હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી…
Trishul News Gujarati News સુરત સિવિલમાં લાગે છે લાંબી લાઇન પણ હવે તો OLX માં પણ વેચાવા લાગ્યા રેમડેસીવીરgujarat
કોરોનાનો ચેપ બાળકોને કઇ રીતે લાગી શકે? કઇ રીતે તમારા બાળકને કોરોનાથી બચાવી શકાય- દરેકે ખાસ વાંચવા જેવો છે આ લેખ
કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ…
Trishul News Gujarati News કોરોનાનો ચેપ બાળકોને કઇ રીતે લાગી શકે? કઇ રીતે તમારા બાળકને કોરોનાથી બચાવી શકાય- દરેકે ખાસ વાંચવા જેવો છે આ લેખજાણો કોણે કરી મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારતના કાર્ડથી કોરોનાની મફત સારવાર કરવાની રજૂઆત
હાલમાં સમગ્ર દેશ સહિત આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સરકારી હોસ્પિટલમા બેડ ખાલી ના હોવા ના કારણે મોટા પ્રમાણ હીરાઉધોગ ના…
Trishul News Gujarati News જાણો કોણે કરી મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારતના કાર્ડથી કોરોનાની મફત સારવાર કરવાની રજૂઆતધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ આટલી તારીખ સુધી સ્થગિત, સાથે સાથે આ ધોરણના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશન
હાલમાં કોરોનાએ મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા…
Trishul News Gujarati News ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ આટલી તારીખ સુધી સ્થગિત, સાથે સાથે આ ધોરણના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશનહાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધું
કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ…
Trishul News Gujarati News હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધુંપ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલી
હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી…
Trishul News Gujarati News પ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલીદેશમાં કોરોનાનું તાંડવ: છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળ
વિશ્વમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાંથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, ગતરોજ…
Trishul News Gujarati News દેશમાં કોરોનાનું તાંડવ: છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળસુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુ
કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…
Trishul News Gujarati News સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુઅંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ
અંધશ્રદ્ધામાં શું દેવી-દેવતાઓ અબોલ પશુઓના બલિદાનથી ખુશ છે? હિંદુ ધર્મમાં મોટાભાગના લોકો કાલી દેવીના મંદિરોમાં અથવા ભૈરવના મઢોમાં પ્રાણીઓના બલિદાન આપે છે. અને આવા લોકો…
Trishul News Gujarati News અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈહર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યા
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનની ખુબ જ જરૂર પડી રહી છે. ગુજરાત સરકારને નથી મળી…
Trishul News Gujarati News હર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યારાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહ
ગુજરાત રાજ્યમાં પહેલી વખત કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ…
Trishul News Gujarati News રાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહઅભિનંદન- ટોરેન્ટ પાવરે વિજ યુનિટના ચાર્જમાં વધારો કરીને ગુજરાતીઓની ગરમી વધારી
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની સાથે-સાથે હવે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાંધણગેસના…
Trishul News Gujarati News અભિનંદન- ટોરેન્ટ પાવરે વિજ યુનિટના ચાર્જમાં વધારો કરીને ગુજરાતીઓની ગરમી વધારી