ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી નજીક જ આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP) હોય આપ હોય કે કોંગ્રેસ(Congress).…
Trishul News Gujarati News ગોપાલ ઇટાલિયાના ઘરે લક્ષ્મીરૂપે દીકરીનો જન્મ, જાણો કઈ રાશિ મુજબ નામકરણ થશેઆમ આદમી પાર્ટી
નવાજુનીના એંધાણ/ ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી, સી આર પાટીલ અને કૈલાસનાથનને દિલ્હી કોણે બોલાવ્યા?
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની વિધાનસભા (Himachal Pradesh Ellection) ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ ના કાર્યક્રમ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું…
Trishul News Gujarati News નવાજુનીના એંધાણ/ ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી, સી આર પાટીલ અને કૈલાસનાથનને દિલ્હી કોણે બોલાવ્યા?AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે
અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…
Trishul News Gujarati News AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશેક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છે
દિલ્હીની અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ(Rajendra Pal Gautam)નો હિંદુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરવાનો વીડિયો વાયરલ(Viral video) થયા બાદ હોબાળો મચી ગયો છે. લાંબા…
Trishul News Gujarati News ક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છેકેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે
ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati News કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું
અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા…
Trishul News Gujarati News ‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું27 વર્ષના શાસનમાં જે કામ ભાજપએ નથી કર્યું તે, આપ 5 વર્ષમાં કરી બતાવશે…- ઇન્દ્રનીલ રાજગુરુ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન કર્યું છે. આપણે સૌ…
Trishul News Gujarati News 27 વર્ષના શાસનમાં જે કામ ભાજપએ નથી કર્યું તે, આપ 5 વર્ષમાં કરી બતાવશે…- ઇન્દ્રનીલ રાજગુરુBJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા
ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે…
Trishul News Gujarati News BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયાગુજરાતમાં AAPના ચુંટણી ઉમેદવારોની ચોથી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 3 યાદીઓ જાહેર કરી છે. જેમાં 29 ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 12 ઉમેદવારોના નામ ‘AAP’ નેતા…
Trishul News Gujarati News ગુજરાતમાં AAPના ચુંટણી ઉમેદવારોની ચોથી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટજો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati News જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલમનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા
સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…
Trishul News Gujarati News મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યાદિલ્હી: સરકારી શાળાની જર્જરિત થયેલી છતમાંથી પાણી તો ઠીક વિદ્યાર્થીઓ પર પડ્યો પંખો- લોહીલુહાણ હાલતમાં…
એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત (Aam Aadmi Party, Gujarat) વિધાનસભા જીતવા દિલ્હી (Delhi) માં થયેલા શિક્ષણ અને આરોગ્યમાં આપવામાં આવતી સુવિધાની મોટી મોટી વાતો…
Trishul News Gujarati News દિલ્હી: સરકારી શાળાની જર્જરિત થયેલી છતમાંથી પાણી તો ઠીક વિદ્યાર્થીઓ પર પડ્યો પંખો- લોહીલુહાણ હાલતમાં…