દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ગુરુવારે ગુજરાત(Gujarat) પહોંચ્યા છે. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની પ્રથમ ગેરંટી…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપી ગેરેંટી, જો આપની સરકાર બનશે તો ગુજરાતમાં…bjp
ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…
Trishul News Gujarati News ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના…
Trishul News Gujarati News 21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટીગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ગુજરાત(GUJARAT): PM મોદી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો…
Trishul News Gujarati News ગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યોકોંગ્રેસના 20 જીલ્લાના પાટીદાર નેતાઓ થયા એકઠા, જાણો 100થી વધુ આગેવાનોએ ભેગા મળી શું લીધો નિર્ણય
ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) યોજવા જઈ રહી છે. ત્યારે આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. તે…
Trishul News Gujarati News કોંગ્રેસના 20 જીલ્લાના પાટીદાર નેતાઓ થયા એકઠા, જાણો 100થી વધુ આગેવાનોએ ભેગા મળી શું લીધો નિર્ણયવડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Yesudaan Gadhvi) એ એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં…
Trishul News Gujarati News વડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવીમોટા સમાચાર: ભાજપના પૂર્વ નેતાના ઘરની બહાર ઉભેલી PCR વાન પર હુમલો, પરિવારના જીવને ખતરો
દિલ્હી(Delhi) ભાજપ(BJP)ના પૂર્વ નેતા નવીન જિંદાલ(Naveen Jindal)ની સુરક્ષા હેઠળ તૈનાત PCR વાન પર શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હકીકતમાં, નવીન જિંદાલે આજે એટલે…
Trishul News Gujarati News મોટા સમાચાર: ભાજપના પૂર્વ નેતાના ઘરની બહાર ઉભેલી PCR વાન પર હુમલો, પરિવારના જીવને ખતરો“બાળકો નું શોષણ બંધ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો” AAPએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર
સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP) રાષ્ટ્રીય પરિષદના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા(Rakesh Hirpara) એ એક મહત્વપૂર્ણ મુદ્દે જણાવતા કહ્યું કે, ભાજપ(BJP)ની…
Trishul News Gujarati News “બાળકો નું શોષણ બંધ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો” AAPએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્રનબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે $1 ની કિંમત લગભગ…
Trishul News Gujarati News નબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવીAAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ…
Trishul News Gujarati News AAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAP
વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે…
Trishul News Gujarati News ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAPભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા પણ વીજ બિલો મળે…
Trishul News Gujarati News ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી