આજે દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, જે જોતા દેશમાંથી મોદીલહેર ઓસરી ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ હાર સ્વીકારી લેતી ટ્વીટ કરી…
Trishul News Gujarati ‘અટલ’ સમર્થક દિનેશભાઈ પનાસરનો પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર…Category: Politics
ભાજપની રેલી બાદ TMC નેતાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ, કહ્યું આવું…
બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ
Trishul News Gujarati ભાજપની રેલી બાદ TMC નેતાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ, કહ્યું આવું…કોંગ્રેસના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતાં હોબાળો
ગુજરાત કોંગ્રેસના નવસર્જન નામના વોટ્સ એપ ગ્રૂપનું વિસર્જન કરવું પડે તેવો ઘાટ સર્જાયો છે. આ ગ્રૂપમાં વિરાટનગરના મ્યુનિસિપલ કોર્પોરેટર રણજિતસિંહ બારડે કેટલાક અશ્લીલ ફોટો શેર…
Trishul News Gujarati કોંગ્રેસના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતાં હોબાળોકુંવરજીભાઇએ આંગળી કપાવી નાખી? કે ભાજપમાંથી ઉભા રહી ભાજપને વોટ નથી કરવાના?
ગુજરાતનો રાજકીય માહોલ હાલમાં પેપર લીક અને જસદણ ની ચૂંટણી ફરતે ચકરાવા લઇ રહ્યો છે, ત્યારે કુંવરજીની કોંગ્રેસ વખતની કરતૂતો ને લઈને કુંવરજીની સોશિયલ મીડિયામાં બરાબરની…
Trishul News Gujarati કુંવરજીભાઇએ આંગળી કપાવી નાખી? કે ભાજપમાંથી ઉભા રહી ભાજપને વોટ નથી કરવાના?પેપર લીકમાં ભાજપ સાથે આ કોંગ્રેસી નેતાનું પણ નામ ઉછળ્યું
લોકરક્ષક ભરતી મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી. રૂપલ…
Trishul News Gujarati પેપર લીકમાં ભાજપ સાથે આ કોંગ્રેસી નેતાનું પણ નામ ઉછળ્યુંપેપરલીક કાંડ મુદ્દે રેશમા પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં લોકરક્ષક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાજપના ત્રણ કાર્યકરની સંડોવણી સામે આવી છે. જેના પગલે ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે આ મુદ્દે…
Trishul News Gujarati પેપરલીક કાંડ મુદ્દે રેશમા પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર2010માં “શ્રેષ્ઠ ખેડૂત” રહેલા ખેડૂતને 1 કિલો ડુંગળીનો મળી રહ્યો છે માંડ એક રૂપિયો… આવેલું પેમેન્ટ PMને દાન આપી દીધું
પેપરલીક કરી વિદ્યાર્થીઓના 80 કરોડ ને ભાજપ ચૂંટણી ફંડ તરીકે વાપરશે: હાર્દિક પટેલ
ગુજરાત રાજ્ય લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ…
Trishul News Gujarati પેપરલીક કરી વિદ્યાર્થીઓના 80 કરોડ ને ભાજપ ચૂંટણી ફંડ તરીકે વાપરશે: હાર્દિક પટેલપેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે: હાર્દિક પટેલ
આજે પોલીસ કર્મી ની ભરતી ની પરીક્ષા હતી ત્યારે પેપર લીક થતા પરીક્ષા મોકૂક રખાઈ હતી. નવ લાખ આસપાસ પરિક્ષાર્થી ઓ આજે પરીક્ષા આપવાના હતા…
Trishul News Gujarati પેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે: હાર્દિક પટેલBJPની સરકાર બની તો નિઝામની જેમ ઓવેસીએ પણ હૈદરાબાદથી ભાગવું પડશે: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની રાહમાં કોંગ્રેસ િવાલ બનતી હોવાનો આરોપ લગાવતા રવિવારે દાવો કર્યો કે, રાહુલ ગાંધી નીત પાર્ટી…
Trishul News Gujarati BJPની સરકાર બની તો નિઝામની જેમ ઓવેસીએ પણ હૈદરાબાદથી ભાગવું પડશે: યોગી આદિત્યનાથઅન્ના નો આત્મા ફરી જાગ્યો, લોકપાલ નિયુક્તિ માટે આ તારીખથી ઉપવાસ પર બેસવાની જાહેરાત…
2014 લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી જબરદસ્ત આંદોલન છેડાયું હતું જે મોદી સરકાર આવ્યા બાદ સમેટાઈ ગયું હતું. પરંતુ હવે ફરી એકવાર આ આંદોલનના…
Trishul News Gujarati અન્ના નો આત્મા ફરી જાગ્યો, લોકપાલ નિયુક્તિ માટે આ તારીખથી ઉપવાસ પર બેસવાની જાહેરાત…રંગે ચંગે બાવળિયાને જિતાડેલા અને હવે હરાવવા માટે વિરુદ્ધમાં પ્રચાર નહીં કરે હાર્દિક… જાણો આ પાછળનું કારણ
ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે જાણીતા હાર્દિકનો
Trishul News Gujarati રંગે ચંગે બાવળિયાને જિતાડેલા અને હવે હરાવવા માટે વિરુદ્ધમાં પ્રચાર નહીં કરે હાર્દિક… જાણો આ પાછળનું કારણ