સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક અજાણ્યા યુવાનને મોબાઈલ ચોરીના આરોપમાં જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના લિંબાયત…
Trishul News Gujarati News મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ: બારમું ભણતા વિદ્યાર્થીની હત્યા પહેલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ- જુઓ અહી
સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં ગુનેગારો બે બે હત્યા…
Trishul News Gujarati News સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ: બારમું ભણતા વિદ્યાર્થીની હત્યા પહેલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ- જુઓ અહીGST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યો
સિંગણપોર ડભોલી લીંક રોડ જહાંગીરપુરા બ્રીજ પાસે આવેલા શુકન શ્રી એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડરો દ્વારા જીએસટી ન ભરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ખરીદનારા દ્વારા ચોક બજાર પોલીસ…
Trishul News Gujarati News GST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યોપ્રજા- પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવા સતત પ્રયત્નશીલ કતારગામ પોલીસ ઉજવશે કૃષ્ણ જન્મોત્સવ
પોલીસ સ્ટેશન માં જવામાં આજની તારીખે પણ ઘણા નાગરિકો ડર અનુભવતા હોય છે. લોકોના મગજમાં એક જ ભ્રમ હોય છે કે સજા આપવાનું કામ એટલે…
Trishul News Gujarati News પ્રજા- પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવા સતત પ્રયત્નશીલ કતારગામ પોલીસ ઉજવશે કૃષ્ણ જન્મોત્સવદશામા વ્રત પૂર્ણ થતા તાપી શુદ્ધિકરણના અભિયાન અંતર્ગત કૃત્રીમ તળાવમાં વિસર્જન- વાંચો રીપોર્ટ
અષાઢ વદ અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહૂતિ સમયે સુરતમાં તાપી નદીને મૂર્તિ વિસર્જિત કરાવવાને બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવીને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ‘ફ્રેન્ડ…
Trishul News Gujarati News દશામા વ્રત પૂર્ણ થતા તાપી શુદ્ધિકરણના અભિયાન અંતર્ગત કૃત્રીમ તળાવમાં વિસર્જન- વાંચો રીપોર્ટતક્ષશિલા અગ્નિકાંડમાં કૂદી પડેલા ઋષિત વેકરિયા નાટા મેરિટમાં 835માંથી 25માં ક્રમે
સહપાઠીઓની ચિચયારી, મિત્ર ભડથું થઇ ગયો અને હું જીવ બચાવી કુદયો કઇ ભૂલી શક્યા નથી પણ મારા કેરિયરનો સવાલ હતો એટલે મન મક્કમ કરીને અને…
Trishul News Gujarati News તક્ષશિલા અગ્નિકાંડમાં કૂદી પડેલા ઋષિત વેકરિયા નાટા મેરિટમાં 835માંથી 25માં ક્રમેસત્તાના નશામાં ચુર કામરેજના ભાજપી ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ વધુ એક ધમકીની ફરિયાદ
સુરતના કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.…
Trishul News Gujarati News સત્તાના નશામાં ચુર કામરેજના ભાજપી ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ વધુ એક ધમકીની ફરિયાદસુરત : જહાંગીરપુરામાં 6 વર્ષની માસૂમ બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું ..
જહાંગીરપુરા ઇસ્કોન મંદિર નજીક હડપતિવાસમાં રહેતી એક 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી પોલીસને દોડતી કરી દીધી હતી. દીકરીની ચિચ્યારી સાંભળી દોડી ગયેલી…
Trishul News Gujarati News સુરત : જહાંગીરપુરામાં 6 વર્ષની માસૂમ બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું ..નકલી આધારકાર્ડ બનાવી હિંદુ યુવતીને ફસાવી નિકાહ કરવા જઈ રહ્યો હતો ત્યા જ બજરંગ દળ આવી પહોચ્યું અને…
હાલમાં અવાર નવાર દેશભરમાંથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે ત્યારે સુરતમાં વધુ એક વાર…
Trishul News Gujarati News નકલી આધારકાર્ડ બનાવી હિંદુ યુવતીને ફસાવી નિકાહ કરવા જઈ રહ્યો હતો ત્યા જ બજરંગ દળ આવી પહોચ્યું અને…ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી..
સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાક ને લઈને 22 વર્ષની એક મહિલાએ ગુનો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું છે મહિલાના સાસરીયા પક્ષ ઉપર ઘરેલુ હિંસા,…
Trishul News Gujarati News ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી..ભયંકર મંદીમાં પણ સુરતના આ વ્યક્તિએ બતાવી પ્રમાણિકતા. વાંચીને તમે પણ ગર્વ અનુભવશો.
હાલમાં તમે જાણતા હશો કે હીરા બજારમાં અને બીજા ઘણા ક્ષેત્રોમાં ખૂબ જ મંદીનું વાતાવરણ ઊભું છે. લોકોની દરેક બાજુથી આવતી આવક અત્યારે ઠપ થઈ…
Trishul News Gujarati News ભયંકર મંદીમાં પણ સુરતના આ વ્યક્તિએ બતાવી પ્રમાણિકતા. વાંચીને તમે પણ ગર્વ અનુભવશો.સુરત: તક્ષશિલા અગ્નિકાંડ કેસના પુરાવાઓ વકીલની ગાડીમાંથી ચોરાયા
મળતી વિગતો અનુસાર સુરત તક્ષશિલા કોમ્પ્લેકસની આગ માં હોમાયેલા ૨ થી વધુ બાળકોના ન્યાય મતે કેસ લડી રહેલા અડાજણના જૈનબ બંગ્લોઝમાં રહેતા એડવોકેટ યાહયા મુખ્તિયાર…
Trishul News Gujarati News સુરત: તક્ષશિલા અગ્નિકાંડ કેસના પુરાવાઓ વકીલની ગાડીમાંથી ચોરાયા