કતારગામ વિસ્તારમાં કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઇ દ્વારા લક્ષ્મી પૂજન બચત યોજનાના નામે સાત વ્યક્તિઓ પાસેથી રૂપિયા 6.45 લાખની ઉચાપત કર્યાની અરજી પોલીસ કમિશનરને…
Trishul News Gujarati News ભાજપી કોર્પોરેટર અને તેના પરિવારે બચત યોજનાના નામે કરી લાખોની છેતરપિંડી- કમિશનરને ફરિયાદSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને જતી મહિલાને દંડ ન ભરવો પડે એટલે કરી પોલીસ સાથે મારામારી- જુઓ વિડીયો
હાલમાં સુરતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકનો નિયમ(Motor Vehicle Act 2019) ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે…
Trishul News Gujarati News બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને જતી મહિલાને દંડ ન ભરવો પડે એટલે કરી પોલીસ સાથે મારામારી- જુઓ વિડીયોવાલીઓ- વિદ્યાર્થીઓને ડરાવવા સોમવારે સુરતની 400થી વધુ શિક્ષણની “દુકાનો” બંધ રહેશે
ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ એક સેવાને બદલે શિક્ષણ એક વેપાર બની ગયો છે. તંત્ર અને તંત્ર માં રહેલા અમુક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને કારણે શિક્ષણને…
Trishul News Gujarati News વાલીઓ- વિદ્યાર્થીઓને ડરાવવા સોમવારે સુરતની 400થી વધુ શિક્ષણની “દુકાનો” બંધ રહેશેભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓએ પ્રજાના ટેક્સના રૂપિયે લાખોના આઈફોન લીધા- ભોપાળું આવ્યું બહાર
સુરત મહાનગરપાલિકા એક સમયે દેશની સમૃદ્ધ મહાનગરપાલિકાઓમાં સમાવિષ્ટ થતી હતી. પરંતુ સત્તાધિકારીઓ ના અણઘડ વહીવટને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળી ગઈ હોવાના…
Trishul News Gujarati News ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓએ પ્રજાના ટેક્સના રૂપિયે લાખોના આઈફોન લીધા- ભોપાળું આવ્યું બહારનવરાત્રિમાં ભૂલથી પણ ન કરવા આ 10 કામ, માતાજી થઈ શકે છે તમારી ઉપર કોપાયમાન..
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આ વર્ષે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આ નવ દિવસોમાં માતાના ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે.…
Trishul News Gujarati News નવરાત્રિમાં ભૂલથી પણ ન કરવા આ 10 કામ, માતાજી થઈ શકે છે તમારી ઉપર કોપાયમાન..વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરી
આજે ગણેશ ઉત્સવના આખરી દિન એ રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસના સહિયારા પ્રયાસથી ગત વર્ષ માફક આ…
Trishul News Gujarati News વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરીઅસામાજિક તત્વએ ગણેશ મંડપમાં ઘૂસીને ગણેશજીની મૂર્તિ કરી ખંડિત, જાણો કારણ
હાલમાં ગણેશોત્સવના અંતિમ દિવસ ચાલી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો માટે એક દુખના સમાચાર આવ્યા છે. સુરતના ખટોદરા ગજજર કમ્પાઉન્ડમા શીવ ગણેશ યુવક મંડળ દ્વારા…
Trishul News Gujarati News અસામાજિક તત્વએ ગણેશ મંડપમાં ઘૂસીને ગણેશજીની મૂર્તિ કરી ખંડિત, જાણો કારણસુરતમાં રસ્તા વચ્ચે સર્જાયા બર્નિંગ કારના દ્રશ્યો- જુઓ વાઈરલ વિડીયો
સુરતના અડાજણ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી સ્કુલ નજીક આજે સ્વીફટ કાર જઇ રહી હતી. એકાએક આ કારમા આગ લાગતા દોડધામનો માહોલ છવાય ગયો હતો. કાર ચાલક…
Trishul News Gujarati News સુરતમાં રસ્તા વચ્ચે સર્જાયા બર્નિંગ કારના દ્રશ્યો- જુઓ વાઈરલ વિડીયોગણેશ વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવ તાપીમાં ગરકાવ, ભક્તોમાં ચિંતા છવાઈ ક્યા કરશે વિસર્જન?
સુરતમાં વહેલી સવારથી અવિરતપણે વરસાદ વરસી રહયો છે. સુરતના ચોક બજાર, કતારગામ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે. ત્યારે બીજી…
Trishul News Gujarati News ગણેશ વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવ તાપીમાં ગરકાવ, ભક્તોમાં ચિંતા છવાઈ ક્યા કરશે વિસર્જન?સુરત રીક્ષા ચાલકે દારૂના નશામાં બાઈક સવારને ઉડાવ્યા- જાણો વધુ
સુરતના ભેસ્તાન નજીકની સ્કૂલ ઓટો રીક્ષા પલટી મારી જતા, રીક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. રીક્ષા ડ્રાઈવર દારૂના નશામાં હોવાથી ઘટના…
Trishul News Gujarati News સુરત રીક્ષા ચાલકે દારૂના નશામાં બાઈક સવારને ઉડાવ્યા- જાણો વધુચાલ તને ઘરે ઉતારી જાઉં, કહીને શિક્ષક વિદ્યાર્થીનીને કારમાં લઇ ગયો અવાવરું જગ્યાએ…
રાજ્ય અને દેશમાં નાની બાળકીઓ પર થતા અત્યાચાર અને અડપલાં અંગે સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં જાણે હવસખોરોને આ કાયદાનો કોઈ…
Trishul News Gujarati News ચાલ તને ઘરે ઉતારી જાઉં, કહીને શિક્ષક વિદ્યાર્થીનીને કારમાં લઇ ગયો અવાવરું જગ્યાએ…Video: યુવકે મહિલા સાથે બદલો લેવા મહિલાની બાઈક સળગાવી દીધી, બાજુમાં રહેલી દુકાન પણ સળગીને ખાખ
ક્રાઈમ રિપોર્ટર: સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 મહિના અગાઉ ની અદાવત રાખી બે યુવાનોએ બાઈક સળગાવી દીધી હતી. બાઈક ની ઝપેટમાં દુકાન પણ આવી જતા હજ્જારો…
Trishul News Gujarati News Video: યુવકે મહિલા સાથે બદલો લેવા મહિલાની બાઈક સળગાવી દીધી, બાજુમાં રહેલી દુકાન પણ સળગીને ખાખ