Three people died in a fire in a truck in Modasa: અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની…
Trishul News Gujarati અરવલ્લીના મોડાસામાં ટ્રક વીજ તારને અડકતા લાગી ભીષણ આગ- એક બાળક સહિત ત્રણ લોકો અને 150થી વધુ ઘેટાં-બકરા જીવતા ભડથું થયાTruck
રાજકોટમાં બે સગ્ગા ભાઈઓને ટ્રકે ઉડાડ્યા: બન્નેના કરુણ મોત થતા પરિવારના માથે તૂટી પડ્યું આભ
Two brothers died in accident in Rajkot: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ગોઝારી ઘટનાઓ સામે આવતી રહે છે. આવા અકસ્માતમાં હજારો લોકોના પોતાનો જીવ ગુમાવતા હોય છે.…
Trishul News Gujarati રાજકોટમાં બે સગ્ગા ભાઈઓને ટ્રકે ઉડાડ્યા: બન્નેના કરુણ મોત થતા પરિવારના માથે તૂટી પડ્યું આભપૂરપાટ ઝડપે ચાલતા ટ્રક માંથી ચોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કરી ચોરી – વિડીયો વાયરલ થતા પોલીસના પણ ઉડ્યા હોંશ
ચોરી(theft)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માંથી સામે આવી છે. અહિ, દેવાસ પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જે રસ્તા પર…
Trishul News Gujarati પૂરપાટ ઝડપે ચાલતા ટ્રક માંથી ચોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કરી ચોરી – વિડીયો વાયરલ થતા પોલીસના પણ ઉડ્યા હોંશસેકેંડોમાં વેરવિખેર થયો પરિવાર- કાર અને ટ્રકની ભયંકર અથડામણમાં કારના કુરચે કુરચા નીકળી ગયા- ચારના મોત
અકસ્માત (accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. નેશનલ હાઈવે નંબર…
Trishul News Gujarati સેકેંડોમાં વેરવિખેર થયો પરિવાર- કાર અને ટ્રકની ભયંકર અથડામણમાં કારના કુરચે કુરચા નીકળી ગયા- ચારના મોતદર્દનાક અકસ્માતના LIVE દ્રશ્યો- બેફામ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપત્તિને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત
અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. હરિયાણા (Haryana)ના યમુનાનગર (Yamunanagar)માં એક ઝડપી ટ્રકે(Truck) બાઇક પર જઈ રહેલા વૃદ્ધ…
Trishul News Gujarati દર્દનાક અકસ્માતના LIVE દ્રશ્યો- બેફામ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપત્તિને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે કરુણ મોતપેટ્રોલ પંપની બહાર પતિની રાહે ઉભી હતી પત્ની, પાછળથી ટ્રકે આપ્યું ધ્રુજાવી દેતું મોત- જુઓ વિડીયો
હાલ એક ખુબ જ દર્દનાક અકસ્માત (accident)ના CCTV સામે આવ્યા છે. રતલામ (Ratlam)માં પતિની રાહ જોતી મહિલાને ટ્રકે કચડી નાખી હતી. તે એક પેટ્રોલ પંપ…
Trishul News Gujarati પેટ્રોલ પંપની બહાર પતિની રાહે ઉભી હતી પત્ની, પાછળથી ટ્રકે આપ્યું ધ્રુજાવી દેતું મોત- જુઓ વિડીયોબે બાળકોએ નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી- ટ્રક સાથે અથડાતાં યુવક 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યો
અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. ભોપાલ (Bhopal)માં એક ઝડપી ટ્રકે(Truck) બાઇક(bike) સવારને પાછળથી ટક્કર મારી હતી. બાઇક…
Trishul News Gujarati બે બાળકોએ નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી- ટ્રક સાથે અથડાતાં યુવક 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યોએકાએક દુકાનો તોડી હોટલમાં ઘુસ્યો બેકાબુ ટ્રક, જમવા આવેલા પરિવારને પીરસાયું મોત- ત્રણના મોત
દિવસોમાં અનેક માર્ગ અકસ્માતો(accident) થઇ રહ્યા છે. હાલમાં જ એક ભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બુધવારે બપોરે એક પુરપાટ ઝડપે આવતો ટ્રક(truck) સીધો હોટલમાં…
Trishul News Gujarati એકાએક દુકાનો તોડી હોટલમાં ઘુસ્યો બેકાબુ ટ્રક, જમવા આવેલા પરિવારને પીરસાયું મોત- ત્રણના મોતટ્રક ચાલકની એક ભૂલે બે લોકોના જીવ લીધા- બે રીક્ષા અને એક બાઈકને મારી જોરદાર ટક્કર
આજકાલ અકસ્માત(accident)ની સંખ્યામાં ખુબ જ વધારો થતો જોવા મળે છે. દિવસમાં કેટલાય અકસ્માતો થાય છે જેની આપણને ખબર પણ હોતી નથી. ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના ગાઝિયાબાદ(Ghaziabad)માં…
Trishul News Gujarati ટ્રક ચાલકની એક ભૂલે બે લોકોના જીવ લીધા- બે રીક્ષા અને એક બાઈકને મારી જોરદાર ટક્કરબનાસકાંઠામાં બે ટ્રક વચ્ચેની ભયંકર અથડામણમાં ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટાં મોતને ભેટ્યાં – ‘ઓમ શાંતિ’
બનાસકાંઠા(Banaskantha): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના…
Trishul News Gujarati બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચેની ભયંકર અથડામણમાં ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટાં મોતને ભેટ્યાં – ‘ઓમ શાંતિ’જાનૈયાઓથી ભરેલી બોલેરોને નડ્યો ગોઝારો અક્સ્માત, એકસાથે આઠના લોકોના કમકમાટી ભર્યા મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સિદ્ધાર્થનગર (Siddharthnagar)માં એક મોટી દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા છે. જાનૈયાઓથી ભરેલી એક અનિયંત્રિત બોલેરો(Bolero) પાછળથી રોડ પર પાર્ક કરેલા ટ્રક…
Trishul News Gujarati જાનૈયાઓથી ભરેલી બોલેરોને નડ્યો ગોઝારો અક્સ્માત, એકસાથે આઠના લોકોના કમકમાટી ભર્યા મોતબેફામ ટ્રક ચાલકે રોડ કિનારે સુતેલા 14 મજુરોને કચડ્યા, 3ના ઘટના સ્થળે જ મોત, 11 ઘાયલ
હરિયાણા (Haryana): બહાદુરગઢ(Bahadurgarh) શહેરમાં કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે(Kundli-Manesar-Palwal Expressway) પર ગુરુવારે સવારે એક ટ્રકે(Truck) 18 મજૂરો (Laborers)ને કચડી નાખ્યા. અકસ્માતમાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા…
Trishul News Gujarati બેફામ ટ્રક ચાલકે રોડ કિનારે સુતેલા 14 મજુરોને કચડ્યા, 3ના ઘટના સ્થળે જ મોત, 11 ઘાયલ