AAP-Congress alliance in Gujarat: 2024ની ચૂંટણી પહેલા પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એકસાથે મળીને લડશે તેવી…
Trishul News Gujarati 2024ની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર: ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન? ઇસુદાન ગઢવીની મોટી જાહેરાતઇસુદાન ગઢવી
એક્ઝિટ પોલને ઇસુદાન ગઢવીએ ખોટી ઠેરવી- કહ્યું, આમ આદમી પાર્ટી આટલી બેઠકો જીતશે
ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…
Trishul News Gujarati એક્ઝિટ પોલને ઇસુદાન ગઢવીએ ખોટી ઠેરવી- કહ્યું, આમ આદમી પાર્ટી આટલી બેઠકો જીતશેદ્વારાકા માં જામશે દંગલ: 32 વર્ષથી પબુભા માણેકે જમાવ્યો છે એક્કો, ‘આપ’ ના ભાવી મુખ્યમંત્રી આપશે કાંટાની ટક્કર
ગુજરાત(Gujarat): રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આપ(AAP) એ પોતાના શુરવીરોને મેદાન પર ઉતારી દીધા છે. જયારે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના…
Trishul News Gujarati દ્વારાકા માં જામશે દંગલ: 32 વર્ષથી પબુભા માણેકે જમાવ્યો છે એક્કો, ‘આપ’ ના ભાવી મુખ્યમંત્રી આપશે કાંટાની ટક્કરAAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે
અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…
Trishul News Gujarati AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશેગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર મહેરબાન થયેલ કોંગ્રેસને ઇસુદાન ગઢવીએ લીધી આડેહાથ – જુઓ વિડીયો
ગુજરાત(gujarat): કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગુજરાતના ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરી તે મુદ્દે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Garhvi)એ પોતાની પ્રતિક્રિયા…
Trishul News Gujarati ગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર મહેરબાન થયેલ કોંગ્રેસને ઇસુદાન ગઢવીએ લીધી આડેહાથ – જુઓ વિડીયોગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત
ગુજરાત(GUJARAT): રાજ્યમાં લમ્પી વાયરસના કારણે ઘણા બધા અબોલ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના…
Trishul News Gujarati ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાતઆમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયોમાધ્યમથી કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળામાં સત્ર શરૂ થયા…
Trishul News Gujarati આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક
ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ…
Trishul News Gujarati ‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠકકેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી…
Trishul News Gujarati કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…
Trishul News Gujarati ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદાભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતે વિડિયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત માં…
Trishul News Gujarati ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવીહવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા…
Trishul News Gujarati હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી