મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંગળવારે મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉન્હેલની ઇંગોરિયા ચોપાટી પર એક કાર ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4…
Trishul News Gujarati પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કારને હવામાં ઉડાવી સર્જ્યો ગંભીર અક્સ્માત- ચાર લોકોના થયા કમકમાટી ભર્યા મોતDhandhuka
4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો
રાજસ્થાન: રણથંભોરનો એક મગર ખિલચીપુર ગામના ઘરમાં ઘૂસી ગયો હતો. 4 ફૂટ લાંબો મગર જોઈને ઘરના લોકો ચોંકી ગયા હતા. ઘટના પર પહોંચીને વન વિભાગની…
Trishul News Gujarati 4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો“સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોત
ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે.…
Trishul News Gujarati “સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોતપિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો
રાજકોટ(ગુજરાત): રાજકોટમાં એક યુવકે પિતા દ્રારા પૈસા નહીં અપાતા આપઘાત કર્યો હોવાનો બનાવ જોવા મળ્યો છે. શહેરના મોચી બજાર વિસ્તારમાં ખાડામાં શ્રદ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતાં દિપક…
Trishul News Gujarati પિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યોઆંખમાં હાથનો અંગુઠો વાગી જતા ૧૩ વર્ષના બાળકે દૃષ્ટિ ગુમાવી, દાનમાં મળેલી કીકીથી ડોકટરોએ સફળ સર્જરી કરી
અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક રુવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષીય બાળકને જમણી આંખમાં પોતાના હાથના અંગૂઠો વાગી જતા કીકી ફાટી…
Trishul News Gujarati આંખમાં હાથનો અંગુઠો વાગી જતા ૧૩ વર્ષના બાળકે દૃષ્ટિ ગુમાવી, દાનમાં મળેલી કીકીથી ડોકટરોએ સફળ સર્જરી કરી‘બાય મિતાલી, મારી લાશ પર રોવા આવજે’ કહી મોરબીના યુવકે FB Live કરી ટુકાવ્યું જીવન- જુઓ વિડીયો
મોરબી(ગુજરાત): મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી ગૌસ્વામી નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો લાઇવ વિડીયો જોવા મળ્યો હતો. આપઘાત કરતા પહેલા ખુદ મૃતક યુવાન કિશનભારથી…
Trishul News Gujarati ‘બાય મિતાલી, મારી લાશ પર રોવા આવજે’ કહી મોરબીના યુવકે FB Live કરી ટુકાવ્યું જીવન- જુઓ વિડીયોવડોદરાના પ્રેમીપંખીડાંએ વૃક્ષ પર એકસાથે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત- કારણ જાણી તમે પણ ગદગદ થઇ જશો
વડોદરા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…
Trishul News Gujarati વડોદરાના પ્રેમીપંખીડાંએ વૃક્ષ પર એકસાથે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત- કારણ જાણી તમે પણ ગદગદ થઇ જશોબે બાળકોથી વધુ હોય એને નોકરી નહિ આપવાના બિલને રજૂ કરશે ચાર ચાર સંતાન ધરાવતા સાંસદ
વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું પ્રસ્તાવિત બિલ દેશમાં રાજકીય પ્રવચનોનો જૂનો મુદ્દો રહ્યો છે અને તે ભાજપના એજન્ડાનો પણ એક ભાગ રહ્યો છે.…
Trishul News Gujarati બે બાળકોથી વધુ હોય એને નોકરી નહિ આપવાના બિલને રજૂ કરશે ચાર ચાર સંતાન ધરાવતા સાંસદરોડ-રસ્તા બનાવવા માટે મળેલા ૧૮ કરોડ ખાઈ ગયા ભ્રષ્ટાચારીઓ- કામ પૂરું થયા ના 2 દિવસમાં જ રોડ પર ઉખડી કપચીઓ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના કંબોઈ ગામથી ધનેરા કસરા નવીન માર્ગ રાજ્ય સરકારે ૧૮ કરોડ થી વધુની માતબર રકમ ખર્ચીને નવો માર્ગ બનાવમાં આવ્યો છે જે…
Trishul News Gujarati રોડ-રસ્તા બનાવવા માટે મળેલા ૧૮ કરોડ ખાઈ ગયા ભ્રષ્ટાચારીઓ- કામ પૂરું થયા ના 2 દિવસમાં જ રોડ પર ઉખડી કપચીઓગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…
ભરૂચ(ગુજરાત): પોલીસે ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 23.04 લાખના માલ સાથે 3 વ્યક્તિઓની ધડપકડ કરી હતી, જ્યારે 12 વ્યક્તિઓને વોન્ટેડ…
Trishul News Gujarati ગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…મોદી કેબીનેટ વિસ્તરણને લઈને મોટા સમાચાર: 43 મંત્રીઓનું લીસ્ટ થયું જાહેર, ગુજરાતના 5 દિગ્ગજ નેતાઓ શામેલ
મોદી સરકારની કેબિનેટનું હાલમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં મોદી સરકારની ફેરબદલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કેબીનેટનું લીસ્ટ બહાર આવ્યું છે.…
Trishul News Gujarati મોદી કેબીનેટ વિસ્તરણને લઈને મોટા સમાચાર: 43 મંત્રીઓનું લીસ્ટ થયું જાહેર, ગુજરાતના 5 દિગ્ગજ નેતાઓ શામેલમોટા સમાચાર: કેબીનેટ વિસ્તરણ પહેલા મોદી કેબિનેટમાં ધડાકો, એક સાથે 4 કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આજે સાંજે મોટા ફેરફાર થવાની સંભાવના છે. કેબિનેટના વિસ્તરણમાં ખરાબ નીવડી રહેલા અને ખરાબ દેખાવ કરનાર અનેક મંત્રીઓની હકાલપટ્ટી થઈ શકે…
Trishul News Gujarati મોટા સમાચાર: કેબીનેટ વિસ્તરણ પહેલા મોદી કેબિનેટમાં ધડાકો, એક સાથે 4 કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું