દિલ્હી પરિવહન વિભાગ (Delhi Transport Department) દ્વારા લોકો માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર (Government) ટૂંક જ સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) તથા…
Trishul News Gujarati વાહન ચાલકો થઈ જાઓ તૈયાર! ટૂંક જ સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં થવા જઈ રહ્યો છે આ મહત્વપૂર્ણ ફેરફારદિલ્હી
કોલસાની અછતને કારણે દેશના આટલા રાજ્યોમાં વીજળી ડુલ થશે! ગુજરાતમાં પણ…
Power Crisis India: દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યો વીજળી સંકટ(Delhi Power Crisis)નો સામનો કરી રહ્યા છે. આ રાજ્યોના કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ(Coal…
Trishul News Gujarati કોલસાની અછતને કારણે દેશના આટલા રાજ્યોમાં વીજળી ડુલ થશે! ગુજરાતમાં પણ…દિલ્હી પર આવી પડ્યું મસમોટું સંકટ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM મોદી પાસે માંગી આ મદદ
દેશની રાજધાની દિલ્હી(Delhi)માં વીજળી સંકટ(Electricity Crisis)નો મોટો ખતરો છે. ટાટા પાવરે(Tata Power) દિલ્હીમાં ગ્રાહકોને સંદેશ મોકલ્યો છે. TPDDL એ કહ્યું કે પાવર પ્લાન્ટમાં કોલસાનું ભારે…
Trishul News Gujarati દિલ્હી પર આવી પડ્યું મસમોટું સંકટ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM મોદી પાસે માંગી આ મદદભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરનાર પરમહંસ આચાર્યએ ભર્યું મોટું પગલું- આપ્યું મહત્વનું નિવેદન
અયોધ્યા(Ayodhya): તપસ્વી છાવણી(Tapasvi Peeth)ના મહંત પરમહંસ આચાર્ય(Paramhans Achayrya) એ ફરી એકવાર ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે…
Trishul News Gujarati ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરનાર પરમહંસ આચાર્યએ ભર્યું મોટું પગલું- આપ્યું મહત્વનું નિવેદનPetrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ ખિસ્સા કરશે ખાલી- આજે ફરી થયો આટલાનો વધારો
પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price) ની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. 3 ઓક્ટોબર રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના…
Trishul News Gujarati Petrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ ખિસ્સા કરશે ખાલી- આજે ફરી થયો આટલાનો વધારોરાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
પંજાબ(Punjab)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) આજે એટલે કે 28 સપ્ટેમ્બર દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહ પહેલા…
Trishul News Gujarati રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતાભારત બંધ એલાન: ખેડૂત આંદોલને લીધું રૌદ્ર સ્વરૂપ, હાઈવે બ્લોક થતા જ્યાં જુઓ ત્યાં સુધી લાગી વાહનોની લાઈનો- જુઓ વિડીયો
છેલ્લાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી દેશમાં ખેડૂતોનું મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં આજે ખેડૂતો દ્વારા ભારત…
Trishul News Gujarati ભારત બંધ એલાન: ખેડૂત આંદોલને લીધું રૌદ્ર સ્વરૂપ, હાઈવે બ્લોક થતા જ્યાં જુઓ ત્યાં સુધી લાગી વાહનોની લાઈનો- જુઓ વિડીયોચેતી જજો! રોંગ સાઈડમાં ગાડી લઈને ઘુસ્યા તો થશે એવડો દંડ કે મહિનાનો પગાર થઇ જશે પૂરો…
દિલ્હી: દિલ્હી(delhi)માં લોકો ઘણીવાર રસ્તા પર જમણો કે ડાબો બાજુ જવા માટે કોઈ કટ બનાવ્યો નથી અથવા તો યુ-ટર્ન લેવા માટે લાંબો રસ્તો પસાર કરવો…
Trishul News Gujarati ચેતી જજો! રોંગ સાઈડમાં ગાડી લઈને ઘુસ્યા તો થશે એવડો દંડ કે મહિનાનો પગાર થઇ જશે પૂરો…ભુપેન્દ્ર દાદા પહોંચ્યા દિલ્હી: PM મોદીથી લઈને અનેક મહાનુભાવો સાથે કરી મુલાકાત અને ભેટમાં આપી…
ગુજરાત: ભુતપૂર્વ CM વિજય રૂપાણી (Vijay rupani) નાં રાજીનામાં બાદ નવા CM (New Chief minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ઉર્ફે દાદાની વરણી થઈ છે…
Trishul News Gujarati ભુપેન્દ્ર દાદા પહોંચ્યા દિલ્હી: PM મોદીથી લઈને અનેક મહાનુભાવો સાથે કરી મુલાકાત અને ભેટમાં આપી…ગાડીના કાગળ વગર જો તમે ડ્રાઇવિંગ કરતા પકડાશો તો હવે લાઇસન્સ રદ થશે અને સાથે 10000 દંડ પણ ભરવો પડશે
દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. નગરવાસીઓ ગુંચવાતા વાતાવરણમાં જીવવા મજબૂર બન્યા છે. દિલ્હી સરકારે(Delhi Government) વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે એક મોટું…
Trishul News Gujarati ગાડીના કાગળ વગર જો તમે ડ્રાઇવિંગ કરતા પકડાશો તો હવે લાઇસન્સ રદ થશે અને સાથે 10000 દંડ પણ ભરવો પડશેદિલ્હીથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓને શુક્રવારે મોડી રાત્રે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પર બોમ્બ ધમકીનો ફોન આવ્યો હતો. ત્યારથી એરપોર્ટ…
Trishul News Gujarati દિલ્હીથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમેઘરાજાએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો: દિલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા પાણીમાં તરવા લાગી બસો- જુઓ વિડીયો
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ભારે વરસાદ શુક્રવારે મોડી રાત્રે શરૂ થયો અને શનિવારે સવારે પણ ચાલુ રહ્યો. આ વર્ષે દિલ્હીમાં કમોસમી વરસાદએ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી…
Trishul News Gujarati મેઘરાજાએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો: દિલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા પાણીમાં તરવા લાગી બસો- જુઓ વિડીયો