હાલમાં વિગન મિલ્કના નામે પ્રાણીઓના કહેવાતા અધિકાર માટે સક્રિય પીપલ ફોર ધ એથિક્લ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસને અવરોધવા પ્રયાસ…
Trishul News Gujarati News સુરતની સુમલ ડેરીના ડિરેક્ટરે PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું?gujarat
રાજ્યમાં મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ! -સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં આવનારા પાંચ દિવસ મન મુકીને વરસશે વરસાદ
હાલ ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના…
Trishul News Gujarati News રાજ્યમાં મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ! -સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં આવનારા પાંચ દિવસ મન મુકીને વરસશે વરસાદસુરતમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ અચરનાર હવસખોરને કોર્ટે ફટકારી સજા
થોડાક વર્ષો પહેલા સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં આવેલ કનાજ ગામ ખાતે ભેસના તબેલામાં રહેતા રિક્ષા ચાલકે તેની જ સાથે કામ કરતા પરિવારની 14 વર્ષની…
Trishul News Gujarati News સુરતમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ અચરનાર હવસખોરને કોર્ટે ફટકારી સજાસુરતના વેસુ વિસ્તારમાં બંધ ફ્લેટમાંથી યુવતીનો કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ
આજકાલ સુરતમાં ઘણા એવા કિસ્સા બને છે જેમાં અનેક જગ્યાએથી લાશો મળી આવે છે આ દરમિયાન વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવાસમાંથી મિઝોરમની એક યુવતીનો…
Trishul News Gujarati News સુરતના વેસુ વિસ્તારમાં બંધ ફ્લેટમાંથી યુવતીનો કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહમાતા-પિતા મજુરી કામ કરી ઘરે પહોચ્યા અને દરવાજો ખોલીને જોયું ત્યાં સામે લટકી રહ્યો હતો દીકરાનો મૃતદેહ
આત્મહત્યાના વધતા કેસો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…
Trishul News Gujarati News માતા-પિતા મજુરી કામ કરી ઘરે પહોચ્યા અને દરવાજો ખોલીને જોયું ત્યાં સામે લટકી રહ્યો હતો દીકરાનો મૃતદેહઆઠ વર્ષની બાળકી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરનાર નરાધમ અમદાવાદથી પકડાયો
તાજેતરમાં જ મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીની વટવા પોલીસ દ્વારા ધરપકડ…
Trishul News Gujarati News આઠ વર્ષની બાળકી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરનાર નરાધમ અમદાવાદથી પકડાયોબાયપાસ પર તળાવમાં બે બાળકો ડૂબી જતા નીપજ્યા કરુણ મોત, જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના
હાલમાં એક ખુબ જ દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મૂળ હિંમતનગરના મોતીપુરાના અને મોડાસા બાયપાસ પર સ્વામિનારાયણ મંદિર નજીક તળાવમાં નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં…
Trishul News Gujarati News બાયપાસ પર તળાવમાં બે બાળકો ડૂબી જતા નીપજ્યા કરુણ મોત, જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટનાદાહોદના ડોકટરે 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન
ગુજરાતના દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. ડોકટરોએ ઓપરેશન બાદ હાલ દર્દીની તબિયત સારી છે.…
Trishul News Gujarati News દાહોદના ડોકટરે 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન15 દિવસમાં 6700 નકલી રેમડેસિવિર બનાવી હજારો લોકો પાસેથી ખંખેરી કીધા 1.44 કરોડ રૂપિયા
કોરોના કાળ દરમિયાન ઇન્જેકશનની કાળાબજારીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચ દ્વારા મોરબીથી…
Trishul News Gujarati News 15 દિવસમાં 6700 નકલી રેમડેસિવિર બનાવી હજારો લોકો પાસેથી ખંખેરી કીધા 1.44 કરોડ રૂપિયાત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી, જાહેરમાં હુકો પીને ખંજર વડે કેક કાપનાર યુવકની કરી ધરપકડ
છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે આવી…
Trishul News Gujarati News ત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી, જાહેરમાં હુકો પીને ખંજર વડે કેક કાપનાર યુવકની કરી ધરપકડસુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાં
સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની…
Trishul News Gujarati News સુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાંસુરતમાં બૂટલેગરે દેશી દારૂની ખેપ મારવા એવો કીમિયો અપનાવ્યો કે… જોઇને પોલીસ પણ ગોટે ચડી
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર કાગળ ઉપર જોવા મળી રહે છે. આ દરમિયાન સુરત શહેરમાં તો દારૂની રેલમછેલ થતાં અનેક દૃશ્યો સામે આવી ચૂક્યા…
Trishul News Gujarati News સુરતમાં બૂટલેગરે દેશી દારૂની ખેપ મારવા એવો કીમિયો અપનાવ્યો કે… જોઇને પોલીસ પણ ગોટે ચડી