ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના વાપી(Vapi)માં લવાછા(Lavachha) ગામે બાપુનગરમાં રહેતી 32 વર્ષની જનેતાએ તેમની સૌથી નાની ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગળાફાંસો ખાઇ…
Trishul News Gujarati News માતાએ ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી આપ્યું કરુણ મોત- કારણ જાણીને પગતળે જમીન સરકી જશેvalsad
ટ્રક રીવર્સ લેતા સર્જાયો ગંભીર અકસ્માત- મોપેડ સવાર નર્સ પર કાળમુખા ટ્રકનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોત
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ચીખલા(Chikhala) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલા નર્સ કર્મચારી(Nurse staff) મોપેડ પર જઈ રહી હતી ત્યારે ગરવાડા ગામે રોડ પર પાછળ લઇ રહેલા…
Trishul News Gujarati News ટ્રક રીવર્સ લેતા સર્જાયો ગંભીર અકસ્માત- મોપેડ સવાર નર્સ પર કાળમુખા ટ્રકનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોતવલસાડ હાઈવે પરથી પસાર થતી વખતે મહિલા તલાટીને નડયો અકસ્માત, નીપજ્યું કરુણ મોત ‘ઓમ શાંતિ’
વલસાડ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેવામાં ફરી એક વાર વલસાડના અબ્રામા(Abrama of Valsad)માં રહેતા 32 વર્ષના મહિલા તલાટી કમ મંત્રીની મોપેડને વલસાડ…
Trishul News Gujarati News વલસાડ હાઈવે પરથી પસાર થતી વખતે મહિલા તલાટીને નડયો અકસ્માત, નીપજ્યું કરુણ મોત ‘ઓમ શાંતિ’પિતાની નજર સામે દીકરી આત્મહત્યા કરવા ચડી અગાશી પર અને…, જુઓ વલસાડનો આ ખોફનાક વિડીયો
વલસાડ(ગુજરાત): આજકાલ એવી ઘણી ઘટનાઓ બની રહી છે જેમાં નાની વાતમાં ધીરજ ગુમાવીને યંગસ્ટર્સ(Youngsters) આત્મહત્યાનો રસ્તો અપનાવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો વલસાડ(valsad)માં…
Trishul News Gujarati News પિતાની નજર સામે દીકરી આત્મહત્યા કરવા ચડી અગાશી પર અને…, જુઓ વલસાડનો આ ખોફનાક વિડીયોવલસાડમાં પરિણીત યુવકે સંતાનો અને પત્નીને પિયર મુકી આવી ખાલી ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો
વલસાડ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર આપઘાત(Suicide)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં વલસાડના મોગરાવાડી(Mograwadi of Valsad)માં રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડ(Dhawal Gunwantbhai Rathod)એ મોડી સાંજે તેની પત્ની…
Trishul News Gujarati News વલસાડમાં પરિણીત યુવકે સંતાનો અને પત્નીને પિયર મુકી આવી ખાલી ઘરમાં ગળાફાંસો ખાઈ લીધોવિફરેલા સાંઢે આખું ગામ લીધું માથે: વાહનચાલકો, રાહદારીઓ શ્વાસ થયા અધ્ધર- જુઓ વિડીયો
વલસાડ(ગુજરાત): આજકાલ આખલા(Bull)નો ત્રાસ ઘણો વધી ગયો છે. જેનો ભોગ ઘણા લોકો બને છે. આ દરમિયાન, જિલ્લાના હનુમાન ભાગડા(Hanuman Bhagda) ગામમાં આખલાએ તાંડવ મચાવતા ગામમાં…
Trishul News Gujarati News વિફરેલા સાંઢે આખું ગામ લીધું માથે: વાહનચાલકો, રાહદારીઓ શ્વાસ થયા અધ્ધર- જુઓ વિડીયોવલસાડના ડુંગરી નેશનલ હાઇવે પર કરોડો રૂપિયાના સિગારેટના પાર્સલોની ધાડ-લૂંટ કરનાર ‘કંજર ગેંગ’ના 4 શખ્સોની ધરપકડ
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ડુંગરી નેશનલ હાઇવે(Dungaree National Highway) 48 ઉપરથી રૂપિયા 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની કુખ્યાત આંતરરાજ્ય કંજર ગેંગ(Kanjar gang) નાં 4…
Trishul News Gujarati News વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પર કરોડો રૂપિયાના સિગારેટના પાર્સલોની ધાડ-લૂંટ કરનાર ‘કંજર ગેંગ’ના 4 શખ્સોની ધરપકડ35 લાખની ગાડી અને પેટ્રોલ પંપે જઈને મફતમાં ડીઝલ પુરાવી ફરાર થયો યુવક- સમગ્ર ઘટના CCTVમાં કેદ
વલસાડ(ગુજરાત): તમે મંદિરો(emples)માં કે ઘરોમાં થતી ચોરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આજે ડીઝલ(Diesel) ચોરીનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વલસાડ(Valsad)ના ફણસા(fanasa)માં રહેતા ધવલસિંહ…
Trishul News Gujarati News 35 લાખની ગાડી અને પેટ્રોલ પંપે જઈને મફતમાં ડીઝલ પુરાવી ફરાર થયો યુવક- સમગ્ર ઘટના CCTVમાં કેદભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવ
વલસાડ(Valsad): રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા(Kaparada) તાલુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party)ના ગ્રૂપમાં સોમવારના રોજ રાત્રે ગ્રુપના એક સભ્યએ અશ્લીલ અને અભદ્ર વીડિયો(video) ગ્રુપમાં શેર…
Trishul News Gujarati News ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવટ્રકનું ટાયર ફાટતા કારમાં જઈ રહેલ ભારતીય સેનાના જવાનના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત- દુર્ઘટના સર્જાતા આખો હાઇવે થયો સુમસાન
વલસાડ (ગુજરાત): ગુજરાત (Gujarat) ના જિલ્લાના વાપી (Vapi) ઓવરબ્રીજ નજીક સર્જાયેલ એક ટ્રક (Truck) તથા કાર (Car) વચ્ચે સર્જાયેલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાંથી કારમાં…
Trishul News Gujarati News ટ્રકનું ટાયર ફાટતા કારમાં જઈ રહેલ ભારતીય સેનાના જવાનના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત- દુર્ઘટના સર્જાતા આખો હાઇવે થયો સુમસાનવલસાડમાં બેફામ બન્યા અસામાજિક તત્વો- CCTVમાં કેદ થયા તોડફોડના લાઇવ દ્રશ્યો
વલસાડ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિડીયો વાઈરલ થતા હોય છે. તેવો જ એક બનાવ વલસાડ જિલ્લાના ઉમરગામ…
Trishul News Gujarati News વલસાડમાં બેફામ બન્યા અસામાજિક તત્વો- CCTVમાં કેદ થયા તોડફોડના લાઇવ દ્રશ્યોમુંબઈથી સુરત લઇ જવામાં આવતો 61 કિલો ગાંજો વહેચાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો
વલસાડ(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત તો જાણે ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ…
Trishul News Gujarati News મુંબઈથી સુરત લઇ જવામાં આવતો 61 કિલો ગાંજો વહેચાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો