હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે.…
Trishul News Gujarati News સી આર પાટીલનો પિત્તો છટક્યો- યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા પર કરેલી અભદ્ર ટ્વીટ કરાવી ડીલીટ અને ઘસ્કાવ્યાpaas
ફરી ધમધમતું થશે પાટીદાર આંદોલન! જાણો ગઈકાલે નરેશ પટેલ અને પાસ વચ્ચે મળેલી બેઠકમાં શું થઇ ચર્ચા?
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(PAAS) સમયે થયેલા કેસોના મામલે હવે પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોએ પોલીસ દ્વારા કરવામાં આવેલ કેસ પાછા ખેંચવા માટે સરકારને 6 માર્ચ…
Trishul News Gujarati News ફરી ધમધમતું થશે પાટીદાર આંદોલન! જાણો ગઈકાલે નરેશ પટેલ અને પાસ વચ્ચે મળેલી બેઠકમાં શું થઇ ચર્ચા?પાટીદારના સમાજના અગ્રણીઓ સાથે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક- લેવાશે આ મોટા નિર્ણયો
ગુજરાત(Gujarat): રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન(PAAS) દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે અગાઉ ખાતરી આપી હતી. આ ખાતરી આપવામાં આવ્યા છતાં પણ તમામ કેસો પાછા…
Trishul News Gujarati News પાટીદારના સમાજના અગ્રણીઓ સાથે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક- લેવાશે આ મોટા નિર્ણયોભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન
ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એક વાર પાટીદાર આંદોલનકારીઓ સક્રિય થયા છે ત્યારે આગામી સમયમાં આંદોલન ફરી શરુ થઇ તો નવાઈ નહિ. આંદોલનકારીઓએ સરકારને ચિમકી આપી છે…
Trishul News Gujarati News ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલનસુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 15 ઓગસ્ટના સ્વાતંત્ર દિવસે એક મહત્વની જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાના…
Trishul News Gujarati News સુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાતહાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહ
પાટીદાર અનામત આંદોલન કારી અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલએ જેલમુક્તિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા બાદ હવે વહન વ્યવહાર મંત્રી આર. સી ફળદુ…
Trishul News Gujarati News હાર્દિક પટેલે લોકડાઉનમાં લોકોને હેરાનગતી ના થાય એ માટે સરકારને આપી આ સલાહહાર્દિક ફરી એક વાર જેલ હવાલે- વધુ જાણકારી મેળવો અહી
પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં…
Trishul News Gujarati News હાર્દિક ફરી એક વાર જેલ હવાલે- વધુ જાણકારી મેળવો અહીભામાશા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચાહકોનું સમર્થન: “હા, હું મહેશભાઈ સવાણી સાથે છુ”
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણી સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ૪ જાન્યુઆરીની મોડી રાત્રે થઈ પોલીસ ફરિયાદ થઇ છે. ૧૦ વર્ષ અગાઉ…
Trishul News Gujarati News ભામાશા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચાહકોનું સમર્થન: “હા, હું મહેશભાઈ સવાણી સાથે છુ”અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિ
લાંબા સમયથી રાજદ્રોહ કેસમાં જામીન નામંજૂર થવાથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના જામીન મંજૂર થઈ ગયા છે. આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા જેલ મુક્ત…
Trishul News Gujarati News અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન- થશે જેલમુક્તિનવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી
બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં જ…
Trishul News Gujarati News નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહીઅલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…
સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ગોજારી હોનારતમાં 20થી વધુ માસૂમ હોમાઈ ગયા. સુરતના જાગૃત નાગરિકો અને વરાછા વિસ્તારના રહીશોમાં ફરી એકવાર રોષનો માહોલ છે પરંતુ સંગઠન…
Trishul News Gujarati News અલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…હાર્દિક પટેલને હાઈકોર્ટે આપ્યો ઝટકો, નહીં લડી શકે લોકસભાની ચૂંટણી
ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ
Trishul News Gujarati News હાર્દિક પટેલને હાઈકોર્ટે આપ્યો ઝટકો, નહીં લડી શકે લોકસભાની ચૂંટણી