પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં…
Trishul News Gujarati News હાર્દિક ફરી એક વાર જેલ હવાલે- વધુ જાણકારી મેળવો અહીCategory: Politics
દિલ્હીના રાજકારણમાં ઉતરશે નિર્ભયાની માતા, કેજરીવાલને આપશે જોરદાર ટક્કર
દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનો ચુકાદા બાદ પણ હજુ મામલો કાયદાકીય ગુંચવણમાં અટવાયો હતો. ત્યારે નિર્ભયાની માતા પિતા નિરાશ થયા હતા. તેઓએ કેજરીવાલ પર…
Trishul News Gujarati News દિલ્હીના રાજકારણમાં ઉતરશે નિર્ભયાની માતા, કેજરીવાલને આપશે જોરદાર ટક્કરગૃહમંત્રી અમીત શાહ પતંગ ચગાવવા આવશે ગુજરાત- શું CM રૂપાણીનો પેચ કપાશે?
પૂર્વ મંત્રી અમિત શાહ અઠવાડિયામાં બીજી વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૃહ મંત્રી 14 અને 15 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી…
Trishul News Gujarati News ગૃહમંત્રી અમીત શાહ પતંગ ચગાવવા આવશે ગુજરાત- શું CM રૂપાણીનો પેચ કપાશે?નરેન્દ્ર મોદી ની સરખામણી શિવાજી સાથે થતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો
નરેન્દ્ર મોદીને દેશના વડા પ્રધાન માનવામાં આવે છે. પરંતુ ભગવાન નહિ. છતાં પણ ભાજપના નેતા જય ભગવાન ગોયલે નરેન્દ્ર મોદીની છત્રપતિ શિવાજી સાથે સરખામણી કરતા…
Trishul News Gujarati News નરેન્દ્ર મોદી ની સરખામણી શિવાજી સાથે થતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકોઘોર મંદી વચ્ચે પણ ભાજપનું ચૂંટણીફંડ બમણું થયું, કોંગ્રેસની આવક પણ 4.5 ગણી વધી
દેશની ભયંકર આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં બેગણી વૃદ્ધિ નોંધાઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી રિપોર્ટમાં 2018-19ના…
Trishul News Gujarati News ઘોર મંદી વચ્ચે પણ ભાજપનું ચૂંટણીફંડ બમણું થયું, કોંગ્રેસની આવક પણ 4.5 ગણી વધીપ્રધાનમંત્રી મોદીને મુસ્લિમ નેતાએ કહ્યું: અમે અમારી ગરદન કપાવી લઈશું પણ…
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પાછલા દિવસોમાં દિલ્હીમાં હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. હવે ભાજપે આરોપ લગાવ્યો છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ ચાલી રહેલા વિરોધ…
Trishul News Gujarati News પ્રધાનમંત્રી મોદીને મુસ્લિમ નેતાએ કહ્યું: અમે અમારી ગરદન કપાવી લઈશું પણ…ગાંધીનગરના એક દિવસીય સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો, રાજ્યપાલ વિધાનસભા છોડીને બહાર જતા રહ્યા
આજે ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળ્યું હતું. આજે ગાંધીનગરમાં આયોજિત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ભારે હંગામો મચાવવામાં…
Trishul News Gujarati News ગાંધીનગરના એક દિવસીય સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો, રાજ્યપાલ વિધાનસભા છોડીને બહાર જતા રહ્યાઆવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, આ મુખ્ય કાર્યક્રમમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં 11 જાન્યુઆરીના રોજ…
Trishul News Gujarati News આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, આ મુખ્ય કાર્યક્રમમાં આપશે હાજરીદિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી, 11 ફેબ્રુઆરીએ આવશે પરિણામ: જાણો તમામ વિગતો અહિયાં
ચૂંટણી આયોગે દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે ચુંટણી ની તારીખ નું એલાન કરી દીધું છે. આની જાહેરાત ચૂંટણી આયોગે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. 70 ધારાસભ્યોની…
Trishul News Gujarati News દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી, 11 ફેબ્રુઆરીએ આવશે પરિણામ: જાણો તમામ વિગતો અહિયાંલોકો મને ગુજરાતમાંથી કાઢવા માંગતા હતા, ગુજરાતીઓ અમેરિકા પહોચી શકે છે પણ સચિવાલય નહી : નીતિન પટેલ
નીતન પટેલ છેલ્લા કેટલાક સમયથી બેબાક નિવેદનો આપતા નજરે પડી રહ્યા છે ગઈકાલે બ્રહ્મ સમાજની બિઝનેસ સમીટમાં અસિત વોરાને આડેહાથ લીધા બાદ આજે રાજકારણીઓનો પણ…
Trishul News Gujarati News લોકો મને ગુજરાતમાંથી કાઢવા માંગતા હતા, ગુજરાતીઓ અમેરિકા પહોચી શકે છે પણ સચિવાલય નહી : નીતિન પટેલશું CAA ના સમર્થનને બદલે વિરોધમાં પહોંચ્યા દેવેન્દ્ર ફડનવીસ ? જાણો અહીં
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે નાગરિકતા સંશોધન સમર્થનમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા. પરંતુ ફોટા ટ્વિટ કરતાં તેમણે ભૂલથી “આઝાદ મેદાન પહોંચ્યા”…
Trishul News Gujarati News શું CAA ના સમર્થનને બદલે વિરોધમાં પહોંચ્યા દેવેન્દ્ર ફડનવીસ ? જાણો અહીંઆ જ્યોતિષે કરી હતી ઈન્દિરા ગાંધીના મૃત્યુ વિશે ની ભવિષ્યવાણી, અને હવે પીએમ મોદી વિશે કહ્યું આવું….
ભવિષ્યવાણી જેવા અંધવિશ્વાસમાં મોટાભાગના લોકો વિશ્વાસ નથી કરતા પરંતુ આજે અમે એક એવા જ્યોતિષ વિશે વાત કરી રહ્યા છીએ કે, જેની દરેક ભવિષ્યવાણી સાચી સાબિત…
Trishul News Gujarati News આ જ્યોતિષે કરી હતી ઈન્દિરા ગાંધીના મૃત્યુ વિશે ની ભવિષ્યવાણી, અને હવે પીએમ મોદી વિશે કહ્યું આવું….