સુરતના માથાભારે રાહુલ ‘ફાઇટર’નો ‘તુમ સે મીલના બાતે કરના…’ ગીત સાથે દારૂ ભરતો વિડીયો વાઈરલ

હાલમાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરીના કિસ્સા સતત પકડી પાડતી હોય છે. મોટા ભાગે જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં દારૂ પીવાના અને પાર્ટી કરતા વિડીયો વાઈરલ થતા રહે…

Trishul News Gujarati News સુરતના માથાભારે રાહુલ ‘ફાઇટર’નો ‘તુમ સે મીલના બાતે કરના…’ ગીત સાથે દારૂ ભરતો વિડીયો વાઈરલ

આપ કોર્પોરેટર પાયલ પટેલ આવ્યા ઋતા દુધાગરાના સમર્થનમાં- ભાજપને લઈને કહી દીધું એવું કે…

આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં 27 સીટો સાથે વિપક્ષમાં બેઠી છે. ત્યારે સતત ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી ના નગરસેવકો પર દ્વારા શામ દામ…

Trishul News Gujarati News આપ કોર્પોરેટર પાયલ પટેલ આવ્યા ઋતા દુધાગરાના સમર્થનમાં- ભાજપને લઈને કહી દીધું એવું કે…

અમદાવાદમાં પરિણીતાના અર્ધનગ્ન ફોટા મોકલી યુવક કરતો હતો બીભત્સ માંગણીઓ, મહિલાએ કર્યો આપઘાત

આજકાલ આત્મહત્યાના કિસ્સામાં સતત વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક ડોક્ટરની પત્નીએ પંખે લટકીને આપઘાત કરી…

Trishul News Gujarati News અમદાવાદમાં પરિણીતાના અર્ધનગ્ન ફોટા મોકલી યુવક કરતો હતો બીભત્સ માંગણીઓ, મહિલાએ કર્યો આપઘાત

રાજ્યમાં અચાનક સામે આવી રહ્યા છે ‘મેગ્નેટ મેન’, આ અંગે વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

આજકાલ કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર મેગ્નેટ ચોટી જતા હોય તેવા કિસ્સા અને વિડીયો સતત સામે આવી રહ્યા છે. કેટલાક લોકોના શરીર પર ધાતુ…

Trishul News Gujarati News રાજ્યમાં અચાનક સામે આવી રહ્યા છે ‘મેગ્નેટ મેન’, આ અંગે વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં ઠેર-ઠેર તોફાની પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો સાથે હાઈવ પરના વિશાળ હોર્ડિંગ્સ પણ થયા ધરાસાયી

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. અડધો…

Trishul News Gujarati News ગુજરાતમાં ઠેર-ઠેર તોફાની પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો સાથે હાઈવ પરના વિશાળ હોર્ડિંગ્સ પણ થયા ધરાસાયી

સુરતના જૈન સમાજના દિનેશભાઈ છાજેડ મરતા-મરતા અંગદાન કરી છ વ્યક્તિઓને આપ્યુ નવજીવન

સુરતમાં એવા ઘણા કીસ્સા સામે આવ્યા છે જેમાં કોરોનાકાળમાં ઘણા અંગદાન કરવામાં આવ્યા છે અને લોકોને નવજીવન મળે છે. અંગદાનની પ્રવૃતિને ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા…

Trishul News Gujarati News સુરતના જૈન સમાજના દિનેશભાઈ છાજેડ મરતા-મરતા અંગદાન કરી છ વ્યક્તિઓને આપ્યુ નવજીવન

ગુજરાતના આ શહેરમાંથી 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપાયું, 2 મહિલા સહિત 6ની અટકાયત

આજકાલ પોલીસ દ્વારા મોટા જથ્થામાં દારૂ અને ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતા હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક કરોડ રૂપિયાથી વધુ…

Trishul News Gujarati News ગુજરાતના આ શહેરમાંથી 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપાયું, 2 મહિલા સહિત 6ની અટકાયત

ઘરેથી ભાગી ગયેલા પ્રેમી પંખીડાને પરિવારે વીજપોલ સાથે બાંધી લાકડીથી માર્યો ઢોર માર

તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામમાંથી એક ખુબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થતાં હોબાળો…

Trishul News Gujarati News ઘરેથી ભાગી ગયેલા પ્રેમી પંખીડાને પરિવારે વીજપોલ સાથે બાંધી લાકડીથી માર્યો ઢોર માર

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવકને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો- જુઓ live વિડીયો

સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. પરંતુ પોલીસ દ્વારા ઘણીવાર તેમની વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવતા નથી. જેથી તેઓ બેફામ બન્યા…

Trishul News Gujarati News સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવકને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો- જુઓ live વિડીયો

ભાજપ કોર્પોરેટરના પતિએ જાહેરમાં બર્થ-ડે પાર્ટીમાં કેક કટિંગ કરી, અને ઉડાડી બિયરની છોળો…

આજકાલ પોલીસ સતત ખુલ્લેઆમ બર્થડે પાર્ટી ઉજવતા લોકોની ધરપકડ કરી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેરના અસારવામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માળતા વીડિયો વાયરલ થયો…

Trishul News Gujarati News ભાજપ કોર્પોરેટરના પતિએ જાહેરમાં બર્થ-ડે પાર્ટીમાં કેક કટિંગ કરી, અને ઉડાડી બિયરની છોળો…

ધંધો ઠપ્પ થઇ જતા બે યુવકોએ ગાંજો વહેચવાનું શરુ કર્યુ, ગાંજો લાવવા એવો કીમિયો અપનાવ્યો કે… જાણીને પોલીસ પણ ગોટે ચડી 

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં દારૂ તેમજ ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોય છે. રાજકોટમાં તાજેતરમાં આવેલા કોરોના કર્ફ્યૂએ કેટલા લોકોને ફરી…

Trishul News Gujarati News ધંધો ઠપ્પ થઇ જતા બે યુવકોએ ગાંજો વહેચવાનું શરુ કર્યુ, ગાંજો લાવવા એવો કીમિયો અપનાવ્યો કે… જાણીને પોલીસ પણ ગોટે ચડી 

સુરતના વરાછામાંથી અજાણ્યા 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથધરી

ગુજરાતમાં વાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના વરાછા મીનીબજાર પાસે…

Trishul News Gujarati News સુરતના વરાછામાંથી અજાણ્યા 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથધરી