Cyber Crime News: ગુજરાત CIDની સાઇબર ક્રાઇમ ટીમએ બુધવારે મહારાષ્ટ્રના થાણેથી મીરારોડ પરથી પાંચ લોકોની ધરપકડ કરી છે. આ લોકો કથિત રીતે શેરબજારમાં રોકાણ કરવાની…
Trishul News Gujarati શેર બજારમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાનો ચુનો ચોપડતાં મહેસાણાના 5 ભેજાબાજોની ધરપકડCrime Branch
સવાલ કરશો તો સેટિંગબાજ સીસ્ટમને પણ કામ કરવું પડશે! પુણે પોર્શ કાર હીટ એન્ડ રનમાં સગીરની માતાની પણ ધરપકડ
Pune Porsche Accident: પુણે પોર્શ કાર અકસ્માતમાં કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.…
Trishul News Gujarati સવાલ કરશો તો સેટિંગબાજ સીસ્ટમને પણ કામ કરવું પડશે! પુણે પોર્શ કાર હીટ એન્ડ રનમાં સગીરની માતાની પણ ધરપકડભરૂચમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ
Liquor seized in Bharuch: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. રાજ્યમાં રોજ અનેક જગ્યા પરથી દારૂ પકડાતું હોય છે. તેવી જ…
Trishul News Gujarati ભરૂચમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈદેવું થતા અવળા રસ્તે ચડ્યો સુરતનો રત્નકલાકાર… માસીયાઈ ભાઈના કારખાના માંથી ચોર્યા 24 લાખના હીરા
ચોરી (theft)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં હાલ ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch) વધુ એક ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. સુરત (Surat)માં કાપડના વેપારમાં…
Trishul News Gujarati દેવું થતા અવળા રસ્તે ચડ્યો સુરતનો રત્નકલાકાર… માસીયાઈ ભાઈના કારખાના માંથી ચોર્યા 24 લાખના હીરાસુરતના રાંદેરમાં હોટલમાં કામ કરતા કારીગરે જ બનાવ્યો લૂંટનો પ્લાન, અમદાવાદથી લૂંટારૂઓ બોલાવી…
સુરત (Surat)માં દિવસેને દિવસે ક્રાઈમ વધતા જાય છે. એવામાં વધુ એક સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રાંદેર(Rander) ઉગત કેનાલ રોડ(Ugat Canal Road) પર…
Trishul News Gujarati સુરતના રાંદેરમાં હોટલમાં કામ કરતા કારીગરે જ બનાવ્યો લૂંટનો પ્લાન, અમદાવાદથી લૂંટારૂઓ બોલાવી…ATM માં પૈસા મુકવા જતા કર્મચારીઓને મારી-મારીને ભૂત બનાવી બદમાશો 20 લાખ રોકડા લઈને થયા ફરાર
હરિયાણા (Haryana)ના સોનીપત (Sonipat)માં સાઈ બાબા મંદિર રોડ(Sai Baba Mandir Road) પર રોડ કિનારે ઉભેલા ત્રણ યુવકોએ પહેલા બાઇક સવાર બે યુવકોને રોક્યા હતા. તેઓએ…
Trishul News Gujarati ATM માં પૈસા મુકવા જતા કર્મચારીઓને મારી-મારીને ભૂત બનાવી બદમાશો 20 લાખ રોકડા લઈને થયા ફરારવડોદરા પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ કરી તૈયાર- તૃષા હત્યા કેસમાં આરોપીને કડક સજા થાય તેની તૈયારી પૂર્ણ
વડોદરા: વડોદરા (Vadodara)માં 23 માર્ચની રાતે શહેરની બહાર 19 વર્ષીય તૃષા સોલંકી (Trisha Solanki)ની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં શહેર ક્રાઈમ…
Trishul News Gujarati વડોદરા પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ કરી તૈયાર- તૃષા હત્યા કેસમાં આરોપીને કડક સજા થાય તેની તૈયારી પૂર્ણકેળા ભરેલા ટ્રકમાં ઝડપાયો ‘888 કિલો ગાંજો’ – 94 લાખનો ગાંજો લઇ જવા એવું મગજ દોડાવ્યું કે…
ગ્વાલિયર(Gwalior): ક્રાઈમ બ્રાંચ(Crime Branch) અને ઝાંસી રોડ(Jhansi Road) પોલીસ સ્ટેશનને બુધવારે મધરાતે ગાંજા (Cannabis)ના મોટા કન્સાઈનમેન્ટને પકડવામાં સફળતા મળી છે. મળેલી માહિતી અનુસાર, પોલીસને વિકી…
Trishul News Gujarati કેળા ભરેલા ટ્રકમાં ઝડપાયો ‘888 કિલો ગાંજો’ – 94 લાખનો ગાંજો લઇ જવા એવું મગજ દોડાવ્યું કે…શું તમારી પાસે પણ નકલી નોટ તો નથી ને! ગુજરાતના આ મોટા શહેરમાંથી અઢળક ડુપ્લિકેટ નોટો મળી આવતા ખળભળાટ
ગુજરાત(Gujarat): રાજ્યના અમદાવાદ(Ahmedabad) શહેરમાં 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો(Counterfeit notes) મળી આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને હવે ક્રાઈમ…
Trishul News Gujarati શું તમારી પાસે પણ નકલી નોટ તો નથી ને! ગુજરાતના આ મોટા શહેરમાંથી અઢળક ડુપ્લિકેટ નોટો મળી આવતા ખળભળાટસુરતમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ ચોરી કરીને રફ્ફુચક્કર થયેલા ચોરો એવી જગ્યાએથી પકડાયા કે…
સુરત(Surat): શહેરના ન્યુ સિટીલાઇટ રોડ(New Citylight Road) પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી 30 મિનિટમાં 90 લાખની રોકડની ચોરી(90 lakh cash theft)…
Trishul News Gujarati સુરતમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ ચોરી કરીને રફ્ફુચક્કર થયેલા ચોરો એવી જગ્યાએથી પકડાયા કે…સુરતમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ- છ વિદેશી યુવતીઓ સહીત એક વ્યક્તિ એવી હાલતમાં હતા કે…
સુરત(Surat): ગુજરાત(Gujarat) રાજ્યમાં અવારનવાર સ્પા(Spa)ની આડમાં ચાલતાં કૂટણખાના મળી આવે છે. ગેરકાયદેસર(Illegal) રીતે ચાલતા કૂટણખાના પર પોલીસ અથવા તો ક્રાઇમબ્રાન્ચ(Crime Branch) રેડ પાડતી હોય છે…
Trishul News Gujarati સુરતમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ- છ વિદેશી યુવતીઓ સહીત એક વ્યક્તિ એવી હાલતમાં હતા કે…