યુપી(UP)ના અલીગઢ(Aligarh)ના ઈગલાસ વિસ્તાર(Iglas area)માં એક નિર્દય ઘટના સામે આવી છે. અહીં 9 વર્ષની બાળકીને મોમોઝ ખવડાવવાના બહાને દુષ્કર્મની ઘટનામાં અસફળ થયા બાદ, મામાએ બોલાવીને…
Trishul News Gujarati News મામા સાથે બહાર ગયેલી ભાણકીનો ખેતરમાંથી કઢંગી હાલતમાં મૃતદેહ મળતા મચ્યો હાહાકારup
પાંચ રાજ્યોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા જ લાગ્યો મોંઘવારીનો પહેલો મોટો ઝટકો- CNGના ભાવમાં થયો ભડકો
યુપી(UP) સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામો(Election results) પહેલા જ સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી(Assembly elections)નું મતદાન પૂર્ણ થતાની સાથે જ…
Trishul News Gujarati News પાંચ રાજ્યોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા જ લાગ્યો મોંઘવારીનો પહેલો મોટો ઝટકો- CNGના ભાવમાં થયો ભડકોબુટલેગરે દારૂની તસ્કરી કરવા અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, નીચે દારૂ અને ઉપર કેમિકલ ભર્યું- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલ
હાલ યુપીમાં(UP) ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી(Assembly elections) વચ્ચે પોલીસને(Police) ચકમો આપવા માટે દારૂની દાણચોરી કરનાર(Alcohol smuggler) દરેક રીત અપનાવી રહ્યા છે. જેથી તકનો લાભ ઉઠાવીને…
Trishul News Gujarati News બુટલેગરે દારૂની તસ્કરી કરવા અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, નીચે દારૂ અને ઉપર કેમિકલ ભર્યું- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલઅહિયાં રાતોરાત લોકો થવા લાગ્યા જાડા-પાતળા, પોલીસે તપાસ કરી તો થયો મોટો ઘટસ્ફોટ
સિવાનમાંથી દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં નેપાળ અને યુપી બોર્ડરથી આવતા જતા લોકો…
Trishul News Gujarati News અહિયાં રાતોરાત લોકો થવા લાગ્યા જાડા-પાતળા, પોલીસે તપાસ કરી તો થયો મોટો ઘટસ્ફોટ2022ની વિધાનસભા ચૂંટણીને લઈને સર્વેમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ- જાણો ક્યાં રાજ્યમાં કોની બનશે સરકાર?
ઉત્તર પ્રદેશ(UP)માં 2022ની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં રાજકીય પારો ઊંચો છે. તમામ રાજકીય પક્ષો પોતાના પ્રયાસોમાં વ્યસ્ત છે.…
Trishul News Gujarati News 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને સર્વેમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ- જાણો ક્યાં રાજ્યમાં કોની બનશે સરકાર?‘ક્યા લેકે આયા જગતમે, ક્યા લેકે જાયેગા” જમીને ઉભો થયો અને અચાનક જમીન પર ઢળી પડ્યો
તમે ઘટના અને દુર્ઘટનામાં લોકએ જીવ ગુમાવ્યા છે તે પ્રકારના સમાચાર સાંભળ્યા હશે અને જોયા પણ હશે, પરંતુ યુપી(UP)ના બરેલી(Bareilly)માંથી જે રીતે એક વ્યક્તિના મોતનો…
Trishul News Gujarati News ‘ક્યા લેકે આયા જગતમે, ક્યા લેકે જાયેગા” જમીને ઉભો થયો અને અચાનક જમીન પર ઢળી પડ્યોBREAKING NEWS: PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ- જણાવ્યો આ માસ્ટરપ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નું ટુંક સમયમાં જ લોકાર્પણ(Dedication) કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે…
Trishul News Gujarati News BREAKING NEWS: PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ- જણાવ્યો આ માસ્ટરપ્લાનદુકાનની સામે ઉભેલા કાપડના વેપારીને આવ્યો હાર્ટએટેક, ભર બજારે જ ઢળી પડ્યા- જુઓ મોતનો LIVE વિડીયો
યુપી(UP)ના સહારનપુર(Saharanpur)માં દુકાનની સામે ઉભેલા કાપડના વેપારી(Cloth Trader)ને અચાનક હાર્ટ એટેક(Heart Attack) આવ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. મોતની આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં…
Trishul News Gujarati News દુકાનની સામે ઉભેલા કાપડના વેપારીને આવ્યો હાર્ટએટેક, ભર બજારે જ ઢળી પડ્યા- જુઓ મોતનો LIVE વિડીયોલખીમપુર ખેરી ઘટના: ખેડૂતોને કચડી નાખેલ કારમાં સવાર BJPના નેતાઓ સહીત 4 લોકોની ધરપકડ
યુપી(UP) પોલીસે લખીમપુર ખેરી(Lakhimpur Kheri) કેસમાં ખેડૂતોને કાર સાથે કચડી(farmers crushed SUV) નાખવાની ઘટનામાં સામેલ અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં એક ભાજપના નેતા…
Trishul News Gujarati News લખીમપુર ખેરી ઘટના: ખેડૂતોને કચડી નાખેલ કારમાં સવાર BJPના નેતાઓ સહીત 4 લોકોની ધરપકડતંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યો
યુપી(UP): યુપીમાં રેકોર્ડ રસીકરણ(Vaccination) અભિયાન વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે જે આશ્ચર્યજનક છે. ઉત્તર પ્રદેશના મેરઠ(Meerut) જિલ્લામાં, આરોગ્ય વિભાગ કોરોનાને દૂર કરવા માટે વધુ…
Trishul News Gujarati News તંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યોપ્રેમી કહેતો હતો તારા ઘરની સામે હું ઘર બનાવીશ,પરંતુ કહાનીનો આવ્યો આવો દર્દનાક અંત..
યુપી: જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે સમાજ, સંબંધો અને વિશ્વસત્તા જેવી વસ્તુઓ ભૂલી જાય છે. તે ફક્ત તેના પ્રેમીની યાદોમાં ખોવાઈ જાય છે.…
Trishul News Gujarati News પ્રેમી કહેતો હતો તારા ઘરની સામે હું ઘર બનાવીશ,પરંતુ કહાનીનો આવ્યો આવો દર્દનાક અંત..સંતાન પ્રાપ્તિની ઘેલછામાં વિધિ કરાવવા માટે પતિએ પત્નીને મોકલી તાંત્રિક પાસે અને પછી થયું એવું કે…
તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક ખુબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંતાનની લાલચમાં એક પતિએ શરમજનક કૃત્ય કર્યું હતું. જાણવા મળ્યું છે કે,…
Trishul News Gujarati News સંતાન પ્રાપ્તિની ઘેલછામાં વિધિ કરાવવા માટે પતિએ પત્નીને મોકલી તાંત્રિક પાસે અને પછી થયું એવું કે…