ગુજરાત(gujarat): રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પાયા પર શરૂ કરવામાં આવેલ ફ્રી વીજળી આંદોલન અંગે જણાવતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ…
Trishul News Gujarati News ઇસુદાન ગઢવીએ ફ્રી વીજળી મુદ્દે એવો તો શું સવાલ કર્યો કે, ભાજપ નેતાઓનો પરસેવો છુટી ગયોaap
દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru) એ બીજેપી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)ના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો…
Trishul News Gujarati News દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?આજે ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલનું દિલ્હી મોડલ જોવા જશે- જાણો ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને શું આપી સલાહ?
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી લડવાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને…
Trishul News Gujarati News આજે ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલનું દિલ્હી મોડલ જોવા જશે- જાણો ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને શું આપી સલાહ?આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી, રાજ્યમાં મળી રહ્યું છે બહોળા પ્રમાણમાં જનસમર્થન
ગુજરાત(GUJARAT): રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન શરુ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી, રાજ્યમાં મળી રહ્યું છે બહોળા પ્રમાણમાં જનસમર્થનAAP ની સરકાર બનાવી ગુજરાતની જનતાને ભાજપની તાનાશાહીમાંથી મુક્તિ અપાવશું – ગોપાલ ઈટાલિયા
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રી વીજળી આંદોલન(Free electricity movement)ને ગઈકાલે 12 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા આ વીજળી આંદોલનમાં સમગ્ર ગુજરાતની…
Trishul News Gujarati News AAP ની સરકાર બનાવી ગુજરાતની જનતાને ભાજપની તાનાશાહીમાંથી મુક્તિ અપાવશું – ગોપાલ ઈટાલિયાદિલ્હીની પેટાચૂંટણીમાં ખાલી પડેલી સીટ પર AAPની જીત, ભાજપના ઉમેદવારને 11 હજાર વોટથી હરાવ્યા
દેશની રાજધાની દિલ્હી(Delhi)માં આમ આદમી પાર્ટી(AAP)નું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર(Rajendra Nagar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી…
Trishul News Gujarati News દિલ્હીની પેટાચૂંટણીમાં ખાલી પડેલી સીટ પર AAPની જીત, ભાજપના ઉમેદવારને 11 હજાર વોટથી હરાવ્યાAAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી, જાણો જનતાને શું મળશે લાભ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રી વીજળી આંદોલનને ગઈકાલે 11 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ વીજળી આંદોલનમાં સમગ્ર ગુજરાતની જનતાએ ભાગ…
Trishul News Gujarati News AAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી, જાણો જનતાને શું મળશે લાભભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારી
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya)ની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધિત કરતા કહ્યુ…
Trishul News Gujarati News ભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારીભાજપ કાર્યકરો બન્યા બંગાળ જેવા ગુંડા- જુઓ AAP નેતાની ગાડી પર થયેલા હુમલાના દ્રશ્યો
ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકા(SMC)ની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન AAPના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં.…
Trishul News Gujarati News ભાજપ કાર્યકરો બન્યા બંગાળ જેવા ગુંડા- જુઓ AAP નેતાની ગાડી પર થયેલા હુમલાના દ્રશ્યોગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે જોડાયા આપમાં
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી(Kailashdan Gadhvi) ની ઉપસ્થિતિ માં એક મહત્વની…
Trishul News Gujarati News ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે જોડાયા આપમાંAAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છે
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા તથા કાર્યકર્તા ફ્રી વીજળી આંદોલન ને નિરંતર ગુજરાતમાં ઠેર ઠેર પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આ પહેલ…
Trishul News Gujarati News AAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છેસરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય…
Trishul News Gujarati News સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ