રાજસ્થાન(Rajasthan)માં પાકિસ્તાન(Pakistan) સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે જોવા મળેલ લાઈટના કારણે સનસનાટી…
Trishul News Gujarati આકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલસુરતના અમરોલી વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતો શાતીર ચોર ઝડપાયો – ઘટના CCTVમાં થઇ કેદ
સુરત(ગુજરાત): અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે આ જગ્યા…
Trishul News Gujarati સુરતના અમરોલી વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતો શાતીર ચોર ઝડપાયો – ઘટના CCTVમાં થઇ કેદસુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું
સુરત(ગુજરાત): સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે વીધર્મી યુવકે તેને લગ્નની લાલચ આપી તેને ભગાડીને બે વાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે…
Trishul News Gujarati સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યુંમમ્મીએ ફોનમાંથી ગેમ ડીલીટ કરાવી તો, 13 વર્ષનો દીકરો ઘરેથી સાઈકલ લઈને 55 કિમી સાઈકલ ચલાવી ઇન્દોર પહોચી ગયો
ઇન્દોર(indore): માતાએ ફ્રી ફાયર(Free fire) ગેમ રમવાની ના પડતા 13 વર્ષનો બાળક એટલો ગુસ્સે થયો કે તે ઘરેથી ભાગી ગયો. બેગમાં કપડાં પેક કરીને સાયકલ…
Trishul News Gujarati મમ્મીએ ફોનમાંથી ગેમ ડીલીટ કરાવી તો, 13 વર્ષનો દીકરો ઘરેથી સાઈકલ લઈને 55 કિમી સાઈકલ ચલાવી ઇન્દોર પહોચી ગયોધારાસભ્ય જે કોલેજનું ઉદ્ઘાટન કરવા ગયા, તે જ કોલેજના પ્રિન્સિપાલને જીંકી લીધો લાફો
કર્ણાટક(Karnataka): JDS ધારાસભ્ય એમ. શ્રીનિવાસ(M. Srinivas)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રીનિવાસ સોમવારે નલવાડી કૃષ્ણરાજા વાડિયાર(Nalwadi Krishnaraja Wadiyar) ITI કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા…
Trishul News Gujarati ધારાસભ્ય જે કોલેજનું ઉદ્ઘાટન કરવા ગયા, તે જ કોલેજના પ્રિન્સિપાલને જીંકી લીધો લાફોઆજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ, જુલાઈમાં 16 દીવસ બંધ રેહશે બેંકો – જુઓ રજાઓનું લીસ્ટ
જુલાઈ 2022 બેંક રજાઓ: આગામી મહિનો શરૂ થવામાં હવે દસ દિવસથી પણ ઓછો સમય બાકી છે. જુલાઈ 2022માં 15 દિવસ સુધી બેંકો કામ નહીં કરે…
Trishul News Gujarati આજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ, જુલાઈમાં 16 દીવસ બંધ રેહશે બેંકો – જુઓ રજાઓનું લીસ્ટ23 જુન 2022, રાશિફળ: આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક સ્થિતિ રહેશે સારી
મેષ રાશિ- સ્માર્ટ વર્કિંગ અપનાવો. નીતિ નિયમો જાળવી રાખશે. ન્યાયિક બાબતોમાં ધીરજ બતાવશો. મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. અમે સમજદારી સાથે આગળ વધીશું. કામમાં સાતત્યતા…
Trishul News Gujarati 23 જુન 2022, રાશિફળ: આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક સ્થિતિ રહેશે સારીભારતીય બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે આ 5 જબરદસ્ત SUV, જાણો અધ્યતન ફીચર્સ વિશે…
ભારતમાં SUVનું માર્કેટ સ્પેસ સતત વિસ્તરી રહ્યું છે. દરેક કાર નિર્માતા આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, કોમ્પેક્ટ અને મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં…
Trishul News Gujarati ભારતીય બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે આ 5 જબરદસ્ત SUV, જાણો અધ્યતન ફીચર્સ વિશે…સુરતથી ભાગીને નીતિન દેશમુખ ભાગ્યા નાગપુર: કહ્યું – “હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ”
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના(Shiv Sena)ના ધારાસભ્ય નીતિન દેશમુખ(Nitin Deshmukh) સુરત(Surat)ની હોટલથી નાગપુર(Nagpur) ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે, 20 થી…
Trishul News Gujarati સુરતથી ભાગીને નીતિન દેશમુખ ભાગ્યા નાગપુર: કહ્યું – “હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ”ઘરના દરવાજે બેઠેલા વૃદ્ધ વ્યક્તિ પર 11 હજારવોલ્ટનો વાયર પડતા જીવતા ભડથું થયા
બેતિયા(Betiya)માં 11 હજાર વોલ્ટનો વાયર તૂટીને એક વૃદ્ધ વ્યક્તિ પર પડવાથી ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનો ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બુધવારે…
Trishul News Gujarati ઘરના દરવાજે બેઠેલા વૃદ્ધ વ્યક્તિ પર 11 હજારવોલ્ટનો વાયર પડતા જીવતા ભડથું થયાસુરતમાં ખુલ્લે આમ થઇ રહી હતી દારૂની હેરાફેરી- રીક્ષામાં આગ લગતા ફૂટ્યો ભાંડો, એટલી બોટલો નીકળી કે…
સુરત(ગુજરાત): આજકાલ આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરીવાર સુરત (Surat)ના હીરાબાગ (Hirabag)માં એકે રોડ (AK Road) વિસ્તારમાં CNG રીક્ષા(Rickshaw)માં આગ લાગી હોવાની ઘટના…
Trishul News Gujarati સુરતમાં ખુલ્લે આમ થઇ રહી હતી દારૂની હેરાફેરી- રીક્ષામાં આગ લગતા ફૂટ્યો ભાંડો, એટલી બોટલો નીકળી કે…નશામાં ધુત યુવતીએ જાહેરમાં ગાળોની બઘડાટી બોલાવી, પોલીસ આવે તે પહેલા જ…
જામનગર(ગુજરાત): આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ…
Trishul News Gujarati નશામાં ધુત યુવતીએ જાહેરમાં ગાળોની બઘડાટી બોલાવી, પોલીસ આવે તે પહેલા જ…