ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનું રેલમછેલ જોવા મળે છે. પોલીસ દરોડા પાડીને બુટલેગરોને ઝડપી પાડતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત પોલીસે…
Trishul News Gujarati News સુરતમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ પકડાયો, લાખોનો રૂપિયાના મુદ્દામાલ સાથે..ગુજરાત
સુરતમાં વધુ એક આગની ઘટના: જુઓ કેવી રીતે વેસુ વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે લાગી આગ
સુરત શહેરમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર રૂંગતા શોપિંગ સેન્ટરમાં આગ લાગી…
Trishul News Gujarati News સુરતમાં વધુ એક આગની ઘટના: જુઓ કેવી રીતે વેસુ વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે લાગી આગઆવતીકાલથી ગુજરાતમાં લોકડાઉનમાં મળશે રાહત- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પીપાવાવમાં…
Trishul News Gujarati News આવતીકાલથી ગુજરાતમાં લોકડાઉનમાં મળશે રાહત- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધઆ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ -કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
સમગ્ર દેશમાં બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. સમગ્ર દેશમાં આ બીજી લહેર દરમિયાન સરકારી કે ખાનગી હોસ્પીટલમાં બેડ મળવા ખુબ મુશ્કેલ હતા અને કેટલાય…
Trishul News Gujarati News આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ -કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણયસુરતમાં ફરીએકવાર ST બસે બાઈક સવારને ફંગોળ્યો- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયો
ગુજરાતમાં આવર-નવાર અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. st બસ ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવીને સતત અકસ્માત સર્જતા રહે છે. ત્યારે સુરતમાં (surat) આવી એક…
Trishul News Gujarati News સુરતમાં ફરીએકવાર ST બસે બાઈક સવારને ફંગોળ્યો- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયોગામમાં કોરોના વેક્સિન ન મળતા ખુદ સરપંચ જ સરકાર વિરુદ્ધ ધરણા પર ઉતર્યા અને…
કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન…
Trishul News Gujarati News ગામમાં કોરોના વેક્સિન ન મળતા ખુદ સરપંચ જ સરકાર વિરુદ્ધ ધરણા પર ઉતર્યા અને…“મને મરવું છે મારો હાથ છોડી દો”, સુરતમાં તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલ યુવકને લોકોએ બચાવી લીધો
હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો…
Trishul News Gujarati News “મને મરવું છે મારો હાથ છોડી દો”, સુરતમાં તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલ યુવકને લોકોએ બચાવી લીધોસુરતમાં 40 હજારના ઈન્જેક્શનની થતી કાળાબજારીનો થયો પર્દાફાશ- જાણો કેવી રીતે બાપ દીકરી કરતા હતા લાખોની કાળાબજારી?
હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે અને કેટલાય લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે આવા કોરોનાના કપરા…
Trishul News Gujarati News સુરતમાં 40 હજારના ઈન્જેક્શનની થતી કાળાબજારીનો થયો પર્દાફાશ- જાણો કેવી રીતે બાપ દીકરી કરતા હતા લાખોની કાળાબજારી?ગોંડલમાં એક જ પરિવારના બે ભાઈઓને ભરખી ગયો કોરોના, 30 મીનીટમાં જ બન્ને ભાઈઓએ દુનિયાને કહી દીધુ અલવિદા
હાલમાં એક એવો સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સાથે બે ભાઈઓનું 30 મિનિટના અંતરે મૃત્યુ થયું હતું. ગોંડલના (Gondal) કલોલા પરિવાર (Kalola…
Trishul News Gujarati News ગોંડલમાં એક જ પરિવારના બે ભાઈઓને ભરખી ગયો કોરોના, 30 મીનીટમાં જ બન્ને ભાઈઓએ દુનિયાને કહી દીધુ અલવિદાહત્યા કે આત્મહત્યા: જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળ્યા, વિકલાંગ હોવા છતાં ઝાડ પર કેવી રીતે ચડી?
ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના…
Trishul News Gujarati News હત્યા કે આત્મહત્યા: જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળ્યા, વિકલાંગ હોવા છતાં ઝાડ પર કેવી રીતે ચડી?ગુજરાતના આ શહેરમાં ફેફસાં સહિતની કેટ-કેટલી બીમારીથી પીડાતા 342 બાળકોએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવ્યો
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…
Trishul News Gujarati News ગુજરાતના આ શહેરમાં ફેફસાં સહિતની કેટ-કેટલી બીમારીથી પીડાતા 342 બાળકોએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવ્યોઅમેરિકા રહેતા પાટીદાર સમાજે કોરોના દર્દીઓની મદદ માટે ખોલ્યા ધનકુબેરના દરવાજા, ગુજરાત માટે કરશે એવું કે…
સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે અને વધુ પડતા સંક્રમણને કારણે કેટલાય લોકો આ કોરોનાના ભરડામાં આવી ગયા છે. જયારે સમગ્ર દેશમાં ખાનગી…
Trishul News Gujarati News અમેરિકા રહેતા પાટીદાર સમાજે કોરોના દર્દીઓની મદદ માટે ખોલ્યા ધનકુબેરના દરવાજા, ગુજરાત માટે કરશે એવું કે…