ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) ની સળી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ હજી થાક્યા ન હોય તેમ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે.…
Trishul News Gujarati News સરકાર પાસે રૂપિયા ખૂટ્યા? AAP નેતાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને કહ્યુ શિક્ષકોને જલ્દી પગાર ચૂકવોaap
BREAKING NEWS: સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ થામ્યો આમ આદમી પાર્ટીનો હાથ
ગુજરાત(Gujarat): રાજ્યના સૌરાષ્ટ્ર(Saurashtra)ના દિગ્ગજ નેતા ગણાતા કોંગ્રેસ(Congress)ના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી…
Trishul News Gujarati News BREAKING NEWS: સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ થામ્યો આમ આદમી પાર્ટીનો હાથગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને આપી દીધું આમ આદમી પાર્ટીમાં જોડાવા આમંત્રણ
ગુજરાત(Gujarat): રાજ્યના રાજકરણમાં ખુબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ખોડલધામ(Khodaldham) પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં પ્રવેશને લઈને હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, કઈ…
Trishul News Gujarati News ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને આપી દીધું આમ આદમી પાર્ટીમાં જોડાવા આમંત્રણAAP એ જીતુ વાઘાણી ને ક્લીન બોલ્ડ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો વારો? સિસોદિયાએ પત્ર લખ્યો, આવો દિલ્લી
દિલ્હીના શિક્ષણ મંત્રીએ બે દિવસ અગાઉ ગુજરાતની શાળાઓની મુલાકાત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વ્યૂહરચના ઘડીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ છે. એવું દેખાડી ને…
Trishul News Gujarati News AAP એ જીતુ વાઘાણી ને ક્લીન બોલ્ડ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો વારો? સિસોદિયાએ પત્ર લખ્યો, આવો દિલ્લીદિલ્હીના શિક્ષણમંત્રીને ગોપાલ ઈટાલીયાએ ઉલ્લુ બનાવ્યા- જીતુ વાઘાણીના નહી પણ બીજાના મતવિસ્તારમાં લઇ ગયા
આજે દિલ્હીના શિક્ષણ મંત્રી અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ થી ભાવનગર પહોંચેલા મનીષ સિસોદિયા અને ગુજરાત આમ આદમી પાર્ટીની નેતાગીરી ગુજરાતના શિક્ષણ…
Trishul News Gujarati News દિલ્હીના શિક્ષણમંત્રીને ગોપાલ ઈટાલીયાએ ઉલ્લુ બનાવ્યા- જીતુ વાઘાણીના નહી પણ બીજાના મતવિસ્તારમાં લઇ ગયાભાજપ, કોંગ્રેસ કે આપ? કોના થશે નરેશ પટેલ? આ તારીખ પહેલા કરી શકે મોટું ‘એલાન’
ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈને નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચાઓ મહત્વની…
Trishul News Gujarati News ભાજપ, કોંગ્રેસ કે આપ? કોના થશે નરેશ પટેલ? આ તારીખ પહેલા કરી શકે મોટું ‘એલાન’BREAKING NEWS: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઝાડું છોડીને ભાજપમાં જોડાયા
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં પોતાનો દબદબો બનાવી રહેલી આમ આદમી પાર્ટી(AAP)ને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ(Arvind…
Trishul News Gujarati News BREAKING NEWS: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઝાડું છોડીને ભાજપમાં જોડાયાAAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?
પંજાબમાં આપ(AAP) પ્રચંડ જનસમર્થનથી સત્તા પર આવતા જ ગુજરાતની આપ પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને હાલ જ જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે…
Trishul News Gujarati News AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?આ સમાચાર વાંચી AAP નેતાઓ નાચી ઉઠશે, સૌથી મોટી બેંક કહેવાતા નેતાની એન્ટ્રીથી ભાજપનું ટેન્શન વધશે
આવતીકાલે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. તે પહેલા પક્ષ પલટો કરેલા પોતાના નેતાઓને ઘરવાપસી કરાવીને આમ આદમી પાર્ટીએ રાહતનો…
Trishul News Gujarati News આ સમાચાર વાંચી AAP નેતાઓ નાચી ઉઠશે, સૌથી મોટી બેંક કહેવાતા નેતાની એન્ટ્રીથી ભાજપનું ટેન્શન વધશેગુજરાતના રાજકારણમાં ખળભળાટ: AAP પાર્ટી આ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરી બનાવી શકે છે સરકાર
ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતાની સાથે જ હવે રાજ્યમાં અલગ અલગ રાજકીય પાર્ટીની રાજકીય ગતિવિધિઓ શરૂ થઇ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. સુત્રોના…
Trishul News Gujarati News ગુજરાતના રાજકારણમાં ખળભળાટ: AAP પાર્ટી આ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરી બનાવી શકે છે સરકારપેટ્રોલ-ડીઝલ મોંઘવારી મુદ્દે ‘ચાર્લી ચેપ્લીન’ બની જતા ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના પુતળા બાળ્યા- મુદ્દો જાણીને હસી કાઢશો
સુરત(Surat): ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files) ફિલ્મને લઇને દેશભરમાં અઢળક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને હવે રાજકીય નેતાઓ અને બોલીવુડ અભિનેતાઓ પોતાની અલગ…
Trishul News Gujarati News પેટ્રોલ-ડીઝલ મોંઘવારી મુદ્દે ‘ચાર્લી ચેપ્લીન’ બની જતા ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના પુતળા બાળ્યા- મુદ્દો જાણીને હસી કાઢશોસુરતમાં આમ આદમી પાર્ટીનું પાણીના બીલ હટાવવા આંદોલન- લોકોની ભીડ જોઇને ભાજપની ચિંતા વધી
સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) જ્યારથી વિપક્ષમાં આવી છે, ત્યારથી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નોનો જેમ બને તેમ હલ લાવી રહી…
Trishul News Gujarati News સુરતમાં આમ આદમી પાર્ટીનું પાણીના બીલ હટાવવા આંદોલન- લોકોની ભીડ જોઇને ભાજપની ચિંતા વધી