સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો કોઇ ભય રહ્યો નથી. તેઓ ધોળા દિવસે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આવો જ એક બનાવ…
Trishul News Gujarati સુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયોCategory: Crime
સાયબર ક્રાઈમમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં હજારો રૂપિયા પરત કરાવી આપતી સુરતશહેર ક્રાઈમબ્રાન્ચ
સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના આદેશથી સુરતમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને ઝડપથી ઉકેલી કાઢવા માટે સૂચના આપવામાં આવ્યા છે. એક અરજદારે સમયસૂચકતા દાખવીને 100…
Trishul News Gujarati સાયબર ક્રાઈમમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં હજારો રૂપિયા પરત કરાવી આપતી સુરતશહેર ક્રાઈમબ્રાન્ચકતારગામ વિસ્તારમાંથી લાખોની કિંમતના ચરસ સાથે બે ઝડપાયા, એક તો એન્જિનિયર છે…
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જેમાં બે યુવાનને 2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના…
Trishul News Gujarati કતારગામ વિસ્તારમાંથી લાખોની કિંમતના ચરસ સાથે બે ઝડપાયા, એક તો એન્જિનિયર છે…પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી પતિએ પણ કરી લીધો આપઘાત, જાણો કયાની છે ઘટના
ઉત્તરપ્રદેશના મેરઠમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક હોટલમાં પતિ-પત્નીની લાશ મળી આવી હતી અને એક યુવતીએ તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો.…
Trishul News Gujarati પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી પતિએ પણ કરી લીધો આપઘાત, જાણો કયાની છે ઘટનાઆ વ્યક્તિને હતો લગ્નનો ગાંડો મોહ, આ રીતે યુવતીઓને ફસાવી કરતો હતો…
ઉત્તર પ્રદેશના મેરઠ જામપાડમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ નામનો આ વ્યક્તિ છોકરીઓને નોકરીની લાલચ આપતો હતો અને લગ્નજાળમાં ફસાવતો હતો. નોકરીની લાલચમાં…
Trishul News Gujarati આ વ્યક્તિને હતો લગ્નનો ગાંડો મોહ, આ રીતે યુવતીઓને ફસાવી કરતો હતો…સુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો
પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું છે કે, પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓ પર હુમલો કરવાના મામલે એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું…
Trishul News Gujarati સુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશોસુરતમાં હજુ દુર્લભ પટેલ આત્મહત્યાનો મામલો ઉકેલાયો નથી ત્યાં બીજુ જમીન કૌભાંડ આવ્યું સામે…
સુરતમાં દુર્લભ પટેલ આપઘાત કેસમાં મામલે હજુ તમામ આરોપીની ધરપકડ થઈ નથી. એવામાં સુરતમાંથી બીજો જમીન કૌભાંડ મામલો સામે આવી રહ્યો છે. મળતી વિગતો અનુસાર…
Trishul News Gujarati સુરતમાં હજુ દુર્લભ પટેલ આત્મહત્યાનો મામલો ઉકેલાયો નથી ત્યાં બીજુ જમીન કૌભાંડ આવ્યું સામે…હાર્દિકે ધોળા દિવસે કરી યુવતીને છેડતી- ચાલુ બસે યુવતીને બાજુમાં ખેંચીને…
ગુજરાતમાં અવાર-નવાર કોઈને-કોઈ શહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં AMTS બસ…
Trishul News Gujarati હાર્દિકે ધોળા દિવસે કરી યુવતીને છેડતી- ચાલુ બસે યુવતીને બાજુમાં ખેંચીને…સુરતમાં આખેઆખું ATM ચોરાયું- ઘટના CCTVમાં કેદ
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્યાંક હત્યા છે.. તો ક્યાં ચોરીના બનાવો બની રહ્યા છે. હાલ તંત્ર ઘોર નિંદ્રામાં…
Trishul News Gujarati સુરતમાં આખેઆખું ATM ચોરાયું- ઘટના CCTVમાં કેદક્રાઈમ સીટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે વધ્યો- ચાર દિવસમાં ચાર હત્યા
સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું…
Trishul News Gujarati ક્રાઈમ સીટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે વધ્યો- ચાર દિવસમાં ચાર હત્યાઆતંકીઓ જેવું કૃત્ય કરતો વોન્ટેડ આરોપી સુરતથી પકડાયો- જાણો શું છે ગુનો
પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ ડુબલીકેટ ભારતીય ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. તેના અનુસાર હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ માવજીભાઈ તથા અશોકભાઇ…
Trishul News Gujarati આતંકીઓ જેવું કૃત્ય કરતો વોન્ટેડ આરોપી સુરતથી પકડાયો- જાણો શું છે ગુનો15 વર્ષય કિશોરીનો નાહ્તી વખતે અશ્લીલ વિડિઓ ઉતારી તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો
સુરતમાં ગુનાનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. સુરતનાં રૂદરપુરાની સગીરાની નાહતી વખતની તેમજ શારીરિક સંબંધ બાંધતી વેળાની ક્લીપ ઉતારનાર મુંબઇના વહોરા યુવાન સાથે સગાઇ તોડી…
Trishul News Gujarati 15 વર્ષય કિશોરીનો નાહ્તી વખતે અશ્લીલ વિડિઓ ઉતારી તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો