ગુજરાત(Gujarat): રાજ્યભરમાં ચાલતી ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ(BJP) માટે નવસારી(Navsari)ના ગણદેવી(Gandevi)માંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર ચપ્પુથી…
Trishul News Gujarati ‘તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે’ કહી, ભાજપ નેતાને ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધાCategory: Politics
અરવિંદ કેજરીવાલે કર્યો મોટો ધડાકો- કહ્યું, ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડશે ચૂંટણી
ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે આમ આદમી પાર્ટી હોય(AAP), ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress).…
Trishul News Gujarati અરવિંદ કેજરીવાલે કર્યો મોટો ધડાકો- કહ્યું, ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડશે ચૂંટણીકોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, જાણો વધુ ક્યા ધારાસભ્યએ બોલાવી ભાજપમાં જવા મંતવ્ય લેવા સમર્થકોની મિટિંગ
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં નવા જૂનીના ખેલ વધી રહ્યા છે. 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ…
Trishul News Gujarati કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, જાણો વધુ ક્યા ધારાસભ્યએ બોલાવી ભાજપમાં જવા મંતવ્ય લેવા સમર્થકોની મિટિંગભારે કરી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ રહેલા આ દિગ્ગજ ધારાસભ્ય જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજો હાથ છોડી કમળ પકડી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્ય…
Trishul News Gujarati ભારે કરી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ રહેલા આ દિગ્ગજ ધારાસભ્ય જોડાશે ભાજપમાંAAP વિધાનસભા ઉમેદવારોની 12મી યાદી જાહેર- દહેગામથી નહીં લડે યુવરાજસિંહ જાડેજા, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ
ગુજરાત(ગુજરાત): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 11 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 7 વિધાનસભા ઉમેદવારોના નામ…
Trishul News Gujarati AAP વિધાનસભા ઉમેદવારોની 12મી યાદી જાહેર- દહેગામથી નહીં લડે યુવરાજસિંહ જાડેજા, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટખોડલધામને નરેશ પટેલે બનાવ્યું રાજકીય અખાડો: જાણો ભાજપમાંથી ક્યા બે ટ્રસ્ટી માટે ટીકીટ મંગાઈ?
ગુજરાત(Gujarat): તાજેતરમાં જ નરેશ પટેલ(Naresh Patel)લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઇ ગઈ છે. થોડા દિવસ પહેલાં રાજકોટ ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ…
Trishul News Gujarati ખોડલધામને નરેશ પટેલે બનાવ્યું રાજકીય અખાડો: જાણો ભાજપમાંથી ક્યા બે ટ્રસ્ટી માટે ટીકીટ મંગાઈ?ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો, 26 નેતાઓ ભાજપમાં જોડાયા- વાંચો લીસ્ટ
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં જીતનો દાવો કરી રહેલી કોંગ્રેસ(Congress)ને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. હા, કોંગ્રેસના 26 નેતાઓ હાથ નો સાથ છોડીને ભાજપમાં જોડાયા…
Trishul News Gujarati ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો, 26 નેતાઓ ભાજપમાં જોડાયા- વાંચો લીસ્ટBJPના દિગ્ગજ નેતાનું રાજીનામું, ભાજપના કેટલાક નેતાઓએ ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે મળીને હેરાન કર્યાનો લગાવ્યો આરોપ
સુરત(Surat): ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા જ રાજકારણને લઈને સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સુરતના ઉપપ્રમુખ…
Trishul News Gujarati BJPના દિગ્ગજ નેતાનું રાજીનામું, ભાજપના કેટલાક નેતાઓએ ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે મળીને હેરાન કર્યાનો લગાવ્યો આરોપઅમદાવાદથી સુરત આવી રહેલી વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો અને તૂટ્યા કાચ- જાણો શું છે સમગ્ર મામલો?
ગુજરાત(Gujarat): તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. મોટા નેતાઓ આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી…
Trishul News Gujarati અમદાવાદથી સુરત આવી રહેલી વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો અને તૂટ્યા કાચ- જાણો શું છે સમગ્ર મામલો?‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ કેમેરા સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો મામલો
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)માંથી ચૂંટાયેલાં સુરત મહાનગરપાલિકાના સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષના પાયલ સાકરિયા(Payal Sakariya)એ તાજેતરમાં એક વિડીયો(Video) દ્વારા ભાજપ(BJP) પર ફોટો મોર્ફ…
Trishul News Gujarati ‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ કેમેરા સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો મામલોગુજરાત વિધાનસભા ચુંટણીમાં આ લોકો માટે કરાઈ ખાસ વ્યવસ્થા- ઘર બેઠા જ કરી શકશે મતદાન
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર…
Trishul News Gujarati ગુજરાત વિધાનસભા ચુંટણીમાં આ લોકો માટે કરાઈ ખાસ વ્યવસ્થા- ઘર બેઠા જ કરી શકશે મતદાનમોરબી દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલનો મોટો ધડાકો- રોડ શો દરમિયાન જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ…
Trishul News Gujarati મોરબી દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલનો મોટો ધડાકો- રોડ શો દરમિયાન જાણો શું કહ્યું?