Independence Day: દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી(Independence Day) કરવામાં આવી હતી. સુરતના યુવા ટીમ…
Trishul News Gujarati સુરતમાં સ્વાતંત્ર દિનની અનોખી ઉજવણી, યુવા ટીમે મંદબુદ્ધિના લોકો સાથે ફરકાવ્યો તિરંગોKamrej
1 સેકન્ડમાં 2 મોત- સુરતમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે બે કારીગરોને ભરખી ગયો કાળ, CCTVમાં કેદ થયું મોત
સુરત(Surat): શહેરમાં કામરેજ(Kamrej)ના ખોલવડ(Kholvad) ગામમાં આજે એક મોટી દુઃખદ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યાં છે. હાલમાં તો પોલીસ દ્વારા મૃતકોના…
Trishul News Gujarati 1 સેકન્ડમાં 2 મોત- સુરતમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે બે કારીગરોને ભરખી ગયો કાળ, CCTVમાં કેદ થયું મોતસુરતમાં બ્રીજ પરથી નીચે ખાબક્યું ‘રોડ રોલર’ – ઓપરેટરનો તો ઘટના સ્થળે જ છૂંદો બોલી ગયો
સુરત(Surat): શહેરના કામરેજ(Kamrej)ના ઉભેળ(Ubhel) ગામે નેશનલ હાઈવેના બ્રિજ(National Highway Bridge) ઉપરથી રોડ રોલર નીચે પટકાયું(Accident) હતું. રોડ રોલર નીચે ઊંધુ પટકાતા ઓપરેટરનો છુંદો બોલી ગયો…
Trishul News Gujarati સુરતમાં બ્રીજ પરથી નીચે ખાબક્યું ‘રોડ રોલર’ – ઓપરેટરનો તો ઘટના સ્થળે જ છૂંદો બોલી ગયોમાતાએ દીકરીને એવું તો શું કહી દીધું કે, 14 વર્ષીય કિશોરીને માઠું લાગતા કરી લીધો આપઘાત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): સુરત(Surat)ના કામરેજ(Kamrej) ખાતે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો માતાએ મોબાઈલ નહી આપવાને કારણે 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો…
Trishul News Gujarati માતાએ દીકરીને એવું તો શું કહી દીધું કે, 14 વર્ષીય કિશોરીને માઠું લાગતા કરી લીધો આપઘાત- ‘ઓમ શાંતિ’સુરતમાં મામાના ઘરે પતંગ ચગાવવા આવેલા ભાણીયા માટે લોહિયાળ બની ઉત્તરાયણ, રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો યુવક
ઉત્તરાયણ (Uttarayana) ના દિવસે પતંગની દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો છે. આ ઘટના સુરતમાં આવેલ કામરેજ (Kamrej, Surat) માંથી સામે આવી છે. સુરતના કામરેજમાં…
Trishul News Gujarati સુરતમાં મામાના ઘરે પતંગ ચગાવવા આવેલા ભાણીયા માટે લોહિયાળ બની ઉત્તરાયણ, રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો યુવકકાળજું કંપાવી દે તેવો અકસ્માત: બાઇક અથડાતાં કાર સળગી ઊઠી, યુવક આગમાં ભડથું- જુઓ વિડીયો
સુરત(Surat): જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વાવ(Vav) ગામની સીમમાં ગુરૂવારના રોજ રાત્રે દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. CNG કારમાં રોંગ સાઈડથી આવતી મોટર સાઇકલ જોરદાર રીતે અથડાઈ હતી.…
Trishul News Gujarati કાળજું કંપાવી દે તેવો અકસ્માત: બાઇક અથડાતાં કાર સળગી ઊઠી, યુવક આગમાં ભડથું- જુઓ વિડીયોકામરેજ BJPના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવા કોર્ટે કર્યો આદેશ- જાણો શું છે સમગ્ર મામલો?
સુરત(Surat): કામરેજ(Kamrej)ના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા(vd zalavadiya)ની મિલકત જપ્ત(Property confiscation) કરવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, સીમાડા પાસે ભાજપના વીડી ઝાલાવાડિયાની…
Trishul News Gujarati કામરેજ BJPના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવા કોર્ટે કર્યો આદેશ- જાણો શું છે સમગ્ર મામલો?સુરતમાં મધરાત્રે સ્વીફ્ટ ગાડી ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા પલ્ટી મારી ગઈ – ઘટના સ્થળે જ 2 યુવકોના ઉડી ગયા પ્રાણપંખીડા
સુરત(SURAT): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કામરેજ (Kamrej)ના સેવણી નજીક સેવણી વિહાણ રોડ…
Trishul News Gujarati સુરતમાં મધરાત્રે સ્વીફ્ટ ગાડી ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા પલ્ટી મારી ગઈ – ઘટના સ્થળે જ 2 યુવકોના ઉડી ગયા પ્રાણપંખીડાકામરેજ ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરનું રાજીનામું- ‘માલધારીઓને ન્યાય આપો’ના સુત્રોચાર સાથે મોટી સંખ્યામાં એકઠા થયા માલધારીઓ
સુરત(Surat): શહેરમાં રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુરત ના કામરેજ(Kamrej)ના ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરે(Shailesh Mer) ભાજપ(BJP)માંથી રાજીનામું આપી…
Trishul News Gujarati કામરેજ ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરનું રાજીનામું- ‘માલધારીઓને ન્યાય આપો’ના સુત્રોચાર સાથે મોટી સંખ્યામાં એકઠા થયા માલધારીઓકામરેજના વલથાણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત – એકસાથે ત્રણ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા…
સુરત(surat): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. સુરત જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વલથાણ(Valthan) નજીક ને.હા નંબર 48 પર આવેલી…
Trishul News Gujarati કામરેજના વલથાણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત – એકસાથે ત્રણ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા…ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરત જિલ્લા SOG પોલીસે 7.55 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની કરી ધરપકડ
સુરત(SURAT): આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે…
Trishul News Gujarati ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરત જિલ્લા SOG પોલીસે 7.55 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની કરી ધરપકડસુરતમાં વીજળી પડતાં પાંચની હાલત કફોડી- હોસ્પીટલમાં દાખલ
દિનેશ પટેલ- સુરત(Surat): ગુજરાતમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજળી પડવાની ઘટના અનેક વાર સામે આવતી હોય છે. ત્યારે આવી એજ એક ઘટના સુરતના કામરેજ(Kamrej)માંથી…
Trishul News Gujarati સુરતમાં વીજળી પડતાં પાંચની હાલત કફોડી- હોસ્પીટલમાં દાખલ