરમિયાન યુ ટ્યુબ ઉપર ધોરણ 11 નુ સમાજશાસ્ત્ર(Sociology) વિષયનું પેપર ફરતું થતા ખળભળાટ મચી જવા પામ્યો…
Trishul News Gujarati ફટાકડા ફૂટે છે કે પેપર! ધોરણ 11નાં સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ થયું લીકહવસખોર તાંત્રિકે વિધવા મહિલાને કહ્યું- ‘તારો પતી મારા શરીરમાં આવે છે!’ અને પછી…
ગુજરાતના (Gujarat) છોટાઉદેપુરથી (Chhotaudepur) વિધવા મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે. અવારનવાર અંધશ્રદ્ધાના નામે આવા…
Trishul News Gujarati હવસખોર તાંત્રિકે વિધવા મહિલાને કહ્યું- ‘તારો પતી મારા શરીરમાં આવે છે!’ અને પછી…મહિલાના માથાં પર ક્રેનનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોત, સ્થાનિકોએ ક્રેનચાલકને અર્ધનગ્ન કરીને…
ગુજરાત(Gujarat): રાજ્યના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના સંખેડા(Sankheda) તાલુકાના હરેશ્વર ગામ નજીક એક ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક ક્રેન અડફેટે લેતા મહિલા…
Trishul News Gujarati મહિલાના માથાં પર ક્રેનનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોત, સ્થાનિકોએ ક્રેનચાલકને અર્ધનગ્ન કરીને…ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓને ભોજનમાં અપાય છે ‘જીવડા અને ઈયળ’
ગુજરાત(Gujarat): છોટાઉદેપુર(Chhotaudepur)ના લીંડા ગામ(Linda village)માં આવેલ નિવાસી શાળા સંકુલમાં વિદ્યાર્થિનીઓને જીવાત અને ઈયળો વાળું ભોજન આપવામાં આવતા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ…
Trishul News Gujarati ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓને ભોજનમાં અપાય છે ‘જીવડા અને ઈયળ’મોડી રાત્રે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઘટના સ્થળે જ ચારનાં મોત, JCB થી કાઢવા પડ્યા મૃતદેહ
છોટાઉદેપુર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર ર્ક અકસ્માતનો ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યા છે.જાણવા મળ્યું છે કે, એસટી બસ…
Trishul News Gujarati મોડી રાત્રે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઘટના સ્થળે જ ચારનાં મોત, JCB થી કાઢવા પડ્યા મૃતદેહ