Surat 3 death in car accident: સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યા…
Trishul News Gujarati સુરતીઓ હેલ્મેટ પહેરતા તો થઈ ગયા, પરંતુ પોલીસ અકસ્માત અંગે શું પગલાં લેશે: કાર ચાલકે 2 બાઈક અડફેટે લેતા 3 ના મોતVarachha
સુરતનું તંત્ર મૂર્છા અવસ્થામાં: ખાડાથી કંટાળેલા MLA કુમાર કાનાણીએ આપી ચીમકી! ખાડા નહિ પુરાય તો…
MLA Kumar Kanani: સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વારંવાર પત્ર લખી સરકાર સામે ઉભા રહે છે ત્યારે ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણીએ(MLA Kumar Kanani) પત્ર…
Trishul News Gujarati સુરતનું તંત્ર મૂર્છા અવસ્થામાં: ખાડાથી કંટાળેલા MLA કુમાર કાનાણીએ આપી ચીમકી! ખાડા નહિ પુરાય તો…હીરા ‘ખાંડ’ થઇ ગયા… સુરતમાં હીરા વેપારીને હીરાનું પડીકું જોઈ ધોળે દિવસે અંધારા આવી ગયા- જાણો શું છે ઘટના
Surat diamond news: સુરત(Surat) શહેરના વરાછા (Varachha)ના મિનીબજા૨ (Mini Bazar)માં ઓફિસ ચલાવી રહેલા હીરા વેપારીને ઠગબાજ ઈસમોનો ભોગ બન્યો હતો. આ પહેલા પણ અનેક લોકોને…
Trishul News Gujarati હીરા ‘ખાંડ’ થઇ ગયા… સુરતમાં હીરા વેપારીને હીરાનું પડીકું જોઈ ધોળે દિવસે અંધારા આવી ગયા- જાણો શું છે ઘટનાઅગમ્ય કારણોસર સુરતના ફલાયઓવર બ્રિજ પરથી આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
ગુજરાત(Gujarat): સુરત(surat)ના વરાછા મેઇન રોડ(Varachha Main Road)ના ફલાયઓવર બ્રિજ પરથી એક આધેડએ કોઈ કારણસર આપઘાત(Suicide)નો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા એક વ્યક્તિએ…
Trishul News Gujarati અગમ્ય કારણોસર સુરતના ફલાયઓવર બ્રિજ પરથી આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશેધારાસભ્ય કુમાર કાનાણી આકરા પાણીએ, SMCને આપ્યું સાત દિવસનું અલ્ટિમેટમ- કહ્યું આ સમસ્યાનો હલ લાવો નહિતર શરુ થશે આંદોલન
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં ખાડીની સમસ્યા અંગે હવે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસની…
Trishul News Gujarati ધારાસભ્ય કુમાર કાનાણી આકરા પાણીએ, SMCને આપ્યું સાત દિવસનું અલ્ટિમેટમ- કહ્યું આ સમસ્યાનો હલ લાવો નહિતર શરુ થશે આંદોલનક્રિકેટ બાદ હવે યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો સુરતનો યુવાન, હાર્ટ એટેકથી મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): રાજ્યમાં હાર્ટ એટેક(Heart attack)ની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ઘણા લોકોના હાર્ટ એટેકથી મોત…
Trishul News Gujarati ક્રિકેટ બાદ હવે યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો સુરતનો યુવાન, હાર્ટ એટેકથી મોત- ‘ઓમ શાંતિ’વિડીયો/ સુરતમાં કુમાર કાનાણી-બસ ઓપરેટરોની ખેંચતાણમાં પ્રજા હેરાન-પરેશાન, રઝળી પડ્યા અનેક મુસાફરો
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારના ભાજપ(BJP MLA)ના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani) અને ખાનગી લક્ઝરી બસ ઓપરેટરો આમને સામને આવી ગયા છે. ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ પછી…
Trishul News Gujarati વિડીયો/ સુરતમાં કુમાર કાનાણી-બસ ઓપરેટરોની ખેંચતાણમાં પ્રજા હેરાન-પરેશાન, રઝળી પડ્યા અનેક મુસાફરોસુરતના વરાછામાં ધોરણ 10ના વિદ્યાર્થીનો આપઘાત, પરીક્ષામાં 80 ટકા આવ્યા…- ‘ઓમ શાંતિ’
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં 10મા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા…
Trishul News Gujarati સુરતના વરાછામાં ધોરણ 10ના વિદ્યાર્થીનો આપઘાત, પરીક્ષામાં 80 ટકા આવ્યા…- ‘ઓમ શાંતિ’શું તંત્ર ભાજપના ધારાસભ્યને પણ નથી ગાંઠતું? કુમાર કાનાણીની પ્રશાસનને ખુલ્લી ચિમકી- કહ્યું; ગંદકી દૂર કરો નહીંતર…
ગુજરાત(Gujarat): એક બાજુ સુરત(Surat) શહેરે સતત ત્રીજા વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ જીત્યો છે તો બીજી બાજુ વરાછા(Varachha)ના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ…
Trishul News Gujarati શું તંત્ર ભાજપના ધારાસભ્યને પણ નથી ગાંઠતું? કુમાર કાનાણીની પ્રશાસનને ખુલ્લી ચિમકી- કહ્યું; ગંદકી દૂર કરો નહીંતર…અલ્પેશ કથીરિયાએ જીતને લઈને કર્યો મોટો દાવો, કહ્યું- Varachha માં હું કે કુમારભાઈ નહી જીતીએ…
ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે…
Trishul News Gujarati અલ્પેશ કથીરિયાએ જીતને લઈને કર્યો મોટો દાવો, કહ્યું- Varachha માં હું કે કુમારભાઈ નહી જીતીએ…સુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?
આવતીકાલે ચૂંટણી(Gujarat election 2022) હોવાથી હાલ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા(Varachha) વિધાનસભા બેઠકમાં આવેલી મીનીબજાર ચોકસી માર્કેટ (Mini Market…
Trishul News Gujarati સુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?યોગીની રેલી કરતા તો અલ્પેશ કથીરિયાના ડોર-ટુ-ડોર પ્રચારમાં વધુ લોકો હોય છે: આમ આદમી પાર્ટી
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022) જંગમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવેલા યુપી(UP)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) બુધવારેના રોજ વરાછા(Varachha) વિસ્તારમાં લગભગ 8 કિમીનો રોડ…
Trishul News Gujarati યોગીની રેલી કરતા તો અલ્પેશ કથીરિયાના ડોર-ટુ-ડોર પ્રચારમાં વધુ લોકો હોય છે: આમ આદમી પાર્ટી