ગુજરાત(Gujarat): સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલ(Hardik Patel)ની સજા પર…
Trishul News Gujarati News હાર્દિક પટેલ ચુંટણી લડશે- સુપ્રીમે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, ગુજરાત સરકારને મોટો ઝટકોhardik patel
ગાંધીનગરમાં કોંગ્રેસ નેતા- કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને શ્રીનિવાસ સહિતનાઓની ધરપકડ
ગુજરાત(gujarat): એક બાજુ વિધાનસભાનું બજેટસત્ર(Legislative budget session) ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલન(Youth Self-Esteem Convention)નું આયોજન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર…
Trishul News Gujarati News ગાંધીનગરમાં કોંગ્રેસ નેતા- કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને શ્રીનિવાસ સહિતનાઓની ધરપકડચુંટણી લડશે હાર્દિક પટેલ? CR પાટીલની ઊંઘ હરામ કરી દેશે હાર્દિકનો માસ્ટર ‘ગેમ પ્લાન’
હાર્દિક પટેલ (Hardik Patel) ગત વિધાનસભાની ચુંટણી (Election) લડવાથી દુર રહ્યા હતા. વાતનું મૂળ એવું છે કે પાટીદાર અનામત અંદોલન (Anamat Andolan) સમયે થયેલા તોફાનો…
Trishul News Gujarati News ચુંટણી લડશે હાર્દિક પટેલ? CR પાટીલની ઊંઘ હરામ કરી દેશે હાર્દિકનો માસ્ટર ‘ગેમ પ્લાન’સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યા
હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે.…
Trishul News Gujarati News સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યાગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!
ગુજરાત કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષમાં જે ન કરી શકે તે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માત્ર બે વર્ષમાં કરી બતાવવા જઈ રહી છે. આધારભૂત…
Trishul News Gujarati News ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!હાર્દિક પટેલે નરેશ પટેલનો વિરોધ કરવાનું માંડી વાળ્યું- પત્ર લખીને કહ્યું તમે કોંગ્રેસમાં આવો- મીડિયાને આપ્યો પણ નરેશભાઈ ને નહી
ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના નેતા હાર્દિક પટેલે(Hardik Patel) ખોડલધામ(Khodaldham)ના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને પત્ર લખીને રાજકારણમાં જોડાવા વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું…
Trishul News Gujarati News હાર્દિક પટેલે નરેશ પટેલનો વિરોધ કરવાનું માંડી વાળ્યું- પત્ર લખીને કહ્યું તમે કોંગ્રેસમાં આવો- મીડિયાને આપ્યો પણ નરેશભાઈ ને નહીહાર્દિક પટેલ આપશે કોંગ્રેસમાંથી રાજીનામું, જાણો ક્યારે લડશે વિધાનસભાની ચૂંટણી
ગુજરાત(Gujarat): હાલમાં કોંગ્રેસ(Congress) અને આપ(AAP)ની પરિસ્થિતિ દિવસેને દિવસે ગુજરાતમાં કથળી રહી છે આવતીકાલે જયરાજસિંહ પરમાર(Jayaraj Singh Parmar) અને બીજા અન્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના…
Trishul News Gujarati News હાર્દિક પટેલ આપશે કોંગ્રેસમાંથી રાજીનામું, જાણો ક્યારે લડશે વિધાનસભાની ચૂંટણીગુજરાતમાંથી માત્ર એક નેતાને મળી પંજાબ ચૂંટણીમાં મોટી જવાબદારી- ગુજરાતનુ અડધુ કોંગ્રેસ કરતુ હતુ વિરોધ
ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel)ને પંજાબ રાજ્યમાં આવનાર વિધાનસભા ચુંટણી(Assembly elections)માં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હાર્દિક પટેલને…
Trishul News Gujarati News ગુજરાતમાંથી માત્ર એક નેતાને મળી પંજાબ ચૂંટણીમાં મોટી જવાબદારી- ગુજરાતનુ અડધુ કોંગ્રેસ કરતુ હતુ વિરોધદિલ્હીમાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કી
ગુજરાત(Gujarat): દિલ્હી(Delhi)માં આજે રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ(Hardik Patel) તેમજ જીગ્નેશ મેવાણી(Jignesh…
Trishul News Gujarati News દિલ્હીમાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કીહાર્દિક પટેલે CM ભુપેન્દ્ર પટેલને શહીદ જવાનનાં પરિવારને લઈ કરી આ રજૂઆત- જાણો શું કહ્યું?
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) માં આંતકીઓ (Terrorists) તથા સુરક્ષા દળો વચ્ચે ચાલેલ કલાકોની અથડામણમાં કપડવંજના વણઝારીયા ગામનો 25 વર્ષનો આર્મી જવાન શહીદ થયો હતો.…
Trishul News Gujarati News હાર્દિક પટેલે CM ભુપેન્દ્ર પટેલને શહીદ જવાનનાં પરિવારને લઈ કરી આ રજૂઆત- જાણો શું કહ્યું?હાર્દિક પટેલને મળશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકેનું સિંહાસન?- હાર્દિકે આપ્યું ચોંકાવનારુ નિવેદન
ગુજરાત: હાર્દિક પટેલ (Hardik Patel) તેમજ હાલમાં કોંગ્રેસ (Congress) ની વિચારધારા સાથે જોડાયેલા જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) ની દિલ્હી (Delhi) હાઈકમાન્ડ સાથેની બેઠકને લઈને ગુજરાત…
Trishul News Gujarati News હાર્દિક પટેલને મળશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકેનું સિંહાસન?- હાર્દિકે આપ્યું ચોંકાવનારુ નિવેદનજીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું
ગુજરાત(Gujarat): જિગ્નેશ મેવાણી(Jignesh Mewani) અને કન્હૈયા કુમાર(Kanhaiya Kumar) જેવા યુવા નેતાઓ કોંગ્રેસ(Congress) પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત રાજ્યના…
Trishul News Gujarati News જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું