સુરત(Surat): ”જાતિ અને પંથને વિકાસના માર્ગમાં અડચણ બનવા નહિ દેવાના સરદાર પટેલ(Sardar Patel) સાહેબના સ્વપ્નને સૌ દેશવાસીઓ સાથે મળીને પૂર્ણ કરીશું. સરદાર સાહેબના આદર્શો અનુસાર…
Trishul News Gujarati સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ થનાર હોસ્ટેલનું ડિજીટલ ખાતમુહુર્ત કરતાં PM નરેન્દ્ર મોદી અને CM ભુપેન્દ્ર પટેલભૂપેન્દ્ર પટેલ
સુરતને પહેલી મુલાકાતમાં જ CM ભુપેન્દ્ર પટેલે આપી 237 કરોડના વિકાસકામોની ભેટ
ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ(development works) આપતા જણાવ્યું હતું કે,…
Trishul News Gujarati સુરતને પહેલી મુલાકાતમાં જ CM ભુપેન્દ્ર પટેલે આપી 237 કરોડના વિકાસકામોની ભેટસુરતમાં PM મોદીના હસ્તે કર્યું 200 કરોડની અદ્યતન હોસ્ટેલનું ખાતમુહુર્ત- દેશ માટે કહી આ ખાસ વાતો
ગુજરાત(Gujarat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ શુક્રવારે રાજ્યમાં સુરત શહેરની હદમાં ડિજિટલ રીતે છાત્રાલયનો શિલાન્યાસ કર્યો. મોદીએ સુરતમાં હોસ્ટેલ ફેઝ -1(બોયઝ હોસ્ટેલ)નું ભૂમિપૂજન સવારે 11 વાગ્યે…
Trishul News Gujarati સુરતમાં PM મોદીના હસ્તે કર્યું 200 કરોડની અદ્યતન હોસ્ટેલનું ખાતમુહુર્ત- દેશ માટે કહી આ ખાસ વાતોખુશીના સમાચાર: સરકારી કર્મચારીઓને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- જાણો શું કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સક્રિય થઇ ગયા છે. એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારી(Government…
Trishul News Gujarati ખુશીના સમાચાર: સરકારી કર્મચારીઓને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- જાણો શું કહ્યુંઆજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે મહત્વની બેઠક- આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
ગુજરાત(Gujarat): આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં એક મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક દરમિયાન ખેડૂતોના વરસાદથી થયેલા નુકસાન,…
Trishul News Gujarati આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે મહત્વની બેઠક- આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચામુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે મહત્વની કેબીનેટ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ખાસ ચર્ચા
ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting) મળવા જઈ રહી છે. આ કેબીનેટ બેઠકમાં મહત્વના મુદ્દા(Important points)ઓ પર ખાસ…
Trishul News Gujarati મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે મહત્વની કેબીનેટ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ખાસ ચર્ચાસરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તન
ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન(Patidar aandolan) સહિતના…
Trishul News Gujarati સરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તનમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સામેલ બિનઅનુભવી નેતાઓને આપવામાં આવશે ટ્રેનીંગ- શરુ થઇ ‘પાઠશાળા’
ગુજરાત(Gujarat): નવ નિયુક્ત થયેલા મંત્રીઓના શિરે મહત્વની જવાબદારી(Responsibility) સોંપવામાં આવી છે સાથે સાથે મંત્રીમંડળના તમામ મંત્રીઓને 100 % પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.…
Trishul News Gujarati મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સામેલ બિનઅનુભવી નેતાઓને આપવામાં આવશે ટ્રેનીંગ- શરુ થઇ ‘પાઠશાળા’મોટા સમાચાર: ગુજરાતના નવા મંત્રીમંડળ ખાતાના થઇ ગયા ‘શ્રી ગણેશ’- જાણો ક્યાં મંત્રીઓને કયું ખાતું સોંપવામાં આવ્યું
ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupedra Patel)ની સરકારના મંત્રીમંડળ(Cabinet)ની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજવામાં આવી હતી. આ શપથવિધિમાં જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને…
Trishul News Gujarati મોટા સમાચાર: ગુજરાતના નવા મંત્રીમંડળ ખાતાના થઇ ગયા ‘શ્રી ગણેશ’- જાણો ક્યાં મંત્રીઓને કયું ખાતું સોંપવામાં આવ્યુંનવા કેપ્ટન અને નવી ટીમ સાથે શરુ થશે ગુજરાતનું રાજકરણ, જાણો કોણ બન્યું કેબીનેટ મંત્રી- જુઓ સંપૂર્ણ લીસ્ટ
ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રાજકારણ(Politics)ને લઈને મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી(CM)ની નિમણુક થયા બાદ હવે આજે નવા મંત્રીઓની પણ…
Trishul News Gujarati નવા કેપ્ટન અને નવી ટીમ સાથે શરુ થશે ગુજરાતનું રાજકરણ, જાણો કોણ બન્યું કેબીનેટ મંત્રી- જુઓ સંપૂર્ણ લીસ્ટમોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખે યોજાશે મંત્રીમંડળની શપથ વિધિ, ધારાસભ્યોને આપવામાં આવ્યો મોટો આદેશ
રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યના નવા મુખ્યમંત્રી(CM) તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ગઇ કાલ એટલે કે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે નવાં મંત્રીમંડળ(Cabinet)ની રચના કરવામાં…
Trishul News Gujarati મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખે યોજાશે મંત્રીમંડળની શપથ વિધિ, ધારાસભ્યોને આપવામાં આવ્યો મોટો આદેશવિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ
રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યમાં અનામત માટેનું આંદોલન છેડી ચૂકેલા પાટીદાર(Patidar) સમાજને પોતાની નજીક આકર્ષવા માટે ભાજપે(BJP) પાંચ વર્ષ પછી ફરીથી પટેલ(Patel) સમાજમાંથી આવતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર…
Trishul News Gujarati વિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ