Ahemdabad Passport News: અગાઉ લાઈટ બિલ ભરવા માટે જેમ હરતી ફરતી કલેક્શન વેન જોવા મળતી હતી તે રીતે અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ(Ahemdabad…
Trishul News Gujarati News પાસપોર્ટ માટે ઓફિસ સુધી નહીં ખાવો પડે ધક્કો, ઘરઆંગણે જ આવશે વાન- જાણો વિગતેCategory: Ahmedabad
Trishul News, latest gujarati news, gujarati breaking news, breaking news gujarati, ahmedabad news, surat news, gandhinagar news, latest news
અમદાવાદમાં બુટલેગરે લીધો પોલીસકર્મીનો જીવ: ચિક્કાર દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાનને ટક્કર મારતાં ASIનું મોત
Ahemdabad Death of ASI: બુટલેગરોના કારણે વધુ એક નિર્દોષનો જીવ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે.જેમાં જો વાત કરવામાં આવે તો, અમદાવાદ જિલ્લામાં આવેલા…
Trishul News Gujarati News અમદાવાદમાં બુટલેગરે લીધો પોલીસકર્મીનો જીવ: ચિક્કાર દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાનને ટક્કર મારતાં ASIનું મોતઅમદાવાદમાં દહેજ લાવવા બાબતે પરિણીતા પર ત્રાસ: પતિ બચકાં ભરતો, સસરા લાફા મારતા અને સાસું ગીઝર બંધ કરી દેતાં
Ahemdabad News: સામાન્ય કિસ્સામાં પતિ-પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું હશે.પણ આ કિસ્સામાં તો ક્રૂરતાની હદ વટાવી દીધી છે. શહેરના ઘાટલોડિયામાં રહેતી એક…
Trishul News Gujarati News અમદાવાદમાં દહેજ લાવવા બાબતે પરિણીતા પર ત્રાસ: પતિ બચકાં ભરતો, સસરા લાફા મારતા અને સાસું ગીઝર બંધ કરી દેતાંઅમદાવાદ DRIનું મોટું ઓપરેશન: 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું, ગાંધીનગર થી થાઈલેન્ડનું ખૂલ્યું કનેક્શન, જાણો વિગતે
Ketamine Drugs: DRIએ અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એર કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી પ્રતિબંધિત કેટામાઇનનો 50 કિલો જથ્થો DRI ઝડપ્યો…
Trishul News Gujarati News અમદાવાદ DRIનું મોટું ઓપરેશન: 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું, ગાંધીનગર થી થાઈલેન્ડનું ખૂલ્યું કનેક્શન, જાણો વિગતેરાજ્યમાં શ્વાનનો આંતક યથાવત્ત: પાંચ શ્વાને આઠ વર્ષની બાળકીને ફાડી ખાધી, ખેતરમાં કામ કરતા પરીવારની કિશોરીનું મોત
Fear of Dogs: રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન(Fear of Dogs) દ્વારા…
Trishul News Gujarati News રાજ્યમાં શ્વાનનો આંતક યથાવત્ત: પાંચ શ્વાને આઠ વર્ષની બાળકીને ફાડી ખાધી, ખેતરમાં કામ કરતા પરીવારની કિશોરીનું મોતબેદરકારીનું મોતિયા કાંડ: અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપો
Cataract Operation in Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન(Cataract Operation in Ahmedabad) બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ…
Trishul News Gujarati News બેદરકારીનું મોતિયા કાંડ: અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપોપક્ષીને બચાવવામાં પ્રાણપંખેરુ ઊડી ગયું- અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મચારી ભડભડ સળગ્યો
The Fireman Was Badly Burned: દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન અનેક અબોલ પશુ-પક્ષીઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે. જેને બચાવવા માટે ફાયર વિભાગ અને…
Trishul News Gujarati News પક્ષીને બચાવવામાં પ્રાણપંખેરુ ઊડી ગયું- અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર કર્મચારી ભડભડ સળગ્યોજન્મદિન જ બન્યો મરણદિન: મહેસાણાના 26 વર્ષિય યુવકનું હાર્ટએટેક આવતાં મોત- સવારે પિતાએ ફેસબુક પર પુત્રને શુભકામના પાઠવી, ત્યાં બપોરે…
Heart attack in Mehsana: ગુજરાતની અંદર દિવસેને દિવસે નાની ઉંમરના યુવકો તેમજ વ્યક્તિઓને હાર્ટએટેક(Heart attack in Mehsana) આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક…
Trishul News Gujarati News જન્મદિન જ બન્યો મરણદિન: મહેસાણાના 26 વર્ષિય યુવકનું હાર્ટએટેક આવતાં મોત- સવારે પિતાએ ફેસબુક પર પુત્રને શુભકામના પાઠવી, ત્યાં બપોરે…અમદાવાદમાં રાત્રે અંધાધૂંધ ફાયરિંગ- ગાળો બોલવાની ના પાડતા થારમાંથી ઊતરી શખસે દુકાનદાર પર 4થી 5 રાઉન્ડ કર્યું ફાયરિંગ
Firing in Ahmedabad: રાજ્યમાં આ સામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોઈ તે રોતે અવાર નવાર જમીનને લઈ હત્યા, ફાયરીંગ તેમજ…
Trishul News Gujarati News અમદાવાદમાં રાત્રે અંધાધૂંધ ફાયરિંગ- ગાળો બોલવાની ના પાડતા થારમાંથી ઊતરી શખસે દુકાનદાર પર 4થી 5 રાઉન્ડ કર્યું ફાયરિંગગુજરાતના આ શહેરમાં બનશે ભારતનો સૌથી મોટો મૉલ, LuLu Group રાજયમાં 4 હજાર કરોડનું કરશે રોકાણ- વાઈબ્રન્ટમાં એલાન
India largest LULU mall will be built in Ahmedabad: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ પછી હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનવા જઈ…
Trishul News Gujarati News ગુજરાતના આ શહેરમાં બનશે ભારતનો સૌથી મોટો મૉલ, LuLu Group રાજયમાં 4 હજાર કરોડનું કરશે રોકાણ- વાઈબ્રન્ટમાં એલાનAhmedabad Flower Show 2024: અમદાવાદના ‘ફ્લાવર શો’નો વિશ્વમાં વાગ્યો ડંકો, ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં મળ્યું સ્થાન
Ahmedabad Flower Show 2024: અમદાવાદ શહેરનો ફ્લાવર શોનો ડંકો આખા વિશ્વમાં વાગ્યો છે. અમદાવાદના 11માં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર( Ahmedabad Flower Show 2024 ) સ્ટ્રકચર…
Trishul News Gujarati News Ahmedabad Flower Show 2024: અમદાવાદના ‘ફ્લાવર શો’નો વિશ્વમાં વાગ્યો ડંકો, ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં મળ્યું સ્થાનઅમદાવાદથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટ: ઇન્ડિગોના સ્ટાફે શ્રીરામ, લક્ષ્મણ, સીતાના વેશમાં ‘જય શ્રીરામ’ના નાદ સાથે ગુંજવ્યું એરપોર્ટ
Ahmedabad to Ayodhya Flight: અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઇ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો…
Trishul News Gujarati News અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટ: ઇન્ડિગોના સ્ટાફે શ્રીરામ, લક્ષ્મણ, સીતાના વેશમાં ‘જય શ્રીરામ’ના નાદ સાથે ગુંજવ્યું એરપોર્ટ