સુરત: ઓવરટેક કરવા જતી લક્ઝરી બસે સામેથી આવતી બે ગાડીઓને કચડી નાખી. મા-દીકરાનું કરુણ મોત

ગત 1 ફેબ્રુઆરીના રોજ મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાના વિચારમાં રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં…

જાનૈયાઓ રોડ ઉપર જાન લઈને જતા હતા, અચાનક થઇ ગયા 13 લોકોના મોત. જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના વડોદરા શહેરમાં એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. હાલ પુષ્કળ લગ્નગાળો ચાલી રહ્યો છે. આવા શુભ દિને પણ ઘણા વ્યક્તિના મોતનો દિવસ સાબિત થાય…

બોર્ડની પરીક્ષા આપવા જતા એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યો

સુરતના બારડોલીના ઉવા ગામ ખાતે એક કાર નહેરમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા.કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવતા…

110 મુસાફરો સાથે અફઘાનિસ્તાન થી ભારત આવી રહેલું વિમાન તૂટી પડ્યું- જાણો વિગતે

અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટના દેહયાક જિલ્લામાં બની હતી. આ વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે. સ્પેશલ ફોર્સને ઘટનાસ્થળે રવાના…

ચમત્કાર- 9 માં માળેથી નીચે પડી મહિલા, પડતાની સાથે જ ઉભી થઇ ગઈ. જુઓ ચોંકાવનારો વિડીયો

અવારનવાર સમગ્ર દુનિયામાં ચોંકાવનારા અકસ્માતો થતા હોય છે. જે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. અને ક્યારેક એવું પણ બની જાય છે જે આપણે…

ફિલ્મી સ્ટાઇલમાં જીપ ડ્રાઈવરે ગાડી ને પલટી મરાવતા એકનું મોત, જુઓ વિડીયો

તમે અત્યાર સુધી ફિલ્મોમાં હીરો એક્શન કરતા હોય તે જોયું જ હશે. અને તેમાંય વળી કેટલીક ફિલ્મોમાં તો હીરોની ગાડી ફૂલ ઝડપે આવી ને આખી…

ઉત્તરાયણમાં પતંગના દોરાથી સુરત અને અમદાવાદમાં આટલા લોકોના મોત નિપજ્યા

ચાલુ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદમાં પતંગના દોરાના કારણે 10 થી વધુ લોકો ઘાયલ થઇ ચુક્યા છે. જ્યારે 108 ને બપોરના બાર વાગ્યા સુધીમાં 1305 ઈમરજન્સી કેસ…

સુરતમાં બ્લુ સીટી બસે આખા પરિવારને હડફેટે લેતા મોભીનું મોત: જુઓ એક્સીડેન્ટનો લાઈવ વિડીયો

શહેરમાં પીધેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને…

સુરત: સોસાયટીમાં કાર ચલાવનારની બેદરકારીથી દોઢ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો

સુરતમાં માતાપિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર દોઠ વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો ત્યારે કાર ચાલકે તેને કચડી નાખ્યો હતો. ચાલક કારને રિવર્સમાં…

સુરતમાં BRTS બસે પાલ RTO પાસે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી

પાલ આરટીઓ પાસે બીઆરટીએસ બસ ચાલકે અનિતા સરવૈયા નામની સગર્ભા મહિલાને અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઇવર ને લોકોએ…

2 વર્ષ જુના દુષ્કર્મ કેસમાં ભાજપ ધારાસભ્યને થઈ આજીવન કેદની સજા, 25 લાખ નો દંડ

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ…

ગુજરાત પોલીસની પ્રશંશનીય કામગીરી: વડોદરાથી અમદાવાદ સિવિલનું અંતર 70 મિનિટમાં કાપી અસંભવ કામને સંભવ કરી દેખાડ્યું

સયાજી હોસ્પિટલમાંં દાખલ થયેલા લલીત (ઉં.વ.૨૫)નું બ્રેઈન હેમરેજના કારણે મોત થતાં કુટુંબીજનોએ તેના અંગ (કિડની, લીવર અને સ્વાદુપીંડ) દાન કરવાનો સારો નિર્ણય લીધો હતો. આ…