સુરતના મોટા વરાછા આઇસોલેશન સેન્ટરમાં 70 વર્ષીય લાભુબેન સાવલિયા નામના દાદી સાજા થતા પરિજનોએ દર્દી, તેના સંબંધી અને સ્વયંસેવકોને લાડુ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા.…
Trishul News Gujarati News મોટા વરાછામાં સેવા આઇસોલેશન સેન્ટરમાં કોરોના દર્દીઓને રજા આપતી વખતે કરાય છે આ ખાસ રસમ- જેનાથી વધે છે આત્મવિશ્વાસSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
મમતા બેનર્જીના વિરોધ માટે મેયર આવ્યા પણ દાવ પડ્યો ઊંધો, ભાજપના જ આગેવાનોએ લગાવ્યા “હાય રે, મેયર.. હાય હાય” ના નારા- જુઓ કેવી રીતે ભાગ્યા
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરેલા હુમલાઓ, અમાનવીય અત્યાચારો અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા સામે આજે સવારે ૧૦ વાગ્યે સીતાનગર ચાર રસ્તા…
Trishul News Gujarati News મમતા બેનર્જીના વિરોધ માટે મેયર આવ્યા પણ દાવ પડ્યો ઊંધો, ભાજપના જ આગેવાનોએ લગાવ્યા “હાય રે, મેયર.. હાય હાય” ના નારા- જુઓ કેવી રીતે ભાગ્યાઠપકો આપતા કિશોરી ઘર છોડીને ભાગી ગઈ અને પાડોશી નરાધમે ફાયદો ઉઠાવી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
સુરતમાં સતત દુષ્કર્મની ફરિયાદો સામે આવે છે. તેમાં પણ સગીર બાળકીઓ સાથે સૌથી વધુ આવી ઘટનાઓ બને છે. સુરતના શ્રમિક વિસ્તારમાં આવી ઘટનાઓ વધારે બનતી…
Trishul News Gujarati News ઠપકો આપતા કિશોરી ઘર છોડીને ભાગી ગઈ અને પાડોશી નરાધમે ફાયદો ઉઠાવી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યયુવતી અને તેની માતા સામે સુરતના આ યુવાને નગ્ન થઈને કરી એવી હરકત કે…
આજે સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતીના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક યુવાને ફેક આઈડી બનાવી તેનો ફોટો અપલોડ…
Trishul News Gujarati News યુવતી અને તેની માતા સામે સુરતના આ યુવાને નગ્ન થઈને કરી એવી હરકત કે…સુરતમાં પિતાના દેહને મુખાગ્ની આપવા સ્મશાનમાં પહોચી વ્હાલસોયી દીકરી, પરંતુ અચાનક થયું એવું કે…
હાલ સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનામાં મોતને ભેટેલા પિતાને અગ્નિદાહ આપવા દીકરી PPE કિટ પહેરીને પહોંચી ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. એટલું જ…
Trishul News Gujarati News સુરતમાં પિતાના દેહને મુખાગ્ની આપવા સ્મશાનમાં પહોચી વ્હાલસોયી દીકરી, પરંતુ અચાનક થયું એવું કે…ગુજરાત પોલીસના રાજમાં બુટલેગરો બેફામ: જુઓ કેવી રીતે સુરતમાં વેચાઈ રહી છે દેશી દારૂની પોટલીઓ
હાલ કોરોના મહામારી વચ્ચે જયારે શહેરી વિસ્તારમાં એકે બાજુ મીની લોકડાઉન છે ત્યારે તમામ વેપાર ઉધોગ બંધ છે તેવામાં જાણવા મળ્યું છે કે, દારૂની હાટડીઓ…
Trishul News Gujarati News ગુજરાત પોલીસના રાજમાં બુટલેગરો બેફામ: જુઓ કેવી રીતે સુરતમાં વેચાઈ રહી છે દેશી દારૂની પોટલીઓબીલ ન ભરતા સુરતની આ ખાનગી હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર રઝળતો છોડી દીધો- જુઓ CCTV ફૂટેજ
કોરોના સુરત સહિત ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં તાંડવ કરી રહ્યો છે, દરરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. આ મોતના આંકડાની સાથે સાથે હોસ્પિટલોની બેદરકારીના બનાવો પણ…
Trishul News Gujarati News બીલ ન ભરતા સુરતની આ ખાનગી હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર રઝળતો છોડી દીધો- જુઓ CCTV ફૂટેજBIG BREAKING NEWS: સુરતમાં કોવિડ આઇસોલેશન સેન્ટરમાં આગ લાગતા મધરાતે દોડી ફાયરની ગાડીઓ…
હાલમાં કાળઝાળ ગરમીને કારણે અનેક ઠેકાણે આગજનીના બનાવો બનતા હોય છે તાજેતરમાં ભરૂચ ની કોઈ હોસ્પિટલ માં લાગેલી આગમાં સોથી વધારે લોકો ફસાયા હોવાની ઘટના…
Trishul News Gujarati News BIG BREAKING NEWS: સુરતમાં કોવિડ આઇસોલેશન સેન્ટરમાં આગ લાગતા મધરાતે દોડી ફાયરની ગાડીઓ…ગુજરાતના આ શહેરોમાં થયો સૌથી મોટો નકલી રેમડેસિવિર વેચાયાનો ઘટસ્ફોટ- જાણો વિગતવાર
હાલ ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેમડેસિવર બનાવનારા કૌશલ જૈને જયદેવસિંહ વેલુભા ઝાલાને પણ ઈન્જેક્શન સપ્લાય કર્યા હતા.…
Trishul News Gujarati News ગુજરાતના આ શહેરોમાં થયો સૌથી મોટો નકલી રેમડેસિવિર વેચાયાનો ઘટસ્ફોટ- જાણો વિગતવારસુરતમાં કોરોના આઈસોલેશન સેન્ટરમાં જીવના જોખમે સેવા કરતા કાર્યકર્તાઓ માટે નિવૃત મહિલા પ્રોફેસરે આપ્યું મોટું દાન
કોરોનાને એક થઈને હરાવવાનું કેમ્પેઈન હાલ જોરશોરથી ચાલી રહ્યું છે, કેટલીય સંસ્થાઓ અને સંગઠનો કોરોનાને હરાવવા મેદાને આવ્યા છે. કહેવાય છે જેને સેવા કરવી જ…
Trishul News Gujarati News સુરતમાં કોરોના આઈસોલેશન સેન્ટરમાં જીવના જોખમે સેવા કરતા કાર્યકર્તાઓ માટે નિવૃત મહિલા પ્રોફેસરે આપ્યું મોટું દાનસુરત પોલીસે ચડ્ડી ગેંગના 10 લુંટારાઓને ઝડપી પાડ્યા- પોલીસ પૂછપરછમાં બહાર આવી ચોંકાવનારી વાત
સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. જાણવા મળ્યું છે કે, આ ગેંગ સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન ફુગા…
Trishul News Gujarati News સુરત પોલીસે ચડ્ડી ગેંગના 10 લુંટારાઓને ઝડપી પાડ્યા- પોલીસ પૂછપરછમાં બહાર આવી ચોંકાવનારી વાતભાજપના ધારાસભ્યએ પોતાની પ્રાઇવેટ કારને બનાવી દીધી એમ્બ્યુલન્સ- નામ જાણીને થશે ગર્વ
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે, હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર મળી રહેતી નથી. આ દરમિયાન એવાં કેસો પણ સામે…
Trishul News Gujarati News ભાજપના ધારાસભ્યએ પોતાની પ્રાઇવેટ કારને બનાવી દીધી એમ્બ્યુલન્સ- નામ જાણીને થશે ગર્વ