રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા (Gujarat agriculture department) દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતોને નકલી બિયારણ પધરાવતા ઇસમો સામે સરકાર એકશનમાં: ખેતીવાડી વિભાગની મોટી કાર્યવાહીખેડૂત
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની (Surendranagar News) વહીવટી મંજૂરી આપી…
Trishul News Gujarati News ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણીસરગવાની ખેતીથી ઓછા રોકાણમાં થશે ધોમ આવક- બંજર જમીનમાં થશે લાખોની કમાણી, જાણો A to Z માહિતી…
Drumstick Farming: ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી…
Trishul News Gujarati News સરગવાની ખેતીથી ઓછા રોકાણમાં થશે ધોમ આવક- બંજર જમીનમાં થશે લાખોની કમાણી, જાણો A to Z માહિતી…ગોંડલ માર્કેટ યાર્ડમાં થયા ઘઉંના ઢગલા: જગ્યા ઘટી પડતા નવી આવક બંધ કરવી પડી
Gondal Market Yard: સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ વસ્તુઓનીઆવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં(Gondal Market Yard)…
Trishul News Gujarati News ગોંડલ માર્કેટ યાર્ડમાં થયા ઘઉંના ઢગલા: જગ્યા ઘટી પડતા નવી આવક બંધ કરવી પડીમરીને પણ સાત લોકોમાં અમર થઇ ગયો આ પાટીદાર યુવક, ખેડૂત પરિવારના એક નિર્ણયથી મહેકી ઉઠી માનવતા
દુનિયામાં દર એક મીનીટે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નાની ઉંમરે…
Trishul News Gujarati News મરીને પણ સાત લોકોમાં અમર થઇ ગયો આ પાટીદાર યુવક, ખેડૂત પરિવારના એક નિર્ણયથી મહેકી ઉઠી માનવતાહે કુદરત.. આ તારો કેવો કહેર? ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો- 25 વિઘામાં ઉભેલો પાક થયો બળીને ખાખ
ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં કુદરત પણ જગતના તાત સાથે જાણે મજાક કરી રહ્યો હોય તેમ પોતાના તેવર બદલી રહી છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને મોટું…
Trishul News Gujarati News હે કુદરત.. આ તારો કેવો કહેર? ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો- 25 વિઘામાં ઉભેલો પાક થયો બળીને ખાખઆમાં ખેડૂત બિચારો આપઘાત ન કરે તો શું કરે… 512 કિલો ડુંગળીના વેપારીએ માત્ર બે રૂપિયા આપ્યા
દેશના ખેડૂતોની હાલત કોઈનાથી છુપી નથી. આપણે ઘણી વાર એવી ઘટનાઓ વિષે સાંભળીએ છીએ જેમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. વેપારીઓ અને વચેટિયાઓની…
Trishul News Gujarati News આમાં ખેડૂત બિચારો આપઘાત ન કરે તો શું કરે… 512 કિલો ડુંગળીના વેપારીએ માત્ર બે રૂપિયા આપ્યાકાતિલ ઠંડીમાં ઉત્તર ગુજરાતના ખેડૂતનું મોત થતા કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે કરી દિવસે વીજળી આપવાની માંગ
ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન અને પશુજીવન પર થઇ રહી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં એક…
Trishul News Gujarati News કાતિલ ઠંડીમાં ઉત્તર ગુજરાતના ખેડૂતનું મોત થતા કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે કરી દિવસે વીજળી આપવાની માંગહવામાન ખાતાની વરસાદને લઇને આગાહી, Gujarat ના આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર
હાલના દિવસોમાં મેધરાજાએ કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ દિવસોમાં વરસાદ(rain) બંધ થવાનું નામ જ લેતો નથી, જેના કારણે શહેરોમાં પાણી ફરી વળ્યા…
Trishul News Gujarati News હવામાન ખાતાની વરસાદને લઇને આગાહી, Gujarat ના આ જિલ્લાઓમાં થશે જળબંબાકારજગતના તાતની આ તો કેવી દશા! જુઓ કેવી રીતે ગુજરાતનો લાચાર ખેડૂત પત્નીને હળ સાથે જોતરવા બન્યો મજબૂર
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિકાસની વાતો વચ્ચે એવા દ્ર્શ્યો સામે આવી રહ્યા છે જેને જોઇને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આ દ્રશ્યો જોઇને તમને પણ એવું…
Trishul News Gujarati News જગતના તાતની આ તો કેવી દશા! જુઓ કેવી રીતે ગુજરાતનો લાચાર ખેડૂત પત્નીને હળ સાથે જોતરવા બન્યો મજબૂરએવું તો શું થયું કે, મોડીરાતે બંને દીકરીઓ સાથે ખેડૂતે ગળાફાંસો ખાઈ લીધો- ચોંકાવનારૂ છે કારણ
એક ખેડૂતે તેની બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂત પરિવારે ઘરેલુ વિવાદમાં આ પગલું…
Trishul News Gujarati News એવું તો શું થયું કે, મોડીરાતે બંને દીકરીઓ સાથે ખેડૂતે ગળાફાંસો ખાઈ લીધો- ચોંકાવનારૂ છે કારણએક જ ઘરમાંથી ત્રણ લોકોની અર્થી ઉઠતા ખેડૂત પરિવારમાં છવાયો માતમ – ‘ઓમ શાંતિ’
એક જ ઘરમાં ત્રણ લોકોની અર્થી ઉઠતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે દંગ રહી ગયા. જ્યારે 55 વર્ષના…
Trishul News Gujarati News એક જ ઘરમાંથી ત્રણ લોકોની અર્થી ઉઠતા ખેડૂત પરિવારમાં છવાયો માતમ – ‘ઓમ શાંતિ’