અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં રાજસ્થાન (Rajasthan)ના અલવર (Alwar)માંથી વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં સ્કૂલ બસ અને કારની ટક્કરમાં 22 વર્ષીય…
Trishul News Gujarati News વર્ષોથી દેશની સેવા કરી રહેલા આર્મીમેન અને તેની પત્નીનું ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોતjammu and kashmir
ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા ભારતના આ 7 રાજ્યો, લોકોની ઊંઘ ઉડાડી દીધી- 6નાં મોત
મંગળવારે એટલે કે મોડી રાત્રે 1.57 કલાકે ભારત, ચીન અને નેપાળમાં ભૂકંપ(Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં આવી…
Trishul News Gujarati News ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા ભારતના આ 7 રાજ્યો, લોકોની ઊંઘ ઉડાડી દીધી- 6નાં મોતકાશ્મીરમાં વધુ એક પંડિતને આતંકવાદીઓએ આપ્યું ધ્રુજાવી દેતું મોત- પરિવારના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી ધરા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકી (Terrorists)ઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ (Target Killing)ની ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે તેણે બહારના મજૂરને બદલે કાશ્મીરી પંડિત પર…
Trishul News Gujarati News કાશ્મીરમાં વધુ એક પંડિતને આતંકવાદીઓએ આપ્યું ધ્રુજાવી દેતું મોત- પરિવારના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી ધરાજમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત લોહિયાની ગળું કાપી કરાઈ હત્યા, હત્યારો બીજો કોઈ નહિ પણ….- ‘ઓમ શાંતિ’
કેન્દ્રીય મંત્રી અમિત શાહ(Amit Shah) જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પ્રવાસે છે. દરમિયાન જમ્મુના ઉદાઈવાલા(Udaiwala)માં જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત લોહિયા(DG Hemant Lohia Murder)ની હત્યાએ ખળભળાટ મચાવી દીધો…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત લોહિયાની ગળું કાપી કરાઈ હત્યા, હત્યારો બીજો કોઈ નહિ પણ….- ‘ઓમ શાંતિ’ગોઝારા અકસ્માતથી ધ્રુજી ઉઠી ધરા, કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડ(Kishtwar) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માતમાં કેટલાય લોકોના મોત થયા હતા. જીલ્લાના બોંડા ગામ(Bonda village) પાસે એક ટાટા…
Trishul News Gujarati News ગોઝારા અકસ્માતથી ધ્રુજી ઉઠી ધરા, કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’ભારત-પાકિસ્તાન મેચ જોવા પર થશે 5 હજાર રૂપિયાનો દંડ, સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી- આદેશ જાહેર
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)માં શ્રીનગર(Srinagar) સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) એ વિદ્યાર્થીઓને આજે ગ્રુપમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ(Asia Cup) ક્રિકેટ મેચ ન જોવા જણાવ્યું…
Trishul News Gujarati News ભારત-પાકિસ્તાન મેચ જોવા પર થશે 5 હજાર રૂપિયાનો દંડ, સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી- આદેશ જાહેરઅહિયાં 46 કલાકમાં 9 વખત આવ્યા ભૂકંપના આચકા- વારંવાર ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં મચ્યો ફફડાટ
બુધવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના કટરાથી 62 કિમી દૂર 48 મિનિટના અંતરે બે વાર ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે, રાજ્યમાં…
Trishul News Gujarati News અહિયાં 46 કલાકમાં 9 વખત આવ્યા ભૂકંપના આચકા- વારંવાર ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં મચ્યો ફફડાટહિમાચલ, ઉત્તરાખંડ સહીત અનેક રાજ્યોમાં મેઘાએ સર્જી તારાજી – ૩૩ લોકોના મોત
હાલ હિમાચલ(Himachal) તેમજ ઉત્તરાખંડ (Uttarakhand)માં પૂર અને વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પાંચ રાજ્યોમાં 24 કલાકમાં ભારે વરસાદ(rain), પૂર(flood) અને ભૂસ્ખલન (Landslide)ના કારણે…
Trishul News Gujarati News હિમાચલ, ઉત્તરાખંડ સહીત અનેક રાજ્યોમાં મેઘાએ સર્જી તારાજી – ૩૩ લોકોના મોતસાતમ આઠમ પહેલા જ ભારતમાં ધડાકા કરવાની તૈયારીમાં પાકિસ્તાન- જાણો હવે શું કાંડ કર્યા…
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ(international border) નજીકના ટોફ(Toph) ગામમાં પાકિસ્તાની(Pakistan) ડ્રોન (drone)માંથી છોડેલા હથિયારો અને દારૂગોળો(Ammunition) જપ્ત કર્યો છે. આ માહિતી પોલીસ…
Trishul News Gujarati News સાતમ આઠમ પહેલા જ ભારતમાં ધડાકા કરવાની તૈયારીમાં પાકિસ્તાન- જાણો હવે શું કાંડ કર્યા…કાશ્મીરમાં ફરી એકવાર પંડિતોનો સંહાર – ખેતી કરતા ભાઈઓ પર આતંકવાદીઓએ કર્યું અંધાધૂન ફાયરિંગ
મંગળવારે શોપિયાં (Shopian, Jammu and Kashmir) માં સફરજનના બગીચામાં આતંકવાદી (Terrorist) ઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક કાશ્મીરી પંડિતનું મોત થયું છે…
Trishul News Gujarati News કાશ્મીરમાં ફરી એકવાર પંડિતોનો સંહાર – ખેતી કરતા ભાઈઓ પર આતંકવાદીઓએ કર્યું અંધાધૂન ફાયરિંગસૌથી મોટા સમાચાર: કાશ્મીરમાં 39 જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી- સાતથી વધુ જવાનો શહીદ ‘ઓમ શાંતિ’
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પહેલગામ(Pahalgam)માં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ITBPના જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી છે. આ બસમાં કુલ 39 જવાન હતા. આમાં 37…
Trishul News Gujarati News સૌથી મોટા સમાચાર: કાશ્મીરમાં 39 જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી- સાતથી વધુ જવાનો શહીદ ‘ઓમ શાંતિ’‘શહીદોની શહાદતને સો-સો નમન’ – જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહીત બે જવાન શહીદ થયા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટ(Grenade explosion) થયો હતો. જેમાં સેનાના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ…
Trishul News Gujarati News ‘શહીદોની શહાદતને સો-સો નમન’ – જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહીત બે જવાન શહીદ થયા