Mameru in Surat: મિત્રો અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ આખા ભારત દેશની અંદર લગ્નની સિઝન ફરી એક વખત…
Trishul News Gujarati News આવું મામેરું ક્યાંય નહિ જોયું હોય! સુરતમાં ભાઈ પોતાની વ્હાલસોઇ બહેન માટે ‘વંદે ભારત’ ટ્રેન ભરી લાવ્યો મામેરું- જુઓ વિડીયોઆ સરકારી બેંકમાં 600થી વધુ બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી- આ તારીખ સુધીમાં કરો અરજી
Union Bank of India Recruitment: આ બેંકમાં 600 થી વધુ SO પોસ્ટ માટે ભરતી, જો તમે પસંદ કરો છો તો તમને આટલો પગાર મળશે. બેંકમાં…
Trishul News Gujarati News આ સરકારી બેંકમાં 600થી વધુ બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી- આ તારીખ સુધીમાં કરો અરજીદમણ ફરવા જઈ રહેલા કપલનું અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે જ દર્દનાક મોત
Accident in Valsad: રાજ્યમાં ગોઝારા અકસ્માતના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.જેમાં રોજબરોજ કેટલાય લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવતી હોઈ છે.ત્યારે ગતરોજના…
Trishul News Gujarati News દમણ ફરવા જઈ રહેલા કપલનું અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે જ દર્દનાક મોતવડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા
Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી લેકઝોન ખાતે ઘટેલ ગોઝારી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે રાજ્યના…
Trishul News Gujarati News વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યાવિશ્વ કેન્સર દિવસ: ભારતમાં શું છે કેન્સરની સ્થિતિ? બચવા શું કરવું? જાણો વિગતે
Cancer day 2024: તાજેતરના વર્ષોમાં, ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા કેન્સર ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ઓન્કોલોજી હવે અગ્રણી આરોગ્યસંભાળ નિદાન, સંભાળ અને…
Trishul News Gujarati News વિશ્વ કેન્સર દિવસ: ભારતમાં શું છે કેન્સરની સ્થિતિ? બચવા શું કરવું? જાણો વિગતેઅબોલ જીવની વફાદારી: યુવકની અંતિમ વિધિમાં જોડાયો પોપટ, પોપટ અને કિશોર વચ્ચેની મિત્રતાને જોઈ આંખો ભીની થઈ જશે
Panchmahal Latest News: માનવ અને પશુ-પક્ષીની મૈત્રી સમજવા માટે મિત્રતાનો અર્થ જાણવો જરૂરી છે. મિત્રતા એટલે શું? મિત્ર એટલે શું? મિત્ર એટલે આપણા જીવનમાં આપણી…
Trishul News Gujarati News અબોલ જીવની વફાદારી: યુવકની અંતિમ વિધિમાં જોડાયો પોપટ, પોપટ અને કિશોર વચ્ચેની મિત્રતાને જોઈ આંખો ભીની થઈ જશેસુરત/ ફેમસ થવાની પાગલપણામાં રેલવે સ્ટેશન પર 4 યુવાનોએ કર્યા જીવલેણ સ્ટંટ- જુઓ દિલધડક વિડીયો
Surat Stunt: રિલ્સ બનાવી પોતાનો અને બીજા લોકોનો જીવ જોખમે મૂકનાર લોકો હજુ પણ સુધરી રહ્યા નથી. સુરત શહેરમાં એક બાદ એક સ્ટંટ(Surat Stunt) કરતા…
Trishul News Gujarati News સુરત/ ફેમસ થવાની પાગલપણામાં રેલવે સ્ટેશન પર 4 યુવાનોએ કર્યા જીવલેણ સ્ટંટ- જુઓ દિલધડક વિડીયોરામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર, માત્ર 10 જ દિવસમાં રામલલાને 12 કરોડ રૂપિયાનું મળ્યું દાન- દર્શન માટે ભક્તોની ભારે ભીડ
Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામલલા દરબારમાં દાનનો વરસાદ થઈ રહ્યો છે. ભગવાન રામલલાની(Ram Mandir) દાનપેટી દરરોજ કરોડો રૂપિયાથી ભરાઈ રહી છે. પ્રભુ રામલલાને…
Trishul News Gujarati News રામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર, માત્ર 10 જ દિવસમાં રામલલાને 12 કરોડ રૂપિયાનું મળ્યું દાન- દર્શન માટે ભક્તોની ભારે ભીડએકના એક વહાલસોયાનું કરુણ મોત: સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો, પરિવાર શોકમાં ગરકાવ
Surat News: સુરતના વેસુ વિસ્તારમાં હૈયાફાટ ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ.…
Trishul News Gujarati News એકના એક વહાલસોયાનું કરુણ મોત: સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો, પરિવાર શોકમાં ગરકાવગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે…
Trishul News Gujarati News ગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહીધુમ્મસના કારણે કારનો અકસ્માત સર્જાતા લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક-યુવતીનું કરૂણ મોત…
Jamnagar Dwarka Highway Accident: કહેવાય છે ને કે…કાલ કોણે જોયું છે? શું થશે,શું નહિ.ત્યારે આવી જ ઘટના જામનગર-દ્વારકા રોડ પરથી સામે આવી છે.જેમાં એક પરિવાર…
Trishul News Gujarati News ધુમ્મસના કારણે કારનો અકસ્માત સર્જાતા લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક-યુવતીનું કરૂણ મોત…‘ભારત રત્ન’ મેળવનારાઓને મળે છે આ વિશેષ સુવિધાઓ, આ એવોર્ડ માટે કંઇક આ રીતે કરાય છે પસંદગી, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાયો?
Bharat Ratna Award: ‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન કલા, સાહિત્ય, રાજનીતિ, વિજ્ઞાન અને રમતગમતના ક્ષેત્રોમાં વિશેષ અને ઉત્કૃષ્ટ કાર્ય કરનારને આપવામાં…
Trishul News Gujarati News ‘ભારત રત્ન’ મેળવનારાઓને મળે છે આ વિશેષ સુવિધાઓ, આ એવોર્ડ માટે કંઇક આ રીતે કરાય છે પસંદગી, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાયો?