Surat Birthday Party: કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી દારૂ વેચાતો કે પીવાતો નહીં…
Trishul News Gujarati ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં: બર્થડે પાર્ટીમાં સુરતના નબીરાઓએ દારૂની મહેફીલ માણ્યાનો એક ક્લિક પર જુઓ વિડીયોSurat crime
સુરત/ સુંવાળા સંબંધમાં ફસાવી ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી યુવતીએ યુવક પાસે પડાવ્યા 96 લાખ
Surat Cheating News: સુરતમાં સુંવાળા સંબંધ રાખીને પત્નીથી અલગ રહેતા યુવકને મહિલાએ તેના પ્રેમી સાથે મળીને ફસાવ્યો હતો. પોતાનું ઘર વસી જવાના હેતુથી કામ પર…
Trishul News Gujarati સુરત/ સુંવાળા સંબંધમાં ફસાવી ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી યુવતીએ યુવક પાસે પડાવ્યા 96 લાખસુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Surat News: સુરતના અલથાણ વિસ્તારમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક નહિ પરંતુ બે યુવતીઓની(Surat News) લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે…
Trishul News Gujarati સુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટસુરત/ ડાયમંડ કંપનીની મહિલા ડિરેક્ટરની કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડ
Surat Crime: હીરા પેઢીના એક ડિરેક્ટરે અન્ય કંપની પાસેથી 41.50 કરોડ રૂપિયાના હીરાની ખરીદી કરી હતી. જોકે, હીરા ખરીદ્યા બાદ તેમણે રૂપિયા ચૂકવ્યા ન હોવાના…
Trishul News Gujarati સુરત/ ડાયમંડ કંપનીની મહિલા ડિરેક્ટરની કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડસુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધમધમી રહેલા જુગારધામ પર રેડ, લાખોના મુદ્દામાલ સાથે 39 જુગારીઓની ધરપકડ
Raids by state monitoring cell on gambling dens: સુરતમાં અમુક વિસ્તારમાં માત્ર ચોપડા પર જ દારૂ અને જુગાર બંધી હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક…
Trishul News Gujarati સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધમધમી રહેલા જુગારધામ પર રેડ, લાખોના મુદ્દામાલ સાથે 39 જુગારીઓની ધરપકડસિંગણપોર પોલીસ સ્ટેશનથી થોડે દૂર 12 વર્ષની માસૂમ બાળકી સાથે મજૂરે કરી છેડતી
Surat News: છોકરીઓ સાથે છેડતીના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેઓ ગંદા ઇશારા અને અપમાનજનક શબ્દોનો ભોગ બને છે. ઘણીવાર તો મહિલાઓ શેરી-ગલીઓથી લઈ…
Trishul News Gujarati સિંગણપોર પોલીસ સ્ટેશનથી થોડે દૂર 12 વર્ષની માસૂમ બાળકી સાથે મજૂરે કરી છેડતીસુરતના હવસખોર પાડોશી અને ત્રણ સંતાનના પિતાએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
Surat News: આજે ફરી એકવાર એક નરાધમએ નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની છે.પાંડેસરા વડોદ ગામે બે દિવસ પહેલા ભાડાના મકાનમાં રહેવા આવેલી…
Trishul News Gujarati સુરતના હવસખોર પાડોશી અને ત્રણ સંતાનના પિતાએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મસુરત/ પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાની સગાઈ થતા ઘરે જઈ પ્રેમીએ ચપ્પુના ઘા માર્યા, યુવકે કર્યું અગ્નિસ્નાન- ઘટનાસ્થળે જ યુવકનું મોત
Surat News: સુરત શહેર(Surat News)ના પાસોદરા વિસ્તારમાં આજે એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો છે.જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની બે દિવસ અગાઉ સગાઇ થઇ જતા…
Trishul News Gujarati સુરત/ પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાની સગાઈ થતા ઘરે જઈ પ્રેમીએ ચપ્પુના ઘા માર્યા, યુવકે કર્યું અગ્નિસ્નાન- ઘટનાસ્થળે જ યુવકનું મોતવૃધ્ધોને નશીલા પદાર્થ સુંઘાડી 19 થી વધુ મહિલાઓને લુંટી લેનાર મહિલા ચોરને પકડી પાડતી સુરતની વરાછા પોલીસ ટીમ
Surat Crime: ગુજરાતના અલગ અલગ સ્થળોએ 19 થી વધુ વૃદ્ધ મહિલાઓ ને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંઘાડી દાગીના ચોરી લેતી શાતીર મહિલા ચોર(Surat Crime)ને સુરતની…
Trishul News Gujarati વૃધ્ધોને નશીલા પદાર્થ સુંઘાડી 19 થી વધુ મહિલાઓને લુંટી લેનાર મહિલા ચોરને પકડી પાડતી સુરતની વરાછા પોલીસ ટીમસુરત/ માણેકબા મટકા મૈસુર ઢોસાની હોટલ વાળા પરેશ મકવાણા પર અસામાજીક તત્વોનો ચાકુથી જીવલેણ હુમલો
રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ Surat Crime: કામરેજમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતી ચિંતા પ્રેરક બની રહી છે. નજીવી અને સામન્ય બાબતે ચાકુથી જીવલેણ હુમલા…
Trishul News Gujarati સુરત/ માણેકબા મટકા મૈસુર ઢોસાની હોટલ વાળા પરેશ મકવાણા પર અસામાજીક તત્વોનો ચાકુથી જીવલેણ હુમલોસુરત/ રિક્ષામાં આગળ-પાછળ ખસવાનું કહી મુસાફરોની નજર ચુકવી મોબાઈલની ચોરી કરતાં 2 ઝડપાયા
Surat mobile theft: ઓટો રિક્ષામાં બેઠેલાં મુસાફરોને આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવી મોબાઈલ ચોરી( Surat mobile theft) અને સ્નેચિંગ કરતી રીઢા આરોપીઓની ગેંગને સુરતની ખટોદરા…
Trishul News Gujarati સુરત/ રિક્ષામાં આગળ-પાછળ ખસવાનું કહી મુસાફરોની નજર ચુકવી મોબાઈલની ચોરી કરતાં 2 ઝડપાયાઘોર કળયુગ: માત્ર 2800 રૂપિયાની લેતીદેતીમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા- સુરતની કાળજું કંપાવી દે તેવી ઘટના
Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવામાં…
Trishul News Gujarati ઘોર કળયુગ: માત્ર 2800 રૂપિયાની લેતીદેતીમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા- સુરતની કાળજું કંપાવી દે તેવી ઘટના