Surat News: ફરી એકવાર પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં સુરતના(Surat News) કાપોદ્રા વિસ્તારમાં એક રત્ન કલાકાર અને યુવતી પ્રેમ સંબંધમાં…
Trishul News Gujarati પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કાપોદ્રાના રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યાCategory: Surat
Surat news, Surat news update, Surat latest news, Surat latest update, Surat breaking news સુરત સમાચાર, Surat update, Surat News, Surat latest news. Watch latest Surat news in Gujarati on Trishul News website. સુરત સમાચાર
સુરતના રિંગરોડ બ્રિજ પર કારચાલક બેકાબૂ- એક્ટિવા ચાલકને અડફેટે લઈ ડીવાઈડર કુદાવી કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસાડી
Surat Accident: સુરતમાં ગતરાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રિંગરોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ…
Trishul News Gujarati સુરતના રિંગરોડ બ્રિજ પર કારચાલક બેકાબૂ- એક્ટિવા ચાલકને અડફેટે લઈ ડીવાઈડર કુદાવી કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસાડીદબંગ ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ! MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર લગાવ્યો તોડપાણીનો આક્ષેપ
MLA Kumar Kanani: ગુજરાત સરકાર અને સુરત પોલીસ સબ સલામતની વાતો કરે છે ત્યારે સુરત વરાછા રોડના અને ભાજપના જ ધારાસભ્યએ(MLA Kumar Kanani) પોલીસ કમિશ્નરને…
Trishul News Gujarati દબંગ ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ! MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર લગાવ્યો તોડપાણીનો આક્ષેપમધરાત્રે સુરતમાં લોહિયાળ જંગ: રૂપિયાની લેતીદેતીમાં યુવકની સરાજાહેર હત્યા
Surat News: સુરત શહેરમાં(Surat News) જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વોને કોઈનો ડર જ રહ્યો નથી. તે…
Trishul News Gujarati મધરાત્રે સુરતમાં લોહિયાળ જંગ: રૂપિયાની લેતીદેતીમાં યુવકની સરાજાહેર હત્યાગુજરાતમાં બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ- સુરતની સ્મિમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કમ્પુટર પર કરવામાં આવશે
Surat Smimer Hospital: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(Surat Smimer Hospital) ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ…
Trishul News Gujarati ગુજરાતમાં બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ- સુરતની સ્મિમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કમ્પુટર પર કરવામાં આવશેપોલીસ કમિશનર અજયકુમાર તોમર આજે નિવૃત્તિના દિવસે ભાવુક થતા બોલ્યા, ’35 વર્ષની સર્વિસમાં સુરતના સાડા ત્રણ વર્ષ સદા યાદ રહશે’
Surat Police Commissioner Ajay Kumar Tomar: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.પોલીસ કમિશનરનાં(Surat Police Commissioner Ajay Kumar Tomar)…
Trishul News Gujarati પોલીસ કમિશનર અજયકુમાર તોમર આજે નિવૃત્તિના દિવસે ભાવુક થતા બોલ્યા, ’35 વર્ષની સર્વિસમાં સુરતના સાડા ત્રણ વર્ષ સદા યાદ રહશે’સુરતની યુવતી અમેરિકામાં બની પાયલોટ: માત્ર 21 વર્ષની ઉંમરમાં જ યુવતી પાયલોટ બની નાનપણનું સપનું કર્યું પુરૂં
Surat Girl Become Poilot In America: સુરતની તેમજ રાણા સમાજની એક યુવતી અમેરિકાની ધરતી ઉપર ટ્રેનિંગ લઇ પાયલોટ બની છે. આ સમાચાર મળતાની સાથે જ…
Trishul News Gujarati સુરતની યુવતી અમેરિકામાં બની પાયલોટ: માત્ર 21 વર્ષની ઉંમરમાં જ યુવતી પાયલોટ બની નાનપણનું સપનું કર્યું પુરૂંસુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલ
Surat City Bus: સુરત શહેરમાં અકસ્માતના બનાવો બનતા રહે છે. તેમજ ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘટનાઓ પણ સામે આવી…
Trishul News Gujarati સુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલસુરત/ રત્ન કલાકારને દેવું થતા ચેન સ્નેચિંગના રવાડે ચઢ્યો- ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડ
Surat Chain Snatching: ડાયમંડ સિટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોઈ તેવી રીતે ગુનાહિત…
Trishul News Gujarati સુરત/ રત્ન કલાકારને દેવું થતા ચેન સ્નેચિંગના રવાડે ચઢ્યો- ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ચોથું અંગદાન- બે કિડની અને લિવરથી ત્રણને મળશે નવજીવન
Organ Donation in Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 15 દિવસમાં ચોથું સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા 56 થઈ છે. મહારાષ્ટ્રના…
Trishul News Gujarati સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ચોથું અંગદાન- બે કિડની અને લિવરથી ત્રણને મળશે નવજીવનસુરતમાં 20 વર્ષીય યુવાને રાજસ્થાન મા-બાપને મળ્યા બાદ જિંદગી ટૂંકાવી, જાણો આપઘાત પાછળનું કારણ
youth died by suicide in Surat: સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરના ટોઇલેટમાં આપઘાત…
Trishul News Gujarati સુરતમાં 20 વર્ષીય યુવાને રાજસ્થાન મા-બાપને મળ્યા બાદ જિંદગી ટૂંકાવી, જાણો આપઘાત પાછળનું કારણસુરતના માત્ર 6 વર્ષના બાળકે કાલી ઘેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા- બાળકનો દેશપ્રેમ જોઈને લોકો ભાવુક
National Anthem: દેશભરની સાથે સુરતમાં પણ 75માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક બાળકે ગાયેલું રાષ્ટ્રગીત(National Anthem) ખુબ…
Trishul News Gujarati સુરતના માત્ર 6 વર્ષના બાળકે કાલી ઘેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા- બાળકનો દેશપ્રેમ જોઈને લોકો ભાવુક