ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલના ‘કંસની ઓલાદ’ વાળા નિવેદન પર હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ- જાણો શું કહ્યું?arvind kejriwal
કેજરીવાલે ભાજપના નેતાઓની સરખામણી કંસ સાથે કરતા સી આર પાટીલ બોલ્યા કઈક એવું કે…
ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Assembly elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi…
Trishul News Gujarati News કેજરીવાલે ભાજપના નેતાઓની સરખામણી કંસ સાથે કરતા સી આર પાટીલ બોલ્યા કઈક એવું કે…ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…
Trishul News Gujarati News ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયા
ગુજરાત(GUJARAT): આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ-ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો…
Trishul News Gujarati News ‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયાBTPના કાર્યકારી પ્રમુખ સહીત તેમના સેંકડો સમર્થકો અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરી ‘AAP’માં જોડાયા
ગુજરાત(Gujarat): જેમ જેમ ચૂંટણી(election)ના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ભાજપ(BJP)માં આમ આદમી પાર્ટીના નામનો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની…
Trishul News Gujarati News BTPના કાર્યકારી પ્રમુખ સહીત તેમના સેંકડો સમર્થકો અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરી ‘AAP’માં જોડાયાગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢા
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ…
Trishul News Gujarati News ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢાગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા! કોંગ્રેસ પ્રમુખ ચેતનભાઇ રાવલ અને સામાજિક આગેવાન ડૉ.સુનિલભાઈ જાદવે પકડ્યું આપ નું જાડું
અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ(Indranil Rajguru)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ગુજરાતના લોકો અત્યંત…
Trishul News Gujarati News ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા! કોંગ્રેસ પ્રમુખ ચેતનભાઇ રાવલ અને સામાજિક આગેવાન ડૉ.સુનિલભાઈ જાદવે પકડ્યું આપ નું જાડુંગુજરાતમાં ગરબે ઘૂમ્યા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન- સ્ટેપ જોઇને ખખડી પડ્યા ગુજરાતીઓ… – જુઓ વિડીયો
પંજાબ (Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Maan) ગુજરાત (Gujarat)માં ઝૂલતા જોવા મળ્યા હતા. તેણે સ્ટેજ પર જઈને ગરબા(Garba) કર્યા હતા. આ પછી ભગવંત માન ત્યાં હાજર…
Trishul News Gujarati News ગુજરાતમાં ગરબે ઘૂમ્યા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન- સ્ટેપ જોઇને ખખડી પડ્યા ગુજરાતીઓ… – જુઓ વિડીયોઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati News ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati News જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલતમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…
Trishul News Gujarati News તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામઅરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને જીતાડવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેરસભાઓને સંબોધી હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો