ઉત્તર પ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશમાંથી એક ખુબ જ ચકચારી ઘટના બનવા પામી છે. ઉત્તરપ્રદેશના હાપુડમાં કોરોના વાયરસનો કેર હજુ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં 15…
Trishul News Gujarati 15 હજાર માટે હોસ્પિટલે 75 દિવસ સુધી ન આપ્યું કોરોનાથી મૃત પામેલ વ્યક્તિનું શવ- જાણો કયાની છે આ ચકચારી ઘટનાઉત્તર પ્રદેશ
બળજબરી ધર્મપરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ: વિધર્મી માણસ લાલચ આપીને કરાવતો હતો ધર્મ પરિવર્તન
ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કરવાની ઘટના સામે આવી છે. આ ધર્મ પરિવર્તન અંગે નું કનેક્શન ગુજરાત સાથે પણ જોડાયેલું છે. ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા વડોદરાના…
Trishul News Gujarati બળજબરી ધર્મપરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ: વિધર્મી માણસ લાલચ આપીને કરાવતો હતો ધર્મ પરિવર્તનગોજારો અકસ્માત: એક સાથે 17 લોકોની અંતિમયાત્રા નીકળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું આખું ગામ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે એટલે કે ૮ જૂનના રોજ મોડી રાત્રે ગોઝારો અકસ્માત બન્યો હતો. કાનપૂરના કિસાન નગરમાં હાઈવે પર બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર…
Trishul News Gujarati ગોજારો અકસ્માત: એક સાથે 17 લોકોની અંતિમયાત્રા નીકળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું આખું ગામકોવીશિલ્ડ રસી લીધા બાદ પણ ન બની એન્ટીબોડી: અદાર પુનાવાલા સહીત 7 લોકો સામે નોંધાયો કેસ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાની વેકસીન કોવિશિલ્ડ લીધા પછી એન્ટિબોડીઝ બનાવવામાં નિષ્ફળ જવા બદલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા સામે કોર્ટમાં અરજી કરવામાં…
Trishul News Gujarati કોવીશિલ્ડ રસી લીધા બાદ પણ ન બની એન્ટીબોડી: અદાર પુનાવાલા સહીત 7 લોકો સામે નોંધાયો કેસ2 વર્ષની ફૂલ જેવી કોમળ બાળકી પર 35 વર્ષીય હવસખોરે આચર્યું દુષ્કર્મ, શાળાના શૌચાલયમાં.., જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે
માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે. ઘરની બહાર સૂતી બે વર્ષની એક બાળકી પર 35 વર્ષીય શખ્સે બળાત્કાર…
Trishul News Gujarati 2 વર્ષની ફૂલ જેવી કોમળ બાળકી પર 35 વર્ષીય હવસખોરે આચર્યું દુષ્કર્મ, શાળાના શૌચાલયમાં.., જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશેહાહાકાર: દેશમાં નવા વાયરસનો પ્રવેશ, નોંધાયો પ્રથમ કેસ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati હાહાકાર: દેશમાં નવા વાયરસનો પ્રવેશ, નોંધાયો પ્રથમ કેસકળિયુગી દીકરા: કોરોના સંક્રમિત પિતાને ન આપી કાંધ, એટલી ખરાબ રીતે કરી અંતિમ વિધિ કે જોઈ દિલ સળગી ઉઠશે
ઉત્તર પ્રદેશના સંતકબીરનગર જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જે ઘટના જોતા માનવ જાતને શરમમાં મૂકી દે એવું લાગી રહ્યું છે. જ્યાં એક વ્યક્તિનું…
Trishul News Gujarati કળિયુગી દીકરા: કોરોના સંક્રમિત પિતાને ન આપી કાંધ, એટલી ખરાબ રીતે કરી અંતિમ વિધિ કે જોઈ દિલ સળગી ઉઠશે6 વર્ષના બાળકના કારનામાં સાંભળીને તમને વિશ્વાસ પણ નહિ થાય, સિગરેટના નશામાં કરતો હતો એવું કે…
માત્ર 6 વર્ષનો માસૂમ દેખાતો બાળક હાલમાં સોશિયલ મીડિયા પર ઘણીબધી હેડલાઇન્સમાં છવાયેલો છે. માત્ર 6 વર્ષના બાળકના કારનામાં સામે મોટા-મોટા ચોર પણ નિષ્ફળ ગયા…
Trishul News Gujarati 6 વર્ષના બાળકના કારનામાં સાંભળીને તમને વિશ્વાસ પણ નહિ થાય, સિગરેટના નશામાં કરતો હતો એવું કે…કોરોના મૃત્યુ પામતા લોકોને એક સાથે સળગાવવામાં આવી રહ્યા હતા, મોતનો સાચો આંકડો બહાર ન આવે એટલે હવે પતરા લગાવ્યા
હાલમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા…
Trishul News Gujarati કોરોના મૃત્યુ પામતા લોકોને એક સાથે સળગાવવામાં આવી રહ્યા હતા, મોતનો સાચો આંકડો બહાર ન આવે એટલે હવે પતરા લગાવ્યાએક્સ બોયફ્રેન્ડએ જ ઉતાર્યો હતો આ અશ્લીલ વિડીયો- વાઈરલ થયા બાદ યુવતી અને માતાએ કરી લીધો આપઘાત
ઉત્તર પ્રદેશના ગોંડામાં એક માતા અને પુત્રીનું મોત નીપજતાં પુત્રીનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ જાહેરમાં શેર કરાયેલા આ વાઈરલ વીડિયોથી વ્યથિત, બંને…
Trishul News Gujarati એક્સ બોયફ્રેન્ડએ જ ઉતાર્યો હતો આ અશ્લીલ વિડીયો- વાઈરલ થયા બાદ યુવતી અને માતાએ કરી લીધો આપઘાતમાવાપ્રેમીઓ માટે દુઃખદ સમાચાર- પાન મસાલાને લઈને સરકાર લઈ રહી છે મોટો નિર્ણય
GST કાઉન્સિલની 40મી બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી કરચોરી અને રેવેન્યૂ વધારવાના અગત્યના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ તરફથી આ બેઠકમાં હાજર મંત્રીએ કહ્યું કે,…
Trishul News Gujarati માવાપ્રેમીઓ માટે દુઃખદ સમાચાર- પાન મસાલાને લઈને સરકાર લઈ રહી છે મોટો નિર્ણયશિક્ષકની પરીક્ષામાં 1.4 લાખ ઉમેદવારો પાસ થયા, તેમ છતાં અડધા ઉપર શિક્ષકોને નોકરી નહી મળે- જાણો કારણ
ઉત્તર પ્રદેશમાં 69000 સહાયક પ્રાથમિક શિક્ષકો (UP Assistant Teacher Recruitment) ની ભરતીનું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર થયું છે. શિક્ષક ભરતી પરીક્ષા માટે લગભગ 4.30…
Trishul News Gujarati શિક્ષકની પરીક્ષામાં 1.4 લાખ ઉમેદવારો પાસ થયા, તેમ છતાં અડધા ઉપર શિક્ષકોને નોકરી નહી મળે- જાણો કારણ